Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४४
___ मगयतीसूत्रे तरपदेशवत्वात् , तद्ग्रहणेऽपि एकदाऽल्पानामेव अणूनां ग्रहणं भवति, नतु कार्मण तेजसपुदगलवत् तेषां सर्व पदेषु ग्रहणमस्ति, औदारिकशरीरिणामेव तद्ग्रहणात् , अतो महतैव कालेन तेषां ग्रहणं भवति 'आणापाणुपोग्गलपरियट्टनिव्वत्तणा काले अणंतगुणे' औदारिकपुद्गलपरिवनिर्वर्तनाकालापेक्षया आनमाणपुद्गलपरिवर्तनिर्वर्तनाकालोऽनन्तगुणोऽधिको भवति, अपर्याप्तकावस्थायाम् आनपाणपुद्गलानामग्रहणात्, पर्याप्तकावस्थायामपि औदारिकशरीरपुद्गलापेक्षया अल्पी. यसामेव तेषां ग्रहणेन न शीघ्रम् आनपाणपुद्लग्रहणं भवतीति औदारिकपुद्गलपरिवर्त निर्वर्तनाकालापेक्षया आनप्राणपुद्गलपरिवर्तनिवर्तनाकालस्यानन्तगुणइसलिये इनका ग्रहण होने पर भी एक समय में अल्प ही परमाणुओं का ग्रहण होता है तैजस और कार्मण पुद्गलों की तरह उनका समस्त पदों में अर्थात् सर्व दण्डकों में ग्रहण नहीं होता है क्योंकि
औदारिक शरीरवाले ही उनका ग्रहण करते हैं, इसलिये अधिक कालसे ही उनका ग्रहण होता है। 'आणापाणुपोग्गलपरियह निव्वत्तणाकाले अणंतगुणे' औदारिकपुद्गलपरिवर्त के निर्वर्तनाकाल की अपेक्षा आनप्राणपुद्गलपरिवर्त का निवर्तनाकाल अनन्तगुण अधिक होता है, क्योंकि प्रायः अपर्याप्तावस्था में आनप्राणपुद्गलों का ग्रहण नहीं होता है पर्याप्तावस्था में भी औदारिक शरीर पुद्गल की अपेक्षा थोड़ेरूप में ही उनका ग्रहण होता है, इस कारण शीघ्रता से आनप्राणपुदगलों का ग्रहण नहीं होता है । इस प्रकार औदारिकपुद्गलपरिवर्त निर्वर्तनाकाल की अपेक्षा से आनप्राणपुद्गलपरिवर्त का निर्वर्तनाकाल રૂપે જ ગ્રહણ થાય છે અલ્પ રૂપે ગ્રહણ થવાને કારણે અલપતર પ્રદેશાવાળાં હોય છે. તેથી જ્યારે તેમને ગ્રહણ કરવામાં આવે છે ત્યારે એક સમયમાં અ૫ પરમાણુઓનું જ ગ્રહણ થાય છે તેજસ અને કાશ્મણ પુદગલની જેમ તેમનું સમસ્ત પદેમાં અર્થાત્ સર્વ દંડકમાં ગ્રહણ થતું નથી, કારણ કે
દારિક શરીરવાળા જીવે જ તેમને ગ્રહણ કરે છે તે કારણે અધિક કાળે જ તેમનું ગ્રહણ થાય છે. ___" आणापाणुपोग्गलपरियट्टनिव्वत्तणाकाले अणंतगुणे" हा२ि४ पुसપરિવતના નિવના કાળ કરતાં આનપ્રાણ પુદ્ગલપરિવતને નિર્વતનાકાળ અનંતગણે અધિક છે તેનું કારણ નીચે પ્રમાણે છે-અપર્યાપ્તાવસ્થામાં આનપ્રાણ પગલે ગ્રહણ કરાતાં નથી પર્યાપ્તાવસ્થામાં પણ દારિક શરીર પગલે કરતાં અલ્પ પ્રમાણમાં તેમનું ગ્રહણ થાય છે. તે કારણે શીઘ્રતાથી આનપ્રાણ પુદ્ગલેનું ગ્રહણ થતું નથી આ રીતે દારિક પુદગલપરિવર્ત નિર્વતના કાળ કરતાં આનપાણ પુદ્ગલપરિવર્ત નિર્વતના કાળ અનંતગણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦