Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લા]
[ ૧૫
શ્રી મહાવીરસ્વામીના પૂર્વભવનુ વર્ણન કરનાર ! તમે જય પામેા, ચિરકાલ સુખે રહા, તમે અમારા સ્વામી છે, રક્ષક છે અને યશસ્વી છે. તમે વિજય પામે. આ તમારૂ વિમાન છે, અમે તમારા આજ્ઞાકારી દેવતાઓ છીએ, આ સુ ંદર ઉપવના છે, આ સ્નાન કરવાની વાપિકા છે, આ સિદ્દાયતન છે, આ સુધર્મા નામે મહાસભા છે અને આ સ્નાનગૃહ છે. હવે તમે તે સ્નાનગૃહને અલંકૃત કરી કે જેથી અમે તમને અભિષેક કરીએ.' આ પ્રમાણે તે દેવતાઓના કહેવાથી તે દેવ સ્નાનગૃહમાં ગયા અને ત્યાં રહેલા ચરણપીડવાળા સિંહાસનપર બીરાજ્યા. દેવતાઓએ હાથમાં કુંભ લઈ દિવ્ય જલવડે તેમને અભિષેક કર્યો. પછી કકર દેવતાઓ તેમને અલંકાર ગૃહમાં લઈ ગયા. ત્યાં તેમણે એ દેવદૃષ્ય વસ્ત્રો, અ'ગરાગ અને મુગટ વિગેરે દિવ્ય આભૂષણા ધારણ કર્યો. પછી ત્યાંથી વ્યવસાયસભામાં ગયા, ત્યાં પેાતાના કલ્પનું પુસ્તક વાંચ્યું. પછી પુષ્પાદિક પૂજાની સામગ્રી લઈ સિદ્ધાલયમાં ગયા. ત્યાં એકસે ને આઠ અર્હુતની પ્રતિમાઓને સ્નાત્ર કર્યું, અર્ચન, વંદન અને સ્તવના કરી, પછી પેાતાની સુધર્મા સભામાં આવી સંગીત કરાવ્યું અને પેાતાના તે વિમાનમાં રહીને યથારૂચિ ભાગ ભાગવવા લાગ્યા.
સમતિ ગુણુરૂપ આભૂષણવાળા તે દેવ અહુતાના કલ્યાણકને સમયે મહાવિદેહાર્દિ ક્ષેત્રોમાં ગયા અને ત્યાં જિનેશ્વર ભગવંતને વંદના કરી. એવી રીતે અત સમયે તેા ઉલટા દરેક બાબતમાં વિશેષ શેાભિત થયેલા એવા તે તેવે વીશ સાગરાપમનું આયુષ્ય પૂર્ણ કર્યું". ખીજા દેવતા છ માસનું આયુષ્ય અવશેષ રહે ત્યારે માટુ પામે છે, પરંતુ તીર્થંકર થનાર દેવતાઓ તા પુછ્યાય અત્યંત નજિક આવેલ હાવાથી ખીલકુલ મેાહ પામતા નથી.
इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टि शलाका पुरुष चरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर चरित पूर्वभव वर्णनो नाम ।।
પ્રથમ:
સગર્ જો
શ્રો મહાવીર જન્મ અને દીક્ષા મહાત્સવ
આ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામે એક બ્રાહ્મણ લેાકાનુ ગામ હતું. ત્યાં કાંડાલસ નામના કુળમાં ઉત્પન્ન થયેલ ઋષભદત્ત નામે એક બ્રાહ્મણ રહેતા હતા, તેને દેવાનંદા નામે એક જાલ ધર કુળની ભાÚ હતી. આષાઢ માસની શુકલ ષષ્ઠીએ ચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org