________________
૧૨
શાસનસમ્રા
પણ દીકરાની સાહસપ્રિય-વૃત્તિથી સારી રીતે પરિચિત હતા. તેથી તેમણે હા કહી. અને સટ્ટાબજારના કાબેલ ગણાતા અગ્રણી વ્યાપારી શ્રી કરશન કમા’ ને ત્યાં તેમને વ્યાપારની તાલીમ લેવા મૂકયા.
ઘેાડા દિવસેામાં તે તેએ એમાં પાવરધા બની ગયા. પણ તેમનુ મન તેમાં ખરાખર લાગતું ન હતું. વ્યાપાર ધીરે ધીરે જામવા માંડયેા, પણ મન એમાં નહેાતું જામતું, એમના મનમાં હજી ધાર્મિક અને સંસ્કૃત અભ્યાસ કરવાની ઉમેદ્ય હતી. ધમ–સંસ્કારો પણ એમને બધુ છેાડીને અભ્યાસમાં અને ધમ ભાવનામાં આગળ વધવા કહેતા હતા. એકાદ વ વ્યાપાર કર્યો અને પછી તેમણે પિતાજીને પેાતાના મનની વાત જણાવી કે–મારે હજી ધાર્મિક અને સંસ્કૃત ભણવુ છે. અત્યારથી જ વ્યાપારમાં મારૂં મન માનતું નથી.
શ્રી લક્ષ્મીચંદભાઈની ઇચ્છા તેા હતી જ. તેથી તેમણે આ વાતને સહર્ષ અનુમેાદન આપ્યું અને કહ્યું` કે-તારી સ ંસ્કૃત ભણવાની ઈચ્છા હાય તા તારે ભાવનગર જવુ પડશે. અહીં તા કાઈ ભણાવે એવુ નથી, પણ ભાવનગરમાં પરમપૂજ્ય શાન્તમૂર્તિ ગુરૂમહારાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ બિરાજે છે. તેઓશ્રીની પાસે તું જા, ત્યાં તારા ધાર્મિક અભ્યાસ પણ વ્યવસ્થિત રીતે થશે, અને સંસ્કૃત પણ તેએશ્રી ભણાવશે.
આ સાંભળીને શ્રી નેમચંદભાઈ ખૂબ હર્ષિત થયા. તેમના માર્ગ સરલ ખની ગયા હતા. ત્યાર પછી શ્રી લક્ષ્મીચંદભાઈ એ ભાવનગર પૂ. ગુરૂ મ.શ્રીને સમાચાર જણાવ્યા કે અમારા પુત્ર આપશ્રી પાસે ભણવા માટે આવે છે. તેઓશ્રીની સંમતિ પણ આવી ગઈ. અને
એક શુભ દિવસે નર-રત્ન શ્રીનેમચંદભાઈ માત-પિતાના મંગળ આશીર્વાદ લઈને ભાવનગર જવા ઉપડી ગયા.
[૬]
ધર્માભ્યાસ અને ત્યાગ—ભાવના મર્ત્યએણ વંદામિ ! સાહેબ !
ધમ લાભ. કાણુ ભાઈ ?
ગુરૂદેવ ! હું લક્ષ્મીચંદભાઈ ના પુત્ર નેમચંદ, મહુવાથી આપની પાસે ભણવા માટે આન્યા છે.
આવ ભાઈ ! આવ. તારા પિતાજીના મારા પર પુત્ર હતા કે તેમ ત્યાં આપશ્રીની પાસે આવે છે. ઘેર બધાં કુશળ છે ને ?
જી ! ગુરૂદેવ ! આપશ્રીના પસાયે બધાં કુશળ છે. આપશ્રીને વંદના-સુખશાતા કહ્યા છે. તે નિશાળના અભ્યાસ કેટલા કર્યો ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org