Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
११८
भगवतीसूत्रे सम्बन्धिनि, एकोऽपि औदारिकपुद्गलपरिवतो नातीतः, नो वा अनागतः, नैयिकस्नादौ औदारिकपुद्गलग्रहणस्यैवाभाचेन तत्परिवर्तस्य दुरापास्तत्वात् , स्व स्वभिन्ने अतीतानागतकालसम्बन्धिनि विकलेन्द्रियत्वे पश्चेन्द्रियतिर्यज्योनिकमनुष्यत्वे तु यथायथम् अनन्ताः औदारिकपुद्गलपरिवर्ताः अतीताः, अनागतास्तु कस्यापि सन्ति, कस्यापि न सन्ति, यस्यापि सन्ति तस्यापि जघन्येन एको वा, द्वौ वा, त्रयो वा, उत्कृष्टेन तु संख्येयावा, असंख्येयावा अनन्ता वा सन्ति, इत्यभिप्रायेणाह-सर्वेषाम् नैरयिकादि वैमानिकान्तानां चतुर्विंशतिदण्डकप्रतिपाद्यानां जीवानाम् , एकोगमः एवं वैमानिक तक की अतीतकाल एवं अनागतकाल संबंधी अवस्थाओं में एक भी भूनकाल संबंधी औदारिक पुद्गलपरिवर्त नहीं है, और न यहां एक भी अनागत काल संबंधी औदारिक पुद्गल परिवर्त है क्यों कि नैयरिक आदि अवस्थाओं में औदारिक पुगदल को ग्रहण करने का अभाव रहता है अतः इसके अभाव से वहां इसके परिवर्त होने का सवाल ही नहीं उठता है ऐसी अतीतानागत काल संबंधी एकेन्द्रिय विकलेन्द्रिय अवस्था में, एवं पंचेन्द्रिय तिर्यग्योनिकावस्था में, एवं मनुव्यावस्था में अतीत काल संबंधी औदारिकपुद्गलपरिवर्त यथा योग्य रूप से अनंत होते हैं, तथा अनागत काल संबंधी औदारिक पुद्गल परिवर्त किसी को होते भी हैं और किसी को नहीं भी होते हैं-जिसको ये होते हैं उसको ये जघन्य से एक या दो अथवा तीन तक होते हैं और उत्कृष्ट से संख्यात, असंख्यात तथा अनन्ततक होते हैं । इसी अभि. प्राय को लेकर सूत्रकार ने ऐसा कहा है-कि समस्त नैरपिक से लेकर અનાગત કાળ સંબંધી અવસ્થામાં પણ એક પણ ભૂતકાલિન ઔદારિક પદ્રલ પરિવર્તન પણ સભાવ નથી અને ભવિષ્યકાલિક એક પણ દારિક પુદ્ગલ પરિવર્તન પણ સદ્દભાવ નથી, કારણ કે નારક આદિ અવસ્થાઓમાં
દારિક પુદ્ગલેને ગ્રહણ કરવાને જ અભાવ હોય છે, તેથી ત્યાં તેમના પરિવર્તની શક્યતા જ હોતી નથી પરંતુ પોતપોતાનાથી ભિન્ન એવી ભૂત અને ભવિષ્યકાળ સંબંધી વિકસેન્દ્રિય અવસ્થામાં, પંચેન્દ્રિ તિર્યનિક અવ. સ્થામાં અને મનુષ્ય અવસ્થામાં તે ભૂતકાળ સંબંધી ઔદારિક પુદ્ગલ પરિવર્તન યથાયોગ્ય રૂપે અનંત થાય છે, તથા ભવિષ્યકાળ સંબંધી ઔદારિક યુગલ પરિવર્તન કેઈ અપ્રકાયિક આદિમાં સદ્ભાવ હોય છે અને કોઈમાં અભાવ હોય છે. જે જીવેમાં તેને સદ્ભાવ હોય છે. તે જીવ ઓછામાં ઓછા એક બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત દારિક મુગલપરિવર્ત કરે છે. એજ વાતને અનુલક્ષીને સૂત્રકારે એવું કહ્યું છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૧૦