Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवती सूत्रे
३०
माश्रित्य तस्य देशस्य, देशानाम्, प्रदेशानां च विवक्षायां तत्रापि युक्तत्वात् । अथ तमायां विशेषमाह - नवरम् - त्रिमलापेक्षया तमाय विशेषस्तु अरूप्यजीवाः षड्विधाः वक्तव्याः, तत्रतु सप्तविधानामुक्तत्वात् किन्तु अद्धासमयस्तमायां न भव्यते न व्यवहिते समय व्यवहारोहि सञ्चरिष्णु सूर्यादिप्रकाशकृतो भवति, स च तमायां नास्तीति तत्राद्धासमयो न भव्यते इति भावः । अथ विमलायामपि नास्ति सूर्यः वित हो सकेगा' क्योंकि समुद्धातरूप दण्डादि अवस्था वाले अनिन्द्रिय जीवको आश्रित करके उसके देशका, देशांका और प्रदेशांका वहां सद्भाव पाया जाता है. इस विवक्षाको लेकर वहां पर भी उसके देशादिकका कथन बन जाता है। ऊर्ध्वदिशा में जो सात प्रकारके अजीवों का कथन किया गया है वैसा कथन अधोदिशा में इस संबंध में नहीं किया गया है, बस इतनी सी विशेषता ऊर्ध्वदिशा के कथनसे अधोदिशा के कथनमें है. अर्थात् ऊर्ध्वदिशामें सान प्रकारके अजीवोंका कथन है - यहां अद्धोसमयरूप कालको छोडकर ६ अजीवोंका कथन है । क्योंकि यहां पर अद्धासमयका व्यवहार नहीं है समय व्यवहार नित्यगतिमान् सूर्यादिकोंके प्रकाशसे होता है-तमा में सूर्यादिकों का प्रकाश है नहीं, इसलिये वहां अद्धासमय नहीं कहा गया है । यदि यहां पर ऐसी आशंका की जावे कि विमलादिशामें तो सूर्यका सद्भाव
સમાધાન સમુદ્ઘાત રૂપ દંડાદિ અવસ્થાવાળા (સિદ્ધ ) જીવને અનુલક્ષીને તેના દેશનું, દેશો અને પ્રદેશોનું અસ્તિત્વ ત્યાં સ'ભવી શકે છે. આ વાતને ધ્યાનમાં લઈને તેના દેશાદિકનું થન સભવી શકે છે.
ઉષ્ણ ક્રિશામાં અજીવ વિષયક જે કથન કરવામાં આવ્યું છે, તે કથન કરતાં અધેક્રિશાના અજીવ વિષયક કથનમાં નીચે પ્રમાણે વિશિષ્ટતા રહેલી છે. ઉદિશામાં સાત પ્રકારના અજીવાનુ કથન કરવામાં આવ્યું છે, પરન્તુ અધા દિશામાં છ પ્રકારના અજીવાંનું જ કથન થવું જોઇએ, કારણ કે અધાદિશામાં અદ્ધાસમયરૂપ કાળ સિવાયના ૬ પ્રકારના અછવાનું જ કથન કરવાનુ' કહ્યું છે. ત્યાં અહાસમયરૂપ કાળનું કથન કરવાના નિષેધ શા માટે કર્યાં છે, તે નીચે પ્રકટ કરવામાં આળ્યું છે—
અધાદિશામાં અદ્ધાસમય ( કાળ )ના વ્યવહાર સંભવી શકતા નથી કારણ કે સમય વ્યવહારને માટે જરૂરી નિત્ય ગતિમાન સૂર્યાક્રિકાના પ્રકાશના જ ત્યાં અભાવ ડાય છે. તમામાં (અધેદિશામાં) સૂર્યાદિના પ્રકાશ જ હતેા नथी. ते अरशे त्यां अद्धासमय (आज ) तुं अस्तित्व धु' नथी.
શ્રી ભગવતી સૂત્ર : ૯