Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
லலலலல வலைலைலைலைலைலை
પર્વની આરાધના અને શ્રીસંઘ સમસ્ત શ્રીતપાગચ્છીય શ્રી સંઘને જણાવવું યોગ્ય છે કે કંઈ વર્ષોથી શ્રીતપાગચ્છે છે છે વગેરેની પર્વારાધનની ક્રિયા જોધપુરી ચં. (ચંડાશુચં) પંચાંગના આધારે થાય છે અને છે. છે તેથી તે પંચાંગ અનુસાર કાઢતા ભાવનગર વગેરેનાં ભીંતીયા ટીપનાં કે પંચાંગોમાં તિથિઓનો 8. ૨ ક્ષય અને વૃદ્ધિ ગણાતી હતી અને તેમાં જ્યારે બીજી આદિ પર્વતિથિઓનો ક્ષય આવતો ૨ છે ત્યારે તે બીજ આદિથી પહેલાની પડવા આદિ અપર્વતિથિનો ક્ષય કરી બીજ પર્વતિથિ ? છું કરાતી હતી. તેમજ જ્યારે બીજ આદિ પર્વતિથિની વૃદ્ધિ આવતી હતી, ત્યારે તે બીજ છે. છે. આદિ પર્વતિથિની પહેલાની પડવા આદિની વૃદ્ધિ કરાતી હતી. વળી જ્યારે ચૌદશ પૂનમ છે છે જેવી બે પર્વતિથિઓ સાથે હોય અને તેવામાં જો ચૌદશ કે પૂનમ અથવા અમાવાસ્યાનો છે ક્ષય કે વૃદ્ધિ આવતી ત્યારે તેરસની જ વૃદ્ધિ અને હાની કરાતી હતી.
આ રીતિ કંઇ વર્ષોથી તપાગચ્છની પરંપરામાં ચાલી આવે છે, અને તે પરંપરા ? ચૌદશનાં ક્ષયે તેરસે ચૌદશ કરવી અને તેરસનું નામ પણ ન લેવું એવા તત્વતરંગિણીના ૨ તથા શ્રી હરિપ્રશ્નમાં છઠના સવાલમાં અમાવાસ્યાની વૃદ્ધિમાં પણ બીજી અમાવાસ્યા શું કલ્પસૂત્રના વાચન માટે ન જણાવતાં સામાન્ય અમાવાસ્યા કરી છે એ પાઠને અનુસારે છે છે. યોગ્ય છે. માટે મુનિમંડળ મળીને અન્યથા નિર્ણય ન કરે ત્યાં સુધી અપર્વતિથિની ભેગી છે હું પર્વતિથિ લખનાર તથા પર્વતિથિઓને બેવડી લખીને મુંઝવનાર જૈન પ્રવચન કે વીર શાસન છે
આદિના પંચાંગોને આધાર રાખવો નહિં.
மலலலலலலலலலலலல லைலலலலல
១១%999999999999999999999999999999999 GOGGGGGGGGGGGGG GGGGGGGGGGGGGGGGGGGGG
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.