Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 258
________________ ૨૪૪ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૧૦ સું એવા ત્રણ નામથી વિખ્યાત રાજા થશે. તે સમયે મયુરાપુરીમાં પત્રને હણાયેલા જીણુ વૃક્ષની જેમ રામકૃષ્ણનુ મંદિર અકસ્માત પડી જશે. અતિ ક્રૂર આશયવાળા કલ્કીમાં ક્રોધ, માન, માયા, અને લાભ, કાષ્ટમાં ઘુણુા જાતના કીડાની જેમ સ્વભાવથીજ ઉત્પન્ન થશે. તે કાળે ચારણે કેાના અને રાજાના વિરાધના ભય રહ્યા કરશે. તેમજ ઉત્તમ ગંધ રસના ક્ષય, દુભિક્ષ અને અતિવૃષ્ટિ થયા કરશે. તે કલ્કી અઢાર વર્ષના થશે ત્યાંસુધી મહામારી પ્રવશે. પછી તે પ્રચંડાત્મા કલ્કી રાજા થશે. એક વખતે કલ્કીરાજા નગરમાં ફરવા નીકળતાં માગમાં પાંચ સ્તૂપને જોઈ પાશ્વસ્થ જનને પૂછશે કે ‘આ સ્તૂપ કેણે કરાવ્યા છે!’ તેએ જણાવશે કે, ‘ પૂર્વ” ધનથી કુબેરભંડારી જેવા નંદ નામે વિશ્વવિખ્યાત રાજા થઈ ગયા છે, તેણે આ સ્તૂપાની નીચે ઘણું સુવણુ" નાખ્યું છે, પણ તે લેવાને કાઈ રાજા અદ્યાપિ સમ” થયેા નથી.’ તે સાંભળી સ્વભાવથીજ અતિ લુબ્ધ એવા કલ્કીરાજા તે તૂઇને ખાદાવશે અને તેની નીચેથી સુવણુ લઈ લેશે. પછી તે દ્રવ્યના અથી થઈ આપુ' શહેર ખાદાવશે અને બધા રાજાને તૃણુની જેવા ગણશે. કલ્કીએ ખાદેલી તે નગરીની ભૂમિમાંથી લવણુદેવી નામે એક શિલામયી ગાય નીકળશે. તેને ચૌટામાં ઊભી રાખવામાં આવશે. તે પેાતાના પ્રભાવ બતાવવા માટે ભિક્ષા સારૂ ફરતા મુનિએને પેાતાના શુ`ગના અગ્રભાગથી સંઘટ્ટ કરશે. તે ઉપરથી સ્થવિરા કહેશે કે, ‘આ ભવિષ્યમાં જળનેા મહા ઉપદ્રવ થવાનુ સૂચવે છે, તેથી આ નગરી છેડીને ચાલ્યા જવુ' ચેાગ્ય છે.’ તે સાંભળી કેટલાએક મહિષ એ ત્યાંથી વિહાર કરીને ચાલ્યા જશે; અને કેટલાએક તેા લેાજન વસ્ર વિગેરેના લાલુપી ત્યાંજ રહેશે અને મેલશે કે. ‘કમને શ એવા કાળચેાગે જે કાંઇ શુભ કે અશુભ થાય તેને અટકાવવાને જિનેશ્વર પણ સમથ નથી.' પછી દુષ્ટ કલ્કી સપાખ`ડીએની પાસેથી કર લેશે; તેએ તેને આપશે, કારણ કે તેઓ તા સાર ભપરિગ્રહી હેાય છે. પછી લુબ્ધ કલ્કી ‘બીજા પાખડીએએ કર આપ્યા અને તમે કેમ આપતા નથી ?' આ પ્રમાણે કહીને સાધુઓને પણ રૂંધશે. સાધુએ તેને કહેશે કે, “ રાજન્! અમે તે નિષ્કિંચન છીએ અને ભિક્ષા માગીને ખાનારા છીએ. તો ધ લાભ સિવાય તમને ખીજુ શું આપીએ? પુરાણમાં કહ્યું છે કે, બ્રહ્મનિષ્ટ તપસ્વીએનું રક્ષણ કરનાર રાજાને તેમના પુણ્યને છઠ્ઠો ભાગ મળે છે, તેથી હે રાજનૢ! આ દુષ્કૃત્યથી વિરામ પામે, કેમકે તમારા આ વ્યવસાય શહેર અને દેશના અશુભને માટે છે. ” આવાં મુનિનાં વચન સાંભળી તત્કાળ કલ્કી કાપ કરશે અને ભ્રકુટી ચઢાવી વિકરાળ મુખ કરી યમરાજના જેવા ભય કર દેખાશે. તે વખતે નગરદેવતા તેને કહેશે કે, ‘અરે કલ્કી! શું તારી મરવાની ઈચ્છા છે કે જેથી આવા મુનિએની પાસેથી પશુ દ્રવ્યની યાચના કરે છે ?' દેવતાનાં આ પ્રમાણેનાં વચનથી સિંહના નાદથી હસ્તીની જેમ ભય પામેલા કલ્કી નમસ્કારપૂર્વક તે સાધુઓને ખમાવશે. ત્યારપછી કલ્કીરાજાના નગરના ભય સૂચવનારા માટા ભયકર ઉત્ત્પાતો પ્રતિનિ થવા માંડશે. સત્તર દિવસ સુધી અહોરાત્ર મેઘ વર્ષશે; તેથી ગંગાને પ્રવાહ વૃદ્ધિ પામીને કીના નગરને ડુબાડી દેશે. તે વખતે માત્ર પ્રાતિ નામે આચાય, કેટલાક સંધના લેાકેા, ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272