________________
શ્રીસુખમની
गिअनि नचाहि वाजे वावहि रूप करहि सीगारु ॥
ऊचे कूकहि वादा गावहि जोधाका विचारु |
मूरख पंडित हिकमति हुजति संजै करहि पिआरु ॥
धरम धरम करहि
गावावहि मंगहि मोखदुआरु । जती सदावहि जुगति न जाणहि छडि बहहि घरबारु सभु को पूरा आपै होवै
घटि न कोई आखै ॥
पति परवाणा पिछै पाइऐ ता नानक तोलिआ जायै ॥
''
પાપ રાજા ને લાભ મહેતા છે; જૂઠ ઉધરાતદાર છે, અને કામ સલાહકાર છે. તે બધા મળીને તોડ કરે છે.
“ આંધળી બિચારી રૈયતને જ્ઞાન નથી. મુડદાની માફક તે આ રાજતંત્રને કુર્નિશ બજાવે છે. પુરોહિત નાચે છે, વાજિંત્ર વગાડે છે ને રૂપશણગાર કર્યાં કરે છે. મૂમેા પાડીને તે વીરાનાં ગુણગાન કરે છે. મૂખ પંડિતા વાદવિવાદ કરીને ધનસ'ચયને જ વહાલા કરે છે.
66
ધમી લાક ધ કાર્યો કરે છે, પણ તેની કાંઈ કિંમત નથી, કેમ કે તેઓ તેમાંથી મેાક્ષ કમાવા જાય છે.
“ મતિ કહેવાતા લેાકેા ધરબાર તા છેાડે છે, પણ તેમને રસ્તાની ગમ નથી. દરેક પાતપેાતાને પૂરણ માને છે ને કાઈ પાતાની ઊણપ જોતા નથી! નાનક કહે છે, પણ જો સાચા કાટલાથી તાળા તા
જણાય કે માજીસ કેટલા ઊણા છે.”