Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१२ उ०८ सू०१ प्रकारान्तरेण जीवोत्पत्तिनिरूपणम् २८१ गोयमा ! उवज्जेज्जा. हे गौतम ! हन्त-सत्यम् , स देवो देवलोकाच्च्युत्वा द्विशरीरेषु नागेषु उपपद्येत, गौतमः पृच्छति-'सेगं तत्थ अच्चियवंदियपूइय सकारियसम्माणिए दिव्वे सच्चे सच्चोवाए, संनिहियपाडिहेरे यावि भवेज्जा ? हे भदन्त ! स खलु देवो नागेषु, उत्पन्नः सन् , तत्र-नागेषु, अर्चितन्दित पूजितसत्कारितसम्मानितः-अर्चितश्चासौ वन्दितश्चेत्यादिरीत्या कर्मधारयः कर्तव्यः तत्र चन्दनादिना अर्चितः स्तुत्यादिना वन्दितः कायेन पूजितः, वस्त्रादिना अथवा हाथियों में उत्पन्न हो सकता है ? दो शरीर जिन्हों के हैं ये द्विशरीर हैं नाग के शरीर को छोड़ करके मनुष्य के शरीर को प्राप्त कर जो सिद्ध होंगे वे दो शरीरवाले नाग कहे गये हैं। ऐसा देव क्या ऐसे नागों में उत्पन्न हो सकता है ? इसके उत्तर में प्रभु कहते हैं-'हंता, गोयमा! उववज्जेज्जा' हां गौतम ! ऐसा देव देवलोक से मर कर ऐसे नागों में उत्पन्न हो सकता है। ____ अब गौतमस्वामी पुनः प्रभु से ऐसा पूछते हैं-' से णं तत्य
अच्चिय वंदिय-पूइयसकारियसम्माणिय दिव्वे सच्चे सच्चोवाए संनिहियपाडिहरे यावि भवेज्जा' नागों में उत्पन्न हुआ वह देव हे भदन्त ! वहां नागों में चन्दनादिद्वारा अर्चित हुओ, स्तुति आदि द्वारा वंदित हुआ, काय द्वारा पूजित हुआ, वस्त्रादि द्वारा सत्कारयुक्त हुभा, विन. મહાઘતિક, મહાબલસંપન્ન, મહાયશસંપન્ન અને મહાસુખસંપન્ન છે, તે દેવ, દેવસંબંધી શરીરને છેડીને એટલે કે દેવભવમાંથી વીને, બે શરીરવાળા નાગોમાં (ભુજગોમાં) ઉત્પન્ન થઈ શકે ખરો ? (જેમને બે શરીર હોય છે, તેમને દ્વિશરીર કહે છે નાગને બે શરીરવાળા કહેવાનું કારણ એ છે કે તેઓ નાગનું શરીર છોડીને મનુષ્યનું શરીર ધારણ કરીને સિદ્ધિ ગતિની પ્રાપ્તિ કરનારા હોય છે) પ્રશ્નનું તાત્પર્ય એ છે કે મહદ્ધિક આદિ વિશેષ
વાળે દેવ પિતાના તે ભવનું આયુષ્ય પૂરું કરીને શું બે શરીર ધારણ કરનારા (બે ભવ કરીને સિદ્ધ પ પામનારા) નાગોમાં ઉત્પન્ન થઈ શકે છે?
मडावीर प्रभुना उत्तर-"हंता, गोयमा ! उबवज्जेज्जा" &I, गौतम ! એ દેવ દેવલોકમાંથી ચ્યવીને એવા નાગોમાં ઉત્પન થઈ શકે છે.
गौतम स्वाभानी प्रश्न-" से णं तत्थ अच्चियवंदियपूइयसकारियसम्माणिय दिवे सच्चे सच्चोवाए संनिहियपाडिहेरे यावि भवेज्जा ?" मापन ! नागोमा ઉત્પન્ન થયેલે તે દેવ, શું નાગ દ્વારા ચદનાદિ દ્વારા અર્ચિત, સ્તુતિ આદિ દ્વારા વંદિત, કાયા દ્વારા પૂજિત, વસ્ત્રાદિ દ્વારા સત્કારિત અને વિનયાદિ
भ० ३६
શ્રી ભગવતી સૂત્ર: ૧૦