________________
સુગ ૧૩ મા]
ભગવંતની સ્તુતિ
[ ૨૪૧
આ પ્રમાણે સ્તુતિ કરીને હસ્તિપાળ રાજા વિરામ પામ્યા, એટલે ચરમ તીથ કરે નીચે પ્રમાણે ચરમ ( છેલ્લી) દેશના આપી.
“આ જગતમાં ધમ, અથ, કામ અને મેક્ષ–એ ચાર પુરૂષા છે, તેમાં કામ ને અથ તે પ્રાણીઓને નામથીજ અÖરૂપ છે, પરમાથે અન રૂપ છે. ચાર પુરૂષામાં ખરી રીતે અરૂપ તે એક મેક્ષ છે, અને તેનું કારણ ધર્મ છે, તે ધમ સયમ વિગેરે દશ પ્રકારના છે અને સ‘સારસાગરથી તારનારા છે. અનંત દુઃખરૂપ સંસાર છે અને અનંત સુખરૂપ મેાક્ષ છે, તેથી સંસારના ત્યાગને અને મેક્ષની પ્રાપ્તિના હેતુ ધર્મ વિના ખીજે કાઈ નથી. પાંગળા માણુસ પણ વાહનના આશ્રયથી દૂર જઈ શકે છે, તેમ ધનકમી હોય છતાં પણુ ધના આશ્રય કરવાથી તે મેક્ષે જાય છે.”
આ પ્રમાણે દેશના આપીને પ્રભુ વિરામ પામ્યા, એટલે હસ્તિપાળ રાજાએ પ્રભુને નમીને કહ્યું કે− હૈ સ્વામિન્! મે આજે સ્વપ્નમાં અનુક્રમે હાથી, કપ, ક્ષીરવાળુ વૃક્ષ, કાકપક્ષી, સિંહ, કમળ, ખીજ, અને કુલ એ આઠ વાનાં જોયાં છે તે તેનુ ફળ શુ થશે તે કહે.' ભગવન્! એવું સ્વપ્ન જોવાથી મને ભય લાગે છે.' આ પ્રમાણે હસ્તિપાળે પૂછ્યું, એટલે પ્રભુ માલ્યા હે રાજન! સાંભળ :
૧ હવેથી ક્ષણિક સમૃદ્ધિના સુખમાં લુબ્ધ થયેલા શ્રાવકે વિવેક વિનાની જડતાથી હાથી જેવા છતાં ઘરમાં પડચા રહેશે, મહા દુઃખી સ્થિતિ અથવા પરચક્રના ભય ઉત્પન્ન થશે તેપણ તે દીક્ષા લેશે નહીં. કદિ દીક્ષા ગ્રહણ કરી હશે તે તેને પણ કુસ`ગ થવાથી છેડી દેશે. કુસંગ થવાથી લીધેલા વ્રતને પાળનારા વિરલા થશે. આ પ્રમાણે પહેલા હાથીના સ્વપ્નનુ ફળ છે.
૨ બીજા કપિના સ્વપ્નનુ ફળ એવુ` છે કે ઘણું કરીને ગચ્છના સ્વામીભૂત આચાર્યાં પિની જેવા ચપળ પરિણામી, અલ્પ સત્ત્વવાળા અને વ્રતમાં પ્રમાદી થશે. એટલુ જ નહી. પણ ધર્માંમાં રહેલા ખીજાઓના પણ વિપર્યાસ ભાવ કરાવશે, ધર્મના ઉદ્યોગમાં તત્પર તે કેાઈ વિરલા નીકળશે. જેએ પેાતે પ્રમાદી છતાં ધર્મોમાં શિથિળ એવા ખીજાઓને શિક્ષા આપશે, તેઓની ગામડામાં રહેલા શહેરીની જેમ ગ્રામ્ય જના હાંસી કરે તેમ ખીજાએ હાંસી કરશે. હે રાજન! આવી રીતે આગામી કાળે. પ્રવચનના અજ્ઞાત પુરૂષા થશે. તે કિના સ્વપ્નનું ફળ તમારે જાવું.
૩ જે ક્ષીરવૃક્ષનુ સ્વપ્ન જોયુ', તેથી સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાપરનારા દાતાર અને શાસનપૂજક ક્ષીરવૃક્ષ તૂલ્ય શ્રાવકા હશે તેઓને ઠગારા એવા લિંગધારીએ રૂષી દેશે. એવા
૧ આ સ્વપ્નામાં હાથી, કપિ વિગેરે માત્ર સ્પષ્ટ દીઠા નથી પણ તે જુદી જુદી સ્થિતિમાં દીા છે. તેનુ તે તેના મૂળનું વિશેષ વણુન દિવાળીકલ્પમાંથી જાણી લેવું.
D - 31.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org