Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३५२
भगवतीसूत्रे
वद्वाक्यं प्रमाणयन्नाह - 'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! तदेवं भवदुक्तं सत्यमेव, हे भदन्त ! तदेवं भवदुक्तं सत्यमेवेति ॥ ०६ ॥
इति श्री विश्वविख्यात जगद्बलमादिपदभूषित बालब्रह्मचारि 'जैनाचार्य ' पूज्यश्री घासीलालवविविरचितायां श्री "भगवती " सूत्रस्य प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायां द्वादशशतकस्य नवमोद्देशकः समाप्तः ॥ मू०१२-९॥ में देव असंख्यातगुणित हैं, सनत्कुमारदेवलोक में देव असंख्यातगुणित हैं, ईशान में भावदेव असंख्यातगुणित हैं, सौधर्मदेवलोक में भावदेव संख्यातगुणित हैं । भवनवासी देव असंख्यातगुणित हैं, वानव्यन्तर देव असंख्यात गुणित हैं और ज्योतिषिक देव भी असंख्यातगुणित हैं। अब अन्त में भगवान् के वचन में प्रमाणता ख्यापित करते हुये अर्थात् प्रभु के इस कथन को स्वीकार करते हुए गौतम स्वामी कहते हैं - हे भदन्त ! आप का कहा हुआ यह सब विषय सर्वथा सत्य ही है । इस प्रकार कह कर वे गौतम स्वामी अपने स्थाप पर यावत् संयम और तप से आत्मा को भावित करते हुए विराजमान हो गये ॥ सू० ६ ॥
जैनाचार्य जैनधर्मदिवाकर
पूज्यश्री
घासीलालजीमहाराज कृत " भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्या के बारहवें शतकका ॥ नववा उद्देशक समाप्त ॥ १२-९ ॥
સહસ્રાર કરતાં બ્રાલેકમાં અસખ્યાતગણુાં, બ્રહ્મલેક કરતાં માહેન્દ્રમાં અસ ખ્યાત ગણુાં, માહેન્દ્ર કરતાં સનત્કુમાર કલ્પમાં અસખ્યાત ગડ્ડાં, સનકુમાર કરતાં ઇશાન કલ્પમાં અસખ્યાત ગણુાં અને ઈશાન કલ્પ કરતાં સૌધમ કલ્પમાં સખ્યાત ગણાં ભાવદેવે છે. સૌધમ કલ્પના ભાવદેવા કરતાં ભવનવાસી ભાવદેવા અસખ્યાત ગણાં છે અને ભવનવાસી ભાવદેવા કરતાં વાનન્યતર ભાવદેવે અસખ્યાત ગણાં છે. અને વાનવ્યતર ભાવદેવા કરતાં જનૈતિષિક ભાવદેવા અસખ્યાત ગણુાં છે.
પ્રભુના આ કથનમાં પ્રમાણિકતાને સ્વીકાર કરીને ગૌતમ સ્વામી કહે छे है- “ सेवं भंते ! सेवं भंते! त्ति " डे लगवन् ! या विषयनु साये मे પ્રતિપાદન કર્યુ તે સČથા સત્ય છે. હે ભગવન્ ! આપનુ કથન સથા સત્ય છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને, સયમ અને તપથી આત્માને યુકત કરતા થકા ગૌતમ સ્વામી પેાતાના સ્થાને બેસી ગયા. ડાસૢ૦૬।। જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ખારમાં શતકના નવમે ઉદ્દેશક સમાપ્ત ૫૧૨-૯।।
કૃત
શ્રી ભગવતી સૂત્ર : ૧૦