Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १२ उ० १० दशमोद्देशकस्य विषयविवरणम् ३५३
अथ दशमोद्देशकः प्रारभ्यते द्वादशशतके दशमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् ॥ द्रव्यात्मप्रभृतीनामल्पबहुत्ववक्तव्यताप्ररूपणम् , आत्मज्ञानस्वरूपो वर्तते ? अन्यस्वरूपोवेति निरूपणम् , नैरयिकाणामात्मस्वरूपनिरूपणम् , पृथिवीकायिकानाम् आत्मस्वरूपनिरूपणम् , आत्मा दर्शनस्वरूपो वर्तते, तदन्यस्वरूपोवेति प्रश्नादि विचारः, रत्नप्रभापृथिवीसद्रूपा असदूपा वा वर्तते ! इत्यादि प्रश्नोत्तरम् , एवं शर्कराप्रभादि सर्वासु पृथिवीषु प्रश्नोत्तराणि विज्ञेयानि । एवमेव सौधर्म देवलोकादारभ्यानुत्तरौपपातिकपर्यन्तं प्रश्नोत्तरनिरूपणम् एकः परमाणुः सदूपो वर्तते, अस. दूपो वा वर्तते ? इत्यादि प्रश्नोत्तरम् , द्विप्रदेशिकः स्कन्धः कथं सद्रूपो वर्तते
दशवे उद्देशेका प्रारंभबारहवें शतक के इस दशवें उद्देशक में जो विषय कहा गया है उसका संक्षिप्त विषय विवरण इस प्रकार से है-आत्मा के द्रव्यात्मा आदि भेदों का कथन, और इनके अल्प बहुत्व का कथन, आत्मा ज्ञानरूप है, अथवा अन्य रूप है, ऐसी शंका का उत्तर नैरयिकों की आत्मा में, तथा पृथिवीकायिक आदिकों की आत्मा में ज्ञानादि स्वरूपता का निरूपण आत्मा दर्शन स्वरूप है ? या अन्य स्वरूप है ? इस प्रकार के प्रश्नादिकों का विचार रत्नप्रभापृथिवी सद्रूप है या असद्रूप है ? इत्यादि प्रश्नों का उत्तर इसी प्रकार के प्रश्नोत्तर शर्कराप्रभा आदि पृथिवियों में भी जानना चाहिये। सौधर्मदेवलोक से लेकर अनुत्तरोपपातिक तक इसी प्रकार के प्रश्नोत्तरों का निरूपण । एक परमाणु सद्रूप है या असद्रूप है ? इत्यादि प्रश्न का उत्तर द्विप्रदेशिक स्कन्ध सद्रूप कैसे हैं ?
દશામા ઉદેશાને પ્રારંભબારમાં શતકના આ દસમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે-આત્માના દ્રવ્યાત્મા આદિ આઠ પ્રકારનું કથન તેમના અલ્પ બહત્વનું કથન આત્મા જ્ઞાન રૂપ છે, અથવા અન્ય રૂપ છે? આ પ્રકારનો પ્રશ્ન અને તેને ઉત્તર નારકના આત્મામાં તથા પૃથ્વીકાયિક આદિકના આત્મામાં જ્ઞાનાદિ સ્વરૂપતાનું નિરૂપણ આત્મા દર્શનસ્વરૂપ છે, અથવા અન્ય સ્વરૂપ છે? આ પ્રકારના પ્રશ્નાદિકની વિચારણા રત્નકલા પૃથ્વી સક્રિય છે, કે અસહૃપ છે? આ પ્રકારને પ્રશ્ન અને તેને ઉત્તર શર્કરામભા આદિ પૃથ્વીને વિષે પણ એજ પ્રકારના પ્રશ્નોત્તરની પ્રરૂપણ એક પરમાણુ સહૃપ છે કે અસટ્ટુપ છે? દ્વિદેશિક કન્ય સકૂપ છે કે અતૂપ છે? ઈત્યાદિ પ્રશ્નો અને તેમના ઉત્તરોની
भ० ४५
શ્રી ભગવતી સૂત્ર: ૧૦