________________
શાસનસમ્રાટ્
શિખર પર એક નયનરમ્ચ મત્ત મયૂર બેઠા હતા, અને પેાતાના સુમધુર કેકારવથી વાતાવરણમાં અદ્ભુત પ્રસન્નતાના પમરાટ પ્રસરાવી રહ્યો હતા. આ અનુપમ દૃશ્ય જેણે જોયું હશે, તે એને પેાતાની જિન્દગીભર નહીં જ ભૂલી શકે.
૨૪૬
અને–સંપૂર્ણ જિનાલયનું વિહં’ગમ દશન કરીએ તે સાચે જ શ્રીનાભગણધરદેવના ઉપદેશથી શ્રી ભરત મહારાજાએ અહીયા ગિરિરાજ ઉપર ધર્મદ્યાનમાં અંધાવેલ ચરમતીપતિ શ્રીવીર પરમાત્માના ગગનાન્તુંગ મદિરની સ્મૃતિ થતી હતી.
આ સમયે દૂર સુદૂર કાઈ ભક્ત કવિના કેલિ કડમાંથી મધુર લેકાવલિ સરી રહી હતીઃ
कदाऽहं कादम्बे विमलगिरिशृङ्गारतिलके,
वसानः सन्तापं त्रिविधमपि तीव्रं प्रशमयन् । परात्मन्यात्मानं समरसविलीनं च विदधत् समाने सोsहं - ध्वनित हृदयोऽशेष दिवसानू ॥ नमस्ते कादम्बा मर नर नमस्याय च नमोनमस्ते कादम्बाधरितपरतीर्थाय च नमः । नमस्ते कादम्बावनितलललामाय च नमो
नमस्ते कादम्बादद्भुत गुणनिधानाय च नमः ॥
એક મંગલકાર્યની સમાપ્તિ પણ અન્ય મંગલકાયની શરૂઆતથી જ થાય છે. અહી પણ એવું બન્યું. ગિરિશજ ઉપર શ્રીઆદિનાથ પ્રભુનું નૂતન જિનાલય અધાતુ હતુ. તેના આદેશ પ્રતિષ્ઠાના દિવસે આપવાના હતા.
રાત્રે પ્રતિક્રમણ થયા પછી સૌ શ્રેષ્ઠિવર્યાં પૂજ્યશ્રીના સાંનિધ્યમાં એકત્ર થયા. એ બધામાં એક શ્રીતારાચંદજી મેાતીજી પણુ હતા. તે જાવાલ (રાજસ્થાન)ના વતની હતા. તેમની પાસે તે વખતે સ્થાવર-જંગમ સર્વ મળીને કુલ ૮૦ હજાર રૂપિયાની મિલકત હતી. તેમને આ આદેશ લેવાના ભાવ જાગ્યા.
તેમની ભાવના તે। શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠ કરવાની હતી. પણ એ માટે તે મેાડા પડયા હતા. આદેશ પુંજીબેનને અપાઇ ગયેલા. એથી હવે કઈ પણ રીતે આ જિનાલયના આદેશ લેવા જ, એવા નિર્ણય કરીને તે પૂજ્યશ્રી પાસે બેઠા. પૂજ્યશ્રી તેમની સાચી ભાવના જાણી ગયા હતા. અંતરના ભાવ કઢી અછતાં રહે ખરા ?
આદેશ કેટલામાં આપવા ? એની વિચારણા ચાલી. ત્યારે તારાચંઢજી ખેલ્યા : ૨૧ હજાર રૂપિયા.
પૂજ્યશ્રીએ કહ્યું: ભાઈ ! આ તે! ડુંગર ઉપર શિખરખ ધી દેરાસર થવાનુ છે, એ ૨૧ હજારમાં ન થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org