Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
ग्रंथकर्त्तानी प्रशस्ति
મહામુનિ જ અસ્વામીના પ્રભવ નામે શિષ્ય થયા, તેમના શિષ્ય શ્રી શય્યંભવ નામે થયા, તેમના શિષ્ય યશાભદ્ર નામે થયા, તેમના સભૂતિ અને ભદ્રબાહુ નામે એ ઉત્તમ શિષ્ય થયા. તેમાં જે સભૂતિમુનિ હતા, તેમના ચરણકમળમાં ભ્રમરરૂપ શ્રી સ્થૂલભદ્ર નામે શિષ્ય થયા. વંશપરંપરાથી આવેલા ચૌદ પૂરૂપી રત્નના ભડાર જેવા તે સ્થૂલભદ્રના મહિષ મહાગિરિ નામે સર્વોમાં મેાટા શિષ્ય થયા; જેએ સ્થિરતામાં મેરૂ સમાન અને વિશિષ્ટ લબ્ધિએથી યુક્ત હતા. બીજા શિષ્ય દેશ પૂર્વધારી, મુનિએમાં શ્રેષ્ટ સુહસ્તી નામે થયા; જેઓના ચરણકમળની સેવાથી પ્રમેાધરૂપ ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત કરીને સપ્રતિ નામના રાજાએ આ ભરતામાં પ્રત્યેક નગરે, પ્રત્યેક ગ્રામે એક પ્રત્યેક આકરમાં ચેતરફ એમ બધા પૃથ્વીમ`ડળને જિનચૈત્યથી મંડિત કરી દીધું. તે " સુહસ્તી મહામુનિને સુસ્થિત સુપ્રતિબુદ્ધ નામે શિષ્ય થયા કે જે સમતારૂપ ધનવાળા, દશ પૂર્વધારી અને સંસારરૂપ મહાવૃક્ષને ભગ કરવામાં હસ્તી સમાન હતા. હિમાલય પર્વતમાંથી નીકળેલા ગંગાના પ્રવાહની જેમ મહિષ એએ જેમના ચરણને સેવ્યા છે એવા તે મુનિથી કેાટિક નામે એક મહાન્ ગણુ લવણુસમુદ્ર સુધી પ્રસાર પામ્યા. તે ક્રેટિક ગણુમાં કેટલાએક ઉત્તમ સાધુએ થયા, પછી છેલ્રા દશ પૂર્વધારી લબ્ધિ સંબધી ઋદ્ધિએ કરીને સહિત, તુબવનપત્તનમાં જન્મેલા વાસમાન વસૂરિ થયા, તેમના સમયમાં જ્યારે પ્રલયકાળની જેવા ભયંકર (ખાર વર્ષના) દુષ્કાળ પ્રાપ્ત થયા ત્યારે નિઃસીમતળવાળા નિધિરૂપ તે વજ્રસૂરિ ચાતરતૢ ભય પામેલા સંઘને વિદ્યાથી અભિમંત્રીત એવા વસ્ત્રપર બેસાડી પેાતાના કરકમળથી ઉપાડીને આકાશમાગે સુભિક્ષના ધામરૂપ મહાપુરીમાં લઈ ગયા હતા. તે વસૂરિથી કેાટિક ગણુરૂપ વૃક્ષની અંદરથી ઉચ્ચ નાગરિકા પ્રમુખ ત્રણ શાખાની જેવી વજી નામે એક ચેાથી શાખા નીકળી. તે નજીશાખામાંથી મુનિરૂપ ભ્રમરા જેમાં લીન થયેલા છે એવા ચદ્ર' નામે એક પુષ્પના ગુચ્છ જેવા ગચ્છ પ્રવન્ત્યાઁ. તે ગુચ્છમાં ધર્માંધ્યાનરૂપ આકાશમાં ચંદ્ર સમાન, નિર્મળ ગ્રંથાના રત્નાકર, ભવ્યપ્રાણી રૂપ કમળમાં સૂર્ય' સમાન, કામદેવરૂપ હસ્તીને મથન કરવામાં કેશરીસિ ંહરૂપ, સંયમરૂપ ધનવાળા અને કરૂણાના રાશિરૂપ શ્રીયશોભદ્ર નામે સૂરિવર થયા કે જેઓએ પેાતાના ઉજ્વલ યશથી આ જગતને પૂરી દીધું હતું. તે સૂરિવરે, શ્રી નેમિપ્રભુએ જેનુ શિખર પવિત્ર કરેલુ છે એવા રૈવતગિર ઉપર સંલેખના કરીને અનશન ગ્રહણ કર્યું. તેમાં તેમણે શુભધ્યાનપૂર્વક તેર દિવસ સુધી શાંત મને રહેવાવડે સર્વાંને આશ્ચય ઉત્પન્ન કરી પૂર્વ મહષિની સંયમ કથાએને સત્ય
૧ ચંદ્રગચ્છ એ નામ ચંદ્રસૂરિથી પડેલુ છે એમ પ્રતિરમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org