Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૫૮ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૧૦ મું
9
થયા; પછી ‘આ દુષ્ટે મને અકાય કરવાને પ્રેરી એવા ક્રોધથી તે તેોલેશ્યાએ પાછી ફ્રીને છળથી ગાશાળાનાજ શરીરમાં પ્રવેશ કર્યો. તેનાથી અંદર દહન થતા છતાં પણ ગેાશાળે પીઠ થઈને ઉદ્ધૃતપણે પ્રભુને આ પ્રમાણે કહ્યું કે, “અરે કાશ્યપ! મારી તેોલેશ્યાથી અત્યારે તું મચી ગયા છે, તેા પણ તેનાથી થયેલા ચિત્તવરથી પીડિત થઈને આજથી છ માસને અંતે તુ છદ્મસ્થપણામાંજ મરણ પામીશ.” પ્રભુ મેલ્યા “ અરે ગોશાળા! તારા એ આગ્રહ વૃથા છે, કારણ કે હુંતા હજુ બીજા સેાળ વર્ષ સુધી કેનળીપણેજ વિહાર કરીશ, પશુ તુ' આજથી સાતમે દિવસે તારીજ તેોલેસ્યાથી થયેલા પિત્તજવરથી પીડિત થઈને મૃત્યુ પામીશ, તેમાં જરા પણ સંશય નથી.” પછી તોલેશ્યાથી જેનુ શરીર ગ્લાનિ પામી ગયું છે એવા ગાશાળા વિલાપ કરતા કરતા ત્યાંજ વાયુથી શાળવૃક્ષની જેમ પૃથ્વીપર પડી ગયા. તે વખતે ગુરૂની અવજ્ઞાથી કાપ પામેલા ગૌતમ વગેરે મુનિ મમવેધી વચનાથી ગાશાળાને ઉંચે સ્વરે કહેવા લાગ્યા કે—“ અરે મૂર્ખ ! જે કોઈ પાતાના ધર્માચાય થી પ્રતિકૂળ થાય છે, તેની આવી દશાજ થાય છે, અરે! તે' તારા ધર્માચાય ઉપર નાંખેલી તોલેશ્યા કયાં ગઈ? બહુ વખત સુધી જેમ તેમ ખેલનારા અને એ મહા મુનિઓની હત્યા કરનારા એવા તારી ઉપર પણ પ્રભુએ તે કૃપા કરી. પરંતુ હવે તુ' સ્વયમેવ મૃત્યુ પામીશ. પૂર્વે ને પ્રભુએ શીતલેશ્યાવડે તારી રક્ષા ન કરી હાત તા તુ` વેશકાયને મૂકેલી તેોલેશ્યાથી મરી ગયેા હાત, તે યાદ કર.” તેએનાં આવાં વચન સાંભળીને ખાડામાં પડેલા સિંહની જેમ અસમર્થ બનેલા ગાશાળેા તેમને કાંઈ પણ નહી કરી શકવા છતાં ક્રોધવડે ઉછાળા મારવા લાગ્યા. પછી દીઘ અને ઉષ્ણુ નિઃશ્વાસ નાંખતા, દાઢ અને કેશને ખેંચતા, પગથી પૃથ્વીપર તાડન કરતા અને ‘અરે હું મરાયે' એમ વારવાર ખેલતા તે પ્રભુની પાઁદામાંથી નીકળી ગયા; અને લેાકાથી ચારની જેમ તિરસ્કાર કરાતા છતા તે માંડ માંડ હાલાહલા કુંભકારીની દુકાને પહોંચ્યા. તેના ગયા પછી પ્રભુએ મુનિઓને કહ્યુ, “ગાશાળે જે તેનેલેશ્યા મારા વધ કરવાને મારાપર મૂકી હતી, તે પેાતાની ઉગ્ર શક્તિથી વત્સ, અચ્છ, કુત્સ, મગધ, મગ, વાલવ, કાશળ, પાડ, લાટ, ,િ માળિ. મલય, વાધક, અંગ, કાશી, અને સાગિરિના ઉત્તર પ્રદેશ-એ પ્રમાણેના સાળ દેશને ખાળવાને શક્તિવાન હતી. ગાથાળે તેોલેશ્યાને અત્ય'ત ઉગ્ર તપવડે સાધેલી હતી.” તે સાંભળી ગૌતમ વિગેરે મુનિએ પ૨મ વિસ્મય પામી ગયા કે, “ અા! સત્પુરૂષા શત્રુ ઉપર પશુ માત્સર્ય ભાવ રાખતા નથી.”
અહી પેાતાની તેોલેશ્યાથી દહન થતા ગાશાળે હાથમાં મદ્યનુ પાત્ર લઈને મદ્ય પીવા માંડવું; પછી તેનાથી મોન્મત્ત બનીને ગેાશાળો ગાવા તેમજ નાચવા લાગ્યા; અને હાલાહલા કુંભકારીને વારંવાર અંજિલ જોડી જોડીને નમવા લાગ્યા. પાત્રને માટે ચાળેલી મૃત્તિકા લઈ લઈ ને શરીર ચાળવા લાગ્યા, અને ઘરની ખાળમાં આળોટી વારવાર ઘરની ખાળનું જળ પીવા લાગ્યા; તેમજ અસબદ્ધ વિરૂદ્ધ વચને જેમ તેમ ખેલવા લાગ્યા. શેક સહિત શિષ્યાએ સેવેલા ગાશાળો એવી રીતે દિવસ નિગમન કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org