________________
૨૦૨ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ ૫૧ ૧૦ મુ
એક વખતે ઉજેણી નગરીમાં મહા મરકી ચાલી, તેની શાંતિને માટે રાજાએ અક્ષયકુમારને પૂછ્યું, એટલે અભયકુમાર ખેલ્યેા કે– તમે તમારા અ’તઃપુરમાં આવે ત્યારે વિભૂષિત થયેલી તમારી સ` રાણીએમાંથી જે રાણી તમને દૃષ્ટિથી જીતી લે તેનુ નામ મને આપો.’ રાજાએ તેમ કર્યું, તે વખતે શિવાદેવીએ રાજાને દૃષ્ટિએ જીતી લીધા, રાજાએ તે વાત અભયકુમારને જણાવી. અભયકુમાર ખેલ્યા કે એ મહારાણી શિવાદેવી પેાતાને હાથે કૂરનુ` ખલિદાન આપી ભૂતાની પૂજા કરે, જે ભૂત શિયાળને રૂપે સામે આવે અથવા આવીને બેસે તેના મુખમાં દેવીએ પેાતાને હાથે કૂરખલિ ક્ષેપવવા.' શિવાદેવીએ તે પ્રમાણે કર્યું, એટલે તરતજ ઉત્પન્ન થયેલ અશિવ ( મહામારી )ની શાંતિ થઈ ગઈ. તેથી પ્રસન્ન થઈને રાજાએ ચેાથુ` વરદાન આપ્યું. તે વખતે અભયકુમારે ચારે વસ્તાન ભેગાં માગ્યાં કે, ‘ તમે અનલગિરિ હાથી ઉપર મહાવત થઈને એસે। અને હું શિવાદેવીના ઉત્સંગમાં પાછળ બેસું. પછી અગ્નિભીરૂ રથને ભાંગી તેના કાષ્ટની ચિતા કરાવી તેમાં પ્રવેશ કરીએ.’ આવા અભયકુમારે માગેલા વરદાનને આપવાને અસમ એવા પ્રદ્યોતરાજાએ ખેદ પામી અજિલ જોડીને અભયકુમારને છેડી મૂકી રાજગૃહી તરફ વિદાય કર્યાં. ચાલતી વખતે અભયકુમારે પ્રતિજ્ઞા કરીને કહ્યું કે- તમે તે। મને છળથી પકડી મગાન્યા હતા પણ હું તે તમને ધેાળે દિવસે નગરની વચમાંથી ‘હું રાજા છું' એવા પાકાર કરતાં હરી જઈશ. પછી અક્ષયકુમાર અનુક્રમે રાજગૃહી નગરીએ માન્યે, અને એ મહામતિએ કેટલેક કાળ નિમન કર્યાં.
અન્યદા અભયકુમાર વણિકનો વેષ લઈ એ ગણિકાની રૂપવતી પુત્રીઓને સાથે રાખી અવતી નગરીએ આળ્યે, અને રાજમાર્ગ ઉપર એક ઘર ભાડે લઈને રહ્યો. કેાઈ સમયે માગે જતાં પ્રદ્યોતે તે એ રમણીઓને જોઇ અને તેમણે પણ વિલાસપૂર્વક પ્રદ્યોતરાજાને નિરખ્યું, ખીજે દિવસે તે રાગી રાજાએ તેમની પાસે એક હતી મેાકલી. કૃતીએ આવીને ઘણી રીતે વિન'તી કરી પણ તેમણે રાષથી તેના તિરસ્કાર કર્યાં. ખીજે દિવસે પણ તેણીએ આવીને પાછી રાજાને માટે પ્રાર્થના કરી, તે વખતે તેમણે કાંઈક ધીમેથી પણ રાષપૂર્વક અવજ્ઞા કરીને કાઢી મૂકી. ત્રીજે દિવસે તેણીએ ખેદ સાથે આવીને તેની માગણી કરી. ત્યારે તે ખેલી કે—આ અમારા સદાચારી બ્રાતા અમારી રક્ષા કરે છે, પરંતુ તે આજથી સાતમે દિવસે બહાર ગામ જનાર છે તે વખતે રાજાએ અહિ ગુપ્ત રીતે આવવું, જેથી અમારે સ'ગ થશે.' અહિ અભયકુમારે પ્રથોતરાજાની જેવાજ એક પેાતાના માણસને કૃત્રિમ ગાંડા કરી રાખ્યા અને તેનું નામ પણ પ્રદ્યોત પાડ્યુ. અલયકુમાર લેાકેામાં તેને માટે વારવાર કહેતા કે, મારા ભાઈ ગાંડા થઈ ગયા છે, તે જેમ તેમ ભમે છે. મારે તેને મહા મુશ્કેલીએ જાળવવા પડે છે, શું કરવું તે કાંઈ સુઝતું નથી.” અભયકુમાર પ્રતિદિન વૈદ્યને ઘેર લઈ જવાને બહાને તેને આન્તની જેમ માંચા ઉપર સુવાડી માંધીને રસ્તા વચ્ચેથી લઈ જતા હતા. તે વખતે પાકાર કરતા તે ગાંડા ઉન્મત્ત થઇને "ચે સ્વરે આંખમાં અશ્રુ લાવી કહેતા હતા કે, હું પ્રદ્યોત છું, મને આ હરી જાય છે.'
*
આ
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org