________________
શ્રીસુખસની
આવી સ્થિતિ જે તે ગુરુ નાનકે પાતાની ભક્તિને લોકગુરુના ખીબામાં ઢાળી અને એ અંધકારયુગમાં દીવે। પ્રગટાબ્યા. સાચેા ધર્મ એ રાષ્ટ્રનિર્માણ કરનાર મહાન પ્રજાકીય ખળ છે અને એનું કુળ સાનિક લેાકસંગ્રહ છે, એ આમ કરીને ચુરુ નાનકે બતાવ્યું. અને પેાતે ગયા પછી આ રાષ્ટ્રનિર્માણનું કામ કરવા પોતાના પછી ખીજા ગુરુને તે નીમતા ગયા. આ ગુરુની પ્રથા એ મુસલમાની ખલીના જેવી પ્રથા હતી. શીખાના સધને સુરક્ષિત ને સત્ય માર્ગે આગળ વધારવાનું કામ આ શીખ-નાયકનું રહેતું. એ રીતે આ શીખ ગુરુએ ગુરુ નહિ, પણ (જેમ પ્રજાના સાચા નેતા તેના પ્રથમ સેવક છે તેમ) પ્રથમ શીખ જ હતા. તેમને પાદશાહ પણ કહેવામાં આવે છે, એમ એ ભાવ છે કે, તે પ્રજાના
f
?
ધરાજ્યના રક્ષક છે.
૧૪
પોતાના અંતકાળ નજીક આવતો જોઈ ગુરુ નાનકે પોતાના શીખસ ધનું રક્ષણ અને ધસવન, પેાતાના પુત્રોને છોડી દઈ, પટ્ટશિષ્ય લાહિનાને સાંપ્યું. ગુરુપદે સ્થાપતાં તેમણે તેનુ નામ અંગદ પાડયુ, અને ખીજા ગુરુ અંગદે (૧૫૦૪–૧૫૫૨ ) પેાતાનું કા ઈ. સ. ૧૫૩૯ થી શરૂ કર્યું. શીખ સ્મ્રુતિહાસમાં લાહિના એમની આજ્ઞાંકિતા માટે ખાસ પ્રસિદ્ધ છે. અને એ એમના ગુણે જ એ ગુરુપદ પામ્યા હતા. તેમના ગુરુપણા દરમ્યાન પેાતાના શીખાતે પણ તેમણે શિસ્તના મૂળરૂપ આ આજ્ઞાંકિતતાના ગુણ મુખ્યત્વે શીખવ્યેા. આ ઉપરાંત, ગુરુ નાનકની વાણીને સંગ્રહ કરી, તેને પાતે નવી યેાજેલી એવી ગુરુમુખી લિપિમાં પ્રસિદ્ધ કર્યાં. પ્રા તેજાસિંગ કહે છે કે, ‘ પંજાષી સાહિત્ય શીખધના ઉદયકાળથી શરૂ થયું. તે પૂર્વે એ ભાષામાં લખાયેલા ગ્રંથા મળતા નથી.’ શીખ લેાક એ તેમની આસપાસ વસતા હિંદુ મુસલમાનાથી માન્ય