Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श० १२ उ०६ सू०१ राहुस्वरूपनिरूपणम् २१३ गच्छन् वा विकुर्वन् वा परिचारयन् वा चन्द्रलेश्याम् उत्तरे आवृत्य, दक्षिणे व्यतिवनति तदा उत्तरस्यां दिशि चन्द्रः, दक्षिणस्यां दिशि राहुश्च स्वस्तात्मानम् उपदर्शयतः, एवं यदा राहुः आगच्छन् वा गच्छन् वा विकुर्वन् वा परिचारयन् वा दक्षिणे चन्द्रलेश्याम् आवृत्य उत्तरे याति तदा दक्षिणस्यां दिशि चन्द्रः, उत्तरस्यां दिशि राहुश्च स्वस्त्रात्मानम् उपदर्शयतः, तथा यदा राहुः आगच्छन् वा, गच्छन् वा विकुर्वन् वा परिचारयन् वा४ उत्तरपौरस्त्ये-ईशाने चन्द्रलेश्याम् आयत्य दक्षिणपश्चिमे नैऋत्ये याति तदा उत्तरपौरस्त्ये ईशाने चन्द्रः, दक्षिणपश्चिमे-नैऋत्ये राहुश्च स्वस्वास्मानम् उपदर्शयतः, एवं यदा राहुः आगच्छन् वा गच्छन् वा विकुर्वन् वा रीति के अनुसार यावत्-जब राहु आता हुआ, या जाता हुआ, या विक्रिया करता हुआ या कामक्रीडा करता हुआ चन्द्रलेश्या को उत्तरदिशा में आच्छादित करके दक्षिणदिशामें जाता है तब चन्द्रमा अपने को उत्तरदिशा में और राहु अपने को दक्षिणदिशामें दिखलाता है। इसी प्रकार से जब आता हुआ या जाता हुआ, या विक्रिया करता हुआ या कामक्रीडा करता हुआ राहु दक्षिण दिशा में चन्द्र की कान्ति को आवृत करके उत्तरदिशा में जाता है, तब दक्षिणदिशा में चन्द्र और उत्तरदिशा में राहु अपने को दिखलाते हैं । तथा-जष आता हुआ, या जाता हुआ, विक्रिया करता हुआ या कामक्रीडा करता हुआ राहु ईशानकोन में चन्द्रलेश्या को आच्छादित करके दक्षिणपश्चिम के कोने में-नैत्यकोन में जाता है, तब चन्द्रमा अपने को उत्तरपौरस्स्यकोने मेंईशानकोन में दिखलाता है, और राहु अपने को नैर्ऋत्यदिशा में दिखलाता है । इसी प्रकार आता हुआ या जाता हुआ, या विक्रिया करता પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર, આવતે, જત, વિક્રિયા કરતે અથવા કામકડા કરતે થકે રાહુ જ્યારે ચન્દ્રની લેશ્યાને ( સ્નાને) ઉત્તરદિશામાં આચ્છાદિત કરીને દક્ષિણ દિશામાં જાય છે, ત્યારે ચન્દ્રમાં ઉત્તર દિશામાં અને રાહુ ચન્દ્રની દક્ષિણ દિશામાં દેખાય છે. એ જ પ્રમાણે આવતે, જત, વિક્રિયા કરતો અથવા કામક્રીડા કરતે થકે રાહુ જ્યારે દક્ષિણ દિશામાં ચન્દ્રની દીપ્તિને આવૃત કરીને ઉત્તર દિશામાં જાય છે, ત્યારે રાહથી દક્ષિણ દિશામાં ચન્દ્ર અને ચન્દ્રથી ઉત્તર દિશામાં રાહુ દેખાય છે. તથા–આવતે, જત, વિડિયા કરતે અથવા કામક્રીડા કરતે કરતે રાહુ જ્યારે ઈશાન કોણમાં ચન્દ્રની લેશ્યાને આચ્છાદિત કરીને તૈત્રત્ય કેણમાં જાય છે, ત્યારે ચન્દ્રમા ઈશાનમાણમાં દેખાય છે અને રાહુ નેઋત્ય દિશામાં દેખાય છે. તથા આવતે જતે. વિકિયા કરતે અથવા કામક્રીડા કરતે રાહુ જ્યારે નૈઋત્ય કોણમાં ચન્દ્રની
શ્રી ભગવતી સૂત્ર : ૧૦