________________
સગ ૯ મા]
હાલિક, પ્રસન્નચ'દ્ર વિગેરેનાં ચરિત્ર
| ૧૭૯
તેને રૂપે ધર્મપદેશ કરીને તેણે નગરજતાના મનને હરી લીધા; પરંતુ તે ખબર સાંભળીને પરમ શ્રાવિકા સુલસા ત્યાં જોવા પણ ગઈ નહી.
પછી ચેાથે દિવસે તેણે ઉત્તર દિશામાં ત્રણ ગઢથી શેાલતુ. અને દૈદિપ્યમાન તોરાવાળું દિવ્ય સમવસરણ વિષુછ્યુ, અને તેમાં પાતે જિનેશ્વર થઈને બેઠા. તે સાંભળી નગરજને વિશેષે મેટી સમૃદ્ધિ સહિત ત્યાં આવી ધમ સાંભળવા લાગ્યા. આ ખબર સાંભળીને પશુ સુલસા ત્યાં ગઈ નહીં, એટલે અબડે તેને ચળાવવા માટે કાઈ પુરૂષને તેની પાસે મેકક્લ્યા. તેણે આવીને આ પ્રમાણે કહ્યુ કે, હું સુલસા ! શ્રી વિશ્વસ્વામી જિનેશ્વર નગરની બહાર સમવસર્યાં છે, હે ભદ્રે! તેમને વાંદવા ચાલેા, શા માટે વિલંબ કરેા છે ? ” સુલસા ખેલી કે—“ ચાવીશમા તીથ કર જગદ્ગુરૂ શ્રીવીર પ્રભુ નથી. ’” તે ખેલ્યું કે, “ અરે સુગ્ધ! આ તા પચીશમા તીથ કર છે, માટે તેમને પ્રત્યક્ષ આવીને જુવા. ” સુલસા મેલી કે કદિ પણ પચીશ તીર્થંકર હોય જ નહી, માટે આ તો કાઈ ક્માઠી બુદ્ધિવાળે! મહાપાખ’ડી જણાય છે. તે બિચારા ભેળા લેાકાને ઠંગે છે. ’ તે એક્લ્યા- ભદ્રે! આવુ. એલેા નહીં, આથી જૈનશાસની પ્રભાવના થશે, તેથી તમારે શી હાનિ થવાની છે? માટે ત્યાં ચાલેા. ’ સુલસા ખાલી “આવા ખાટા પ્રપંચથી કાંઈ જૈનશાસનની પ્રભાવના થતી નથી, પણ તેથી તા અપ્રભાવનાજ થાય છે, '' આવી રીતે સુલસાને અચળિત મનવાળી જોઈ અંખડ હૃદયમાં પ્રતીતિ લાવીને ચિંતવવા લાગ્યા કે, જગદ્ગુરૂ શ્રી વીરપ્રભુએ ભરસભામાં આ સતીની સંભાવના કરી તે તિજ છે, મરણુ કે હું માટી માયાએ કરીને પણ તેણીને સમતિથી ચળિત કરી શકો નહિ, ' પછી તે બધા પ્રપંચ સહરી લઈ પોતાને મૂળરૂપે નૈષધિકી ખેલતો સુલસાના ઘરમાં પેઠા. સુલસા ઉભી થઈ ને સામી આવી અને એલી કે, ‘ હે ધમ બંધુ ! જગમ' વીરપ્રભુના ઉત્તમ શ્રાવક! તમને સ્વાગત છે?' આ પ્રમાણે કહીને પછી માતાની જેવી વત્સલ સુલસાએ તેના ચરણુ ધાયા અને પેાતાના ગૃહચૈત્યની વંદના કરાવી, તે ચૈત્યને વંદના કરીને પછી અંખડ શુદ્ધ બુદ્ધિએ એલ્યે કે ભદ્રે! મારા વચનથી તુ શાશ્વત ચૈત્યાને વંદના કર.' પછી પૃથ્વીપર મસ્તક નમાવી તેણીએ જાણે પ્રત્યક્ષ જોતી હાય તેમ મનમાં ભક્તિભાવ લાવીને વૠના કરી. અબડે ફરીવાર કહ્યુ કે ‘આ જગમાં તું એકજ ગુણવતી છે, કે જેના ખખર વીરપ્રભુએ મારા મુખથી પૂછ્યા છે.' તે સાંભળી સુલસાએ હ પામીને પ્રભુને વંદના કરી અને રામાંચિત શરીરે ઉત્તમ વાણીથી પ્રભુની સ્તુતિ કરી. ફરીવાર પરીક્ષા કરવાની ઈચ્છાએ તે ચતુર મેલ્યા કે ' હું ભદ્રે! હમણા બ્રહ્માદિક દેવા મા નગરની બહાર પ્રગટ થયા હતા અને ધર્મના વ્યાખ્યાના કરતા હતા; નગરજના તેમને વાંઢવા ગયા હતા અને તેની પાસે ધમ સાંભળ્યા હતા, પણ તમે કૌતુથી પણ ત્યાં કેમ ગયા નહતા ?” સુલસા મેલી, “ હૈ મહાશય ! તમે જાણેાછે, તે છતાં અજ્ઞાનીની જેમ કેમ પૂછેછે ?' તે બિચારા બ્રહ્માદિક તે કાણુ માત્ર છે? હિ...સા કરવાને શસ્ત્ર રાખનારા અને ભાગ કરવાને સ્ત્રીને પાસે રાખનારા પાતેજ અધમ માં તત્પર હાવાથી તેઓ ધર્મના વ્યાખ્યાના
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org