Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०६
मगवतीसूत्रे वर्ताः, मनःपुद्गपरिवर्ताः, वचःपुद्गलपरिवाः, आनप्राणपुद्गलपरिवर्ताः अपि एकैकस्य नैरयिकादेवैमानिकपर्यन्तस्य अनन्ताः अतीताः, भाविनस्तु जघन्येन एको वा, द्वौ वा, त्रयो वा, उत्कृष्टेन संख्येया वा, असंख्येया वा, अनन्ता वा भवन्ति । एवं च एते पूर्वोक्ताः एकस्विका:-एकैकनैरयिकाद्याश्रयाः सप्तदण्डकाः भौदा. रिकादि सप्तविधपुद्गलविषयत्वात्, एते सप्तदण्डकाश्चतुर्विंशतिदण्डकेषु प्रत्येकं भवन्ति इति भावः । अथ बहुवचनमाश्रित्य गौतमः पृच्छति-' नेरइयाणं भंते ! केवइया ओरालियपोग्गलपरियट्टा अईया?' हे भदन्त ! नैरयिकाणां किय. न्तः औदारिकपुद्गलपरिवर्ताः अतीताः? भगवानाह-' गोयमा! अणंता,' हे कार्मणपुगदलपरिवर्त, मनः पुद्गलपरिवर्त, वचः पुद्गलपरिवर्त और आनप्राण पुद्गलपरिवर्त भी एक एक नैरयिकादि से लेकर वैमानिक देवतक अनन्त हो चुके हैं, तथा भावी जोये परिवर्त हैं वे जघन्य से एक, अथवा दो, या तीन होंगे और उत्कृष्ट से संख्यात, या असंख्यात या अनन्त होंगे । इसप्रकार ये पूर्वोक्त सातदण्डक एक एक नैरयिक आदि के आश्रय से हुए हैं तथा औदारिक आदि सातप्रकार के पुद्गलों को विषय करते हैं, और चौषीस दण्डकों में से प्रत्येक नरयिकादि को होते हैं। ___ अब गौतम स्वामी बहुवचन को आश्रित करके ऐसा पूछते हैं'नेरइयाणं भंते ! केवइया ओरालियपोग्गलपरियहा' हे भदन्त ! नैरयिक जीवों को भूत काल में औदारिकपुद्गलपरिवर्त कितने हो चुके हैं ? उत्तर में प्रभु कहते हैं- 'गोधमा' हे गौतम ! 'अणंता' नैरयिक जीवों को भूत ટૂલ પરિવર્તની જેમ જ ભૂતકાલીન તૈજસપુદ્ગલ પરિવત, કાર્મણપુદ્ગલપરિવત, મનઃ પુલ પરિવર્ત, વચઃ પુલ પરિવર્ત અને આનપ્રાણપુદ્ગલ પરિવર્ત પણ એક એક નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીવ દ્વારા અનંત થઈ ચુક્યા છે, તથા આનપ્રાણપુલપરિવર્ત પર્યન્તના જે સાતે ભાવી પરિવર્તે છે, તે જઘન્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે એક, બે, અથવા ત્રણ થશે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વિચારવામાં આવે તે સંખ્યાત અસંખ્યાત અથવા અનંત થશે આ રીતે પૂર્વોકત નારક આદિ વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના જીને વિષે સાત પ્રકારના પુદ્ગલ પરિવર્તને અનુલક્ષીને સાત-સાત પ્રશ્નોત્તરે સમજવા જોઈએ આ પ્રકારે એક એક નારકાદિ વિષે સાત દંડક સમજવાના છે.
હવે ગૌતમ સ્વામી બહુવચનને આધાર લઈને મહાવીર પ્રભુને એ प्र पूछे छे -" नेरइयाणं भंते ! केवइया ओरालियपोग्गलपरियडा १" 3 ભગવન્! નારક છના ભૂતકાલિક ઔદારિક પુદ્ગલ પરિવર્ત” કેટલા થઈ ચુક્યા
શ્રી ભગવતી સૂત્ર : ૧૦