Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२७८
__ भगवतीसूत्रे __ अथ अष्टमोद्देशकः प्रारभ्यते द्वादशशतकस्य अष्टमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् । महर्दिकदेवस्य उद्वर्तनानन्तरं द्विशरीरकनागलोकमात्रे उत्पत्तिविषयक प्रश्नोत्तरम् , ततो नागलोके जन्मग्रहणे अर्चनपूजनादिकवक्तव्यतापरूपणम् , तदनन्तरम् महर्द्धिकदेवस्य द्विशरीरकनागजन्मग्रहणानन्तरं द्विशरीरकमणिषु उत्पत्ति प्ररूपणम् , ततो द्विशरीरकवृक्षेषु उत्पत्तिवर्णनम् , ततो वानरप्रभृतिजीवानां रत्नप्रभायामुत्पत्तिवर्णनम् , ततः सिंहप्रभृतिजीवानामपि नैरयिकत्वेन उत्पत्ति वर्णनं च, ततः काकगृध्र प्रभृतिजीवानामपि नैरयिकत्या उत्पत्तिवर्णनमिति ॥
आठवें उद्देशे का प्रारंभबारहवें शतक के इस अष्टम उद्देशक में कहे हुए विषय का विवरण संक्षेप से इस प्रकार है
महद्धिक देव उद्वर्तन के बाद तुरत ही क्या दो शरीर को धारण करनेवाले नामों में उत्पन्न होता है ? ऐसा प्रश्न और उत्पन्न होता है ऐसा उत्तर नागलोक में जन्म लेने पर अर्चन पूजनादिक की वक्तव्यता की प्ररूपणा महर्द्धिकदेव की दो शरीर नागों में ग्रहण करने के बाद दो शरीरवाले मणियों में उत्पत्ति की प्ररूपणा दो शरीरवाले वृक्षों में उत्पत्ति का वर्णन वानव्यन्तर आदि जीवों की रत्नप्रभा में उत्पत्ति का वर्णन सिंह आदि जीवों की भी नैरयिकरूप से उत्पत्ति का वर्णन काक, गृधु आदि जीवों की नैरयि रूप से उत्पत्ति होने का वर्णन ।
આઠમા ઉદેશાને પ્રારંભ - આ આઠમાં ઉદ્દેશકમાં જે વિષપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે
મહદ્ધિક આદિ વિશેષણવાળે દેવ તે સંબંધી આયુષ્ય પૂરું કરીને શું બે શરીરો ધારણ કરનારા નાગોમાં ઉત્પન્ન થાય છે ખરે? આ પ્રકારને પ્રશ્ન અને તેને હકારમાં ઉત્તર નાગલેકમાં ઉત્પન્ન થયા બાદ તેનું જે અર્ચન પૂજન આદિ થાય છે, તેનું વર્ણન મહદ્ધિક દેવની બે શરીરવાળા મણિઓમાં ઉત્પત્તિની પ્રરૂપણ, બે શરીરવાળાં વૃક્ષોમાં તેની ઉત્પ ત્તિની પ્રરૂપણુ વાનવ્યંતર આદિ છવાની રતપ્રભા પૃથવીમાં ઉત્પત્તિનું વર્ણન સિંહ આદિ જીવની પણ નારકે રૂપે ઉત્પત્તિની પ્રરૂ પણ કાગડા, ગીધ આદિ જીવોની પણ નારકે રૂપે ઉત્પત્તિની પ્રરૂપણ.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦