Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૯ _.
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧૦-૧૯૩૬ , વૈઘક્રિયાનું દાંત સમજાવે છે. માં
Tદ ૪૭, ૪૬ ૪૮, નિજ ૪૨, જેમ જગતમાં જે વૈદ્ય અસાધ્ય વ્યાધિની દવા કરવા જાય તે વૈદ્ય પોતાના આત્માને તેમજ રોગીઓને દુઃખમાં પાડે છે, તેવી રીતે ધર્મવૈદ્ય જેવા આચાર્ય અસાધ્ય ભવરોગવાળાઓને ભાવક્રિયા જેવી પ્રવ્રયામાં જોડે તેમને પણ આજે ઉપમા લાગુ થાય. જો કે આ જગતમાં જૈનશાસનની ક્રિયાથી કોઈ પણ અસાધ્ય નથી, તો પણ જે જીવો તે દીક્ષા દેવાને લાયક હોય તેઓ જ સાધ્ય તરીકે ગણાય, તે જ તત્ત્વ છે. છે !: * ; ; . }} : '' : + , L 11 : કોડ * આ દીક્ષા દેવાને લાયક જીવની જધન્ય અને ઉકઈ અવસ્થા કરે છે. 5.2 _':} +-1 - - - પણ ૫૦ દીક્ષાને લાયક જીવોની અવસ્થાનું પ્રમાણ વીતરાગોએ જધન્યથી આઠ વર્ષ અને ઉત્કૃષ્ટથી અત્યંત વૃદ્ધ ન થાય ત્યાં સુધી જણાવેલું છે. 1. .
. . . . !! . . . નિશીથચૂર્ણિ, પ્રવચનસારોદ્વારટિપ્પણ, પ્રવચનસારોદ્ધારવૃત્તિ, ધર્મસંગ્રહ વિગેરેમાં ગર્ભથી સાત વર્ષ પુરા થતાં પણ દીક્ષાની યોગ્યતા માનેલી છે. વળી મેઘવિજયજી ઉપાધ્યાયે કરેલા “પુષિાપ્રબોધ' ગ્રંથમાં તો ગુરુ મહારાજના ઉપદેશથી પ્રતિબોધ પામનારાને માટે આ વયનો નિયમ ગણ્યો છે અને તેથી ભવાંતરના અવધિજ્ઞાનવાળા, જાતિસ્મરણવાળા કે જૈનકુલના સંસ્કારથી ભાવવાળા થયેલા જીવો માટે આ નિયમ નથી. આઠ વર્ષથી ઓછી ઉમરવાળાને દીક્ષા ન દેવામાં કારણ. .
.
. તો પ૨ આઠથી ઓછી ઉંમરવાળા બાળકો જગતમાં પરાભવનું સ્થાન બને અને ઘણા ભાગે આઠથી ઓછી ઉંમરવાળાને ચારિત્રના પરિણામ પણ હોય નહિ, માવથવકની અંદર વજસ્વામીના વૃત્તાંતમાં છ મહિનાની દીક્ષાનું કથન તો કોઈ વખત બનવવાળા બનાવને જણાવનારું છે, બાળદીક્ષા બાબતે શંકા કરે છે -
વેકર, રૂ, વિUOT૬૪, ધHપ, તંદ૬, કેટલાક કહે છે કે જે તમે આઠ વર્ષની વયવાળા બાળકોને દીક્ષા લાયક ગણ્યા છે તે અયોગ્ય છે, કારણ કે તે એવસ્થામાં પણ બાળકપણું હોવાથી તે ચારિત્રને યોગ્ય નથી. વળી કેટલાકો યૌવન અવસ્થા ગયા પછી જ થતી દીક્ષાને યોગ્ય માને છે કારણ કે લઘુવયવાળાઓને ભવિષ્યમાં દોષ થવાનો સંભવ છે અને યૌવન અવસ્થામાં વિષય સેવન પછી થયેલાઓ વિષયબુદ્ધિથી રહિત હોવાથી દીક્ષાને સુખે પાળે છે, અને તેના ચારિત્રમાં વિરાધનાની શંકા પણ રહેતી નહિ, વળી લોકોમાં જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થ કહેવાય છે તે પણ બધા પોતપોતાને વખતે આદરવા જ જોઈએ, તેથી પણ દીક્ષા વૃદ્ધપણામાં જ લાયક ગણાય. વળી બાળદીક્ષિતોને કૌતુકથી કામ સેવવાની ઈચ્છા, સ્ત્રીની પ્રાર્થના, બળાત્કાર વિગેરે પણ દોષો થવાનો સંભવ છે, તે સર્વદોષો વૃદ્ધોને દીક્ષા આપવાથી નથી લાગતા.
ઉપર પ્રમાણે વાદીએ બાળ અને યૌવનવયની દીક્ષાનો નિષેધ કરી ફક્ત વૃદ્ધ અવસ્થાની જ દીક્ષા યોગ્ય ગણી, તેનો ઉત્તર શાસ્ત્રકાર જણાવે છે -
2.
કે
: