Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टोका श० १२ उ० ५ सू० १ कर्मपुद्गलस्वरूपनिरूपणम् १५५ ग्रहणम् , आसक्तिर्वा, तज्जन्यं तन्जनकंवा तथाविधं कर्म परिग्रहएव, तेषां च कर्मणां पुद्गलरूपत्वात् , एष खलु प्राणातिपातादिः कतिवर्णः, कतिगन्धा, कंति रसः, कतिस्पर्शः प्रज्ञप्तः ? भगवानाह-'गोयमा ! पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे पण ते ' हे गौतम ! प्राणातिपातादिकर्मणः पुद्गलस्वरूपत्वान् स पञ्चवर्णः कालनोलादि भेदात् , द्विगन्धः सुरभिदुरभिभेदात् , पञ्चरसः तिक्तकदुकादिभेदान, चतुःस्पर्शः कर्कशानाम् अष्टानों केषामपि चतुर्णा भेदात् , प्रज्ञप्तः, है वह भी उपचार से अब्रह्म-मैथुन ही है, धनादि वस्तुओं का ग्रहण करना इसका नाम परिग्रह है अथवा-मूछी का नाम परिग्रह है इसके द्वारा जन्य कर्म अथवा इसका जनक जो कर्म है वह भी उपचार से परिग्रह ही है-क्योंकि उन कर्मों में पुद्गलरूपता होती है इसीलिये यहाँ पर ऐसा प्रश्न किया गया है कि यह प्राणातिपातादि कितने वर्णों वाला, कितने गंधोंवाला, कितने रसोवाला, और कितने स्पों वाला कहा गया है ? इसके उत्तर में प्रभु कहते हैं-'गोयमा' हे गौतम ! 'पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे, पण्णत्ते' यह प्राणातिपातादि पांच वर्णों वाला दो गंधोवाला, पांच रसोवाला और चार स्पोंवाला कहा गया है। क्योंकि यह प्राणातिपातादि कर्मपुद्गलरूप है। कृष्ण, नील आदि के भेद से वर्ण पांच प्रकारका होता है, सुरभि दुरभि के भेद से गंध दो प्रकार का होता है। तिक्त कटुक आदि के भेद से रस पांच प्रकार का પણ ઔપચારિક રીતે અબ્રહ્મ-મૈથુન જ કહે છે ધનાદિ વસ્તુઓને ગ્રહણ કરવી તેનું નામ પરિગ્રહ છે. અથવા મૂચ્છભાવનું નામ પરિગ્રહ છેતેના દ્વારા જન્ય કર્મને પરિગ્રહ કહે છે અથવા તેનું જનક જે કર્મ છે તેને પણ ઔપચારિક રીતે પરિગ્રહ જ કહે છે. તે કર્મોમાં પુલરૂપતા હોય છે, તે કારણે અહીં એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે “હે ભગવન્! પ્રાણાતિપાત આદિને કેટલાં વર્ષોવાળાં, કેટલી ગધેવાળાં, કેટલા રસવાળા અને કેટલા પૌંવાળા કહ્યા છે?”
। प्रश्न उत्तर भापता महावीर प्रभु ४३ छ -“गोयमा" है गौतम ! “पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे, पण्णत्ते" प्रातिपात माहिन પાચ વર્ણોવાળાં, બે ગધેવાળાં, પાચ રસવાળાં અને ચાર પશેવાળાં કહ્યાં છે. આ પ્રમાણે કથન કરવાનું કારણ એ છે કે પ્રાણાતિપાત આદિ કમ પુદગલા રૂપ છે કૃષ્ણ, નીલ, આદિના ભેદથી વણે પાંચ પ્રકારના કહ્યા છે ગંધના સુરભિગધ અને ફરભિગધ રૂ૫ બે પ્રકાર છે. તીખે, કડો આદિ પાંચ પ્રકારના રસે કહ્યા છે. કર્કશ આદિના ભેદથી સ્પર્શના આઠ પ્રકાર
શ્રી ભગવતી સૂત્ર : ૧૦