Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१२ उ०५ सू०४ जीवस्य चारित्रपरिणामनिरूपणम् १९७ स्पर्शम्, परिणाम परिणमति-गच्छति गर्भव्युत्क्रमणकाले जीवशरीरस्य पञ्चवर्णादिमत्वात् तद्व्युत्क्रमणकाले जीवपरिणामस्य पञ्चवर्ण, द्विगन्धं, पश्चरसाष्टस्पर्शत्वमवसेयमिति भावः तथा च गर्भ व्युत्क्रामन् जीवो वर्णादिभिर्विचित्रं परिणाम परिणमतीति सिद्धम् ।।सू०३॥
जीवस्य विचित्रपरिणामहेतुवक्तव्यता। मूलम्-'कम्मओ णं भंते ! जीवे नो अकम्मओ विभत्तिभावं परिणमइ, कम्मओ णं जए नो अकम्मओ विभत्तिभावं परिणमइ ? हंता, गोयमा! कम्मओ णं तं चेव जाव परिणमई,नो अकम्मओ विभत्तिभावं परिणमइ सेवं भंते! सेवं भंतेत्ति॥सू०४॥
बारससयगे पंचमे उद्देसए । छाया-कर्मतः खलु भदन्त ! जीवो, नो अकर्मतो विभक्तिभावं परिणमति ? कर्मतः खलु जगत् नो अकर्मतो विभक्तिभावं परिणमति ? हन्त, गौतम ! कर्मतः स्पर्शवाला होता है क्यों कि गर्भव्युत्क्रमण काल में जीवशरीर पांच वर्णादिवाला होता है इसलिये गर्भव्युत्क्रमण काल में जीव को पांच वर्णादि परिणामोंवाला-पांचवर्णवाला, दो गंधवाला, पांचरसवाला और
आठ स्पर्शवाला-कहा गया है-ऐसा जानना चाहिये तात्पर्य कहने का यह है कि जीव स्वभावतः अमूर्तिक होने से वर्णादिरूप परिणाम विना का है परन्तु इसके साथ शरीर कासम्बन्ध लगा हुआ है। अत: जयतक मुक्ति में यह प्राप्त नहीं हुआ है तबतक संसारी होने के कारण शरीर के सम्बन्ध को लेकर यह विचित्र वर्णादिरूप परिणामवाला बना रहता है ।।सू०३॥ કાળમાં (જ્યારે ગર્ભમાં જીવ આવે છે ત્યારે) જીવશરીર પાંચ વદિવાળું હોય છે તેથી ગભવ્યુત્ક્રમણ કાળમાં જીવને પાંચ વર્ણાદિ પરિણામેવાળે-પાંચ વર્ણવાળ, બે ગંધવાળ, પાંચ રસવાળે અને આઠ સ્પર્શવાળા-કહેવામાં આવે છે, એવું સમજવું જોઈએ આ કથનને ભાવાર્થ એ છે કે જીવ સ્વભાવતઃ અમૂર્ત હોવાને કારણે વર્ણાદિ રૂપ પરિણામ વિનાને હોય છે. પરંતુ તેની સાથે શરીરને સંબંધ તે ચાલુ જ રહ્યા કરે છે આ શરીરસંબંધને કારણે, જ્યાં સુધી તે મુક્તિ પ્રાપ્ત કરતું નથી, ત્યાં સુધી તે સંસારી અવસ્થાવાળે રહેવાને કારણે શરીરના સંબંધવાળા જ રહે છે, તે કારણે તે વિચિત્ર વર્ણાદિરૂપ પરિણામેવાળે જ બની રહે છે. શાસૂ૦૩
શ્રી ભગવતી સૂત્ર : ૧૦