________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका द्वि. थु. अ. १ पुण्डरीकनामाध्ययनम् रूपं पतिरूपं मनोहारिकमलमपश्यत् । तथा-स पुरुषः -'ते तत्य तिन्नि पुरिस जाए पासई तान् तत्र त्रीन् पुरुषजातान् पश्यति । 'पहीणे तीरे' महीणांस्तीरात् 'अपत्ते' अपातान्-पमवरपुण्डरीकपनधिगतान् चतुर्थो हि पुरुषः-स्व स्व पारि. श्रमिकफलाद्विभ्रष्टान् अपाप्तकमलान् तीरादपि भ्रष्ट न नान् श्रीन् तथ भून पश्यति । 'जाव सेयंसि' यावत्सेये प? 'णिसन्ने' निषण्णान्-पङ्के निमग्नान् पश्यतीति । 'तए णं से पुरिसे' ततः खलु स पुरुषः 'एवं वयासी' एवं वक्ष्यमाणं वचोऽवादीत्-'अहोणं इमे पुरिसा अखेयन्ना' अहो खलु इमे-थे मग्नाः त्रयोऽपि पुरुषा अखेदज्ञाः-खेदं सर्वथैवाऽजानन्तः, 'जाव णो मग्गरस गइपरकमण्णू' यावन्नो मार्गस्य गतिपराक्रमज्ञाः, यं मागवलक्षण्यमासाद्य लोकाः स्वाभिल पित साध्यं साधयन्ति तादृशमार्गस्थ इमे न ज्ञातारः, अत एवाऽमार्गविसात
और मनोहर कमल को देखा । तीन पुरुषों को भी देखा, जो तार से च्युत हो चुके हैं और कमल तक पहुंच नहीं सके हैं, परन्तु कीचड़ में फस गए हैं। यह सब देख कर यह चौथा पुरुष इस प्रकार बोलाअहा यह तीनों पुरुष मार्ग संबंधी खेद को नहीं जानते हैं यावत् मार्ग की गति और पराक्रम को भी नहीं जानते हैं। जिस विशिष्ट मार्ग को प्राप्त करके लोग अपने अभीष्ट साध्य को सिद्ध करते हैं, उस मार्ग के ज्ञाता ये नहीं हैं। अतएव मार्ग को न जानने के कारण अपने अभीष्ट को प्राप्त न करते हुए ये कीचड़ में फंस गए दुःख और भुगत रहे हैं। ये पुरुष समझते हैं। कि हम इस पुण्डरीक कमल को उखाड़ कर ले आएंगे, परन्तु यह कमल यों उखाड़ कर नहीं लाया जाता कि जिस प्रकार ये पुरुष मानते हैं, किन्तु मैं मर्द है, मार्ग के खेद का ज्ञाता મનહર કમળને તેણે જોયું. અને વાવમાં પ્રવેશેલા તે ત્રણે પુરુષ ને પણ જોયા. કે જેઓ કિનારાથી છુટી ગયેલા છે, અને કમળ સુધી પહોંચી શકયા નથી. પરંતુ કાદવમાં જ ફસાઈ ગયા છે. આ બધું જોઈને પુરૂષ આ પ્રમાણે વિચારવા લાગ્યા અહો ! આ ત્રણે પુરૂષે મળ સંબંધી ખેદને સમજતા નથી. યાવતું મર્થની ગતિ અને પરાક્રમને પણ જાણતા નથી જે વિશેષ પ્રકારના માર્ગને પ્રાપ્ત કરીને લેકે પિતાની ઇચ્છા પ્રમાણેના સાથને સિદ્ધ કરે છે, તે માગને જાણનારા આ પુરૂષે નથી, તેથી જ એટલે કે માર્ગને ન જાણવાથી પિતાના ઇછિતને પ્રાપ્ત કર્યા વિના જ કાદવમાં ફસાઈ ગયા છે અને દુઃખ ભોગવે છે. આ પુરૂ સમજે છે કે- અમે આ વાવમાં રહેલા ઉત્તમ પુંડરીક-કમળને ઉખેડીને લઈ આવીશું. પરંતુ આ કમળ એમ ઉખાડીને લાવી શકાતું નથી. પરંતુ હું મર્દ છું. માર્ગના ખેદને
For Private And Personal Use Only