________________
સગ ૮ મા]
ઋષભદત્ત, જમાળિ, ગાશાળાદિ ચરિત્ર
( ૧૫૯
એ સમયે પુત્રાળ નામે ગાશાળાના એક ઉપાસક હતા, તે પૂ રાત્રિ અને અપરાત્રિમાં ધર્મ જાગરણ કરતા વિચારવા લાગ્યા કે, · તૃણુગાપાલિકાનું સંસ્થાન કેવું હશે! તે હું જાણુતા નથી માટે મારા સત્ત ગુરૂ ગોશાળાની પાસે જઈ પૂછી જોઉં.' આવા વિચાર કરી તે અમૂલ્ય આભૂષણા ધારણ કરી ગેાશાળાની પાસે આવ્યા. ત્યાં હાલાહલા કુભકારીની દુકાને ગાશાળાને તેવી રીતે પડેલા તેણે જોયા. જળ લેવાને જતા ગશાળાના સ્થવિર શિષ્યાએ તેને ઉતાવળો આવતા અવલાકયા એટલે તત્કાળ તેઓ ખેલ્યા કે- અરે પુત્રાલ ! આજે પાછલી શત્રે તને તૃણાપાલિકાના સસ્થાન સંબધી સશય થયેલા છે.' તે સાંભળતાંજ પુત્રાય વિસ્મય પામ્યા; અને તે વાતને તેણે સ્વીકાર કર્યો. પછી પેાતાના ગુરૂના ચેષ્ટિત ગેપવવાને તે મહિષ એ ફરીવાર ખેલ્યા જે, આ તમારા ગુરૂ જે ગાય છે, નાચે છે, કરપાત્રવર્ડ અંજલિ જોડે છે, તે બધા તેમના નિર્વાણુનાં ચિન્હા જણાવે છે. જે આ તેમનુ સૌથી છેલ્લું ગાયન, નૃત્ય, મજલિ જોડવાનું કમ, પાન, અને મૃત્તિકાના અંગરાગ વિગેરે છે, તે બધુ ચાવીશમા તીથ કરનું નિર્વાણુ ચિન્હ છે. હવે તેમની પાસે જઈ તારા સંદેહ પૂછી જો, કેમકે એ તારા સર્વજ્ઞ ગુરૂ છે.' આ પ્રમાણે તેમના કહેવાથી તે પુત્રાલ ગાશાળાની પાસે જવા તત્પર થયા. એટલે તે મહર્ષિ આએ તેની અગાઉ ગાશાળા પાસે જઈ તેનું આગમન અને તેને જે સંશય હતા તે જણાવી દીધા, તેમજ તેમણે ગાશાળાની પાસેથી મદ્યપાત્ર વિગેરે ખીજે મૂકાવ્યું અને એક આસન ઉપર બેસાયે!. એટલામાં પુત્રાલ પણ ત્યાં આવ્યા. તે આગળ બેઠા એટલે ગાશાળે તેને કહ્યું કે ‘તૃણુગોપાળિકાનુ` સંસ્થાન કેવું હોય ? એ તારા સંશય છે. તે સાંભળ–વાંસના મૂળ જેવી તૃણુ પાલિકાની આકૃતિ જાણવી.' આ પ્રમાણે ઉત્તર સાંભળી તે પુત્રાલ હર્ષ પામ્યા છતો પાતાને સ્થાનકે ગયા.
*
અન્યદા ગાશાળે સાવધાન થઈ પોતાના અવસાન સમયને જાણી પાતાના શિષ્યાને આદરપૂર્વક લાવી આ પ્રમાણે કહ્યુ કે−“હું શિષ્યા ! મારા મરણ પામ્યા પછી મારા મૃત શરીરને સુગંધી જળથી સ્નાન કરાવી, સુગંધી વિલેપન કરો. પછી તેની ઉપર ઉત્કૃષ્ટ વસ વીટાળજો. પછી દિવ્ય આભૂષણૈાથી શણગારી તેને સહસ્ર પુરૂષોએ વાઘ એવી શિબિકામાં એસારી ઉત્સવ સહિત બહાર કાઢો, અને તે વખતે આ ગેાશાળક ચાલતી અવસર્પિણીના ચાવીશમા તીર્થંકર માક્ષે ગયેલ છે” એવી ઉંચે સ્વરે આખા નગરમાં આધાષણા કરાવો.” તેઓએ તેમ કરવાને સ્વીકાર્યું. પછી સાતમે દિવસે ગોશાળાનું હૃદય ખરેખરૂ શુદ્ધ થયું, તેથી તેણે અત્યંત પશ્ચાત્તાપ કરવા માંડવો. “ અહો! હું કેવા પાપી! કેવા દુમતિ! મેં મારા ધર્મગુરૂ શ્રી વીર અદ્ભુત પ્રભુની મન વચન કાયાથી અત્યંત આશાતના કરી. મે સવ ઠેકાણે મારા આત્માને મિથ્યા સર્વજ્ઞ કહેવરાન્ચે અને સત્ય જેવા જણાતા મિથ્યા ઉપદેશ વધુ સવ લેાકેાને છેતર્યો; અરે મને ધિક્કાર છે, મે' ગુરૂના એ ઉત્તમ શિષ્યાને તેજલેશ્યાવર્ક બાળી નાખ્યા; વળી છેવટે મારા આત્માનું દહન કરવા માટે મે' પ્રભુની ઉપર પણ તેનેલેસ્યા મૂકી. મને ધિક્કાર છે! અરે! ચોડા દિવસને માટે ઘણા કાળ સુધી નકાવાસમાં નિવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org