Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
હું
આ ભાષાંતરવાળા પાઠો પૂર્વ કે પૂર્વત્તર તિથિની ક્ષય (C વૃદ્ધિની સિદ્ધિ થવા માટે અને બુધવારવાળાઓએ કરેલા ભ્રમને દૂર કરવા માટે છે. ગુરૂવારવાળાને ત્રીવતુર્તો. અને સૌીી જેવા પૂર્વાચાર્યના સૂચક અને સાક્ષાત્ પ્રતિપાદક પાઠોનો આધાર છે, બાકી બુધવારીયાઓને તિથિ ભેગી કરવી બે પર્વો એક ક્રિયાથી આરાધવાં અને પર્વતિથિ માનીને પણ ખોખું ગણવું, એવો એકપણ પૌષધ આદિની આરાધના માટે સૂચક કે સાક્ષાત્ પાઠ મળ્યો નથી. માટે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારાઓ ગુરૂવારે સાંવત્સરિક કરી આરાધક થશે.