Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१०४
भगवतीसूत्रे रिकपुद्गलपरिवर्ताः अतीताः, एवं-पूर्वोक्तकैकनरयिकवदेव यावत्-एकैकस्य वैमानिकस्य वैमानिकपर्यन्तस्य अनन्ताः औदारिकपुद्गलपरिवर्ताः अतीताः, भावी औदारिकपुद्गलपरिवर्तस्तु नैरयिकवदेव कस्यापि भवनपत्यादि वैमानिकान्तस्य अस्ति, कस्यापि नास्ति, यस्यापि अस्ति, तस्यापि जघन्येन एको वा, द्वौ या, त्रयो वा भाविनः सन्ति, उत्कृष्टेन तु संख्येया वा, असंख्येया वा, अनन्ता वा भाविनः सन्तीति भावः, गौतमः पृच्छति-' एगमेगस्स णं भंते ! नेरइयस्स केवइया वेउब्धियपोग्गलपरियट्टा अईया ?' हे भदन्त ! एकैकस्य खलु नैरयिकस्य अर्थात् एक एक असुरकुमार के भूतकाल में औदारिक पुद्गलपरिवर्त अनन्त हो चुके है, इसी प्रकार से यावत्-एक एक वैमानिक पर्यन्त-देव के अतीत औदारिक पुद्गलपरिवर्त अनन्त हो चुके हैं, तथा भावी औदा. रिक पुद्गलपरिवर्त नैयरिक की तरह से ही किसी भवनपति से लेकर वैमानिकान्त-देव को होता भी है और कीसी को नहीं भी होता है । जिसको यह भावी औदारिक पुद्गल परिवर्त है उसको वह जघन्य से एक, दो, और तीन तक होता है और उत्कृष्ट से संख्यात, असंख्यात और अनन्त रूप से होता है।
अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-'एगमेएगसण भंते ! नेरइयस्स केवइया वेवियपोग्गलपरियट्टा अईआ' हे भदन्त ! एक एक રકુમારના ભૂતકાલીન ઔદારિક પુલ પરિવર્ત અનંત થઈ ચુક્યા છે. એજ પ્રમાણે એક એક વિમાનિક પર્યન્તના દેવના પણ ભૂતકાલીન ઔદારિક પુદ્ર
પરિવર્ત અનંત થઈ ચુક્યા છે. ભાવી ઔદારિક પુલ પરિવર્ત વિષે પણ નારકેના ભાવી ઔદારિક પકૂલ પરિવર્તન જેવું જ કથન સમજવું એટલે કે કેાઈ ભવનપતિમાં ભાવી ઔદારિક પુદ્ગલપરિવર્તન સદૂભાવ હેત નથી અને કઈમાં ભાવી ઔદ્યારિક ભાવી મુદ્રગલ પરિવતને સદૂભાવ હોય છે. વૈમાનિક દે પર્યન્તના જી વિષે પણ આ પ્રકારનું જ કથન ગ્રહણ કરવું જોઈએ. જે જીવમાં ભાવી ઔદારિક પુદ્ગલપરિવર્તન સભાવ હોય છે, તે જીવમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણને અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત ભાવી દારિક પુદ્ગલપરિવર્તને સદૂભાવ હશે, એમ સમજવું.
गौतम स्वाभाना -" एगमेगस्स णं भंते ! नेरइयस्स केवइया वेउव्षिय पोग्गलपरियट्टा अईया ?" भवन् ! : मे ना२४ तमासा ક્રિય પુદ્ગલ પરિવર્ત કર્યા છે?
શ્રી ભગવતી સૂત્ર: ૧૦