Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श० १२ उ०५सू०२ प्राणातिपातादिविरमणनिरूपणम् १७७
नाह-एवं चेव जाव अफासे पण्णत्ते' हे गौतम ! सप्तमम् अवकाशान्तरम् , एव मेव-पूर्वोक्तरीत्यैव, यावत्-अवर्णम् , अरसम् , अगन्धम् , अस्पर्शम् प्रज्ञप्तम् । अत्रेदं बोध्यम्-प्रथमद्वितीययोनारकपृथिव्यो मध्यवर्ति आकाशखण्डं प्रथमम् अवकाशान्तरमुच्यते, तदपेक्षया सप्तमनारकपृथिव्याः अधस्तात् आकाशखण्डम् सप्तमम् अवकाशान्तरमुच्यते, तस्योपरि सप्तमस्तनुवातोऽस्ति, तस्योपरि सप्तमो धनवातोऽस्ति, तस्याप्युपरि सप्तमो घनोदधिः तस्याप्युपरि सप्तमीनारकपृथिवी वर्तते, तत्र सप्तमस्य उपर्युक्ताकाशखण्डस्वरूपावकाशान्तरस्य अमूर्तत्वेन वर्णादिरहितत्वं प्रतिपादितम् ' अथ तनुवातादीनां पौद्गलिकत्वेन मूर्ततया पञ्चवर्णादिकत्वम् अष्टस्पर्शत्वञ्च प्रतिपादयितुमाह-'सत्तमेणं भंते ! तणुवाए कइवण्णे ?' हे भदन्त ! जाच अफासे पण्णत्ते' हे गौतम ! सप्तम अवकाशान्तर पूर्वोक्त रीति के अनुसार यावत् विना वर्ण का है, विना गंध का है, विना रस का है, और विना स्पर्श का है। यहां पर इस प्रकार से समझना चाहियेप्रथम पृथिवी और द्वितीय पृथिवी के मध्य में रहा हुआ जो अन्तराल. रूप आकाशखण्ड है वह प्रथम अवकाशान्तर है इस अपेक्षा सप्तमनारकपृथिवी के नीचे का जो आकाशखण्ड है वह सप्तम अवकाशान्तर कहा गया है उसके ऊपर सातवां तनुबात है-उसके ऊपर सातवांघन. वात है, उसके भी ऊपर सातवां घनोदधि है उसके भी ऊपर सातवीं नारक पृथिवी है । इस सप्तमनारक पृथिवी के नीचे का जो आकाशखंडरूप अवकाशान्तर है वह अमूर्त होने के कारण वर्णादिकों से रहित कहा
महावीर प्रभुने। उत्तर-" एवं चेव जाव अफासे पण्णत्ते" हे गौतम ! સાતમી નરકપૃથ્વીની નીચેનું અવકાશાન્તર પણ પૂર્વોકત પ્રકારે વર્ણ વિનાનું, ગંધ વિનાનું, રસ વિનાનું અને પશ વિનાનું કહ્યું છે. તે અવકાશાસ્તર અમૂર્ત હોવાને કારણે તેને વર્ણાદિ વિનાનું કહ્યું છે.
આ અવકાશાન્તરના સ્થાનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– પહેલી નરક પૃથ્વી અને બીજી તરફ પૃથ્વીની વચ્ચે જે અન્તરાલ રૂપ આકાશખંડ છે તેને પ્રથમ અવકાશાતર કહે છે. આ પ્રકારે વિચાર કરતાં, સાતમી નરક પૃથ્વીની નીચે જે આકાશખંડ છે તેને સાતમું અવકાશાન્તર કહે છે, તેની ઉપર સાતમું તનુવાત છે સાતમા તનુવાતની ઉપર સાતમું ઘનવાત છે. સાતમા ઘનવાતની ઉપર સાતમે ઘનેદધિ છે. અને સાતમા ઘનેદધિની ઉપર સાતમી નારક પૃથ્વી છે. આ સાતમી નારક પૃથ્વીની નીચેના આકાશખંડ રૂપ જે અવકાશાન્તર છે તે અમૂર્ત હોવાને કારણે તેને વર્ણાદિક ગુણોથી રહિત કર્યું છે.
भ० २३
શ્રી ભગવતી સૂત્ર : ૧૦