________________
પરિશિષ્ટ-૧
૧.
શેઠ મગનલાલ મૂળચંદે શ્રી વિજયનેમિસૂરીશ્વરજીને અંજલિ અર્પતાં જણાવ્યું હતુ કે— તેઓ જીવનની છેલ્લી ઘડી સુધી જૈનસંઘ તેમજ સાધુ સમાજની એકતા માટે ઝઝુમ્યા હતા.
પહેલી હરાળમાં માખરાનું સ્થાન
શ્રી મણીલાલ મેહનલાલ પાદરાકરે જણાવ્યુ` હતુ` કે- ભારતભરમાં જૈન ધમ માટે સવ કાંઈ કરી છૂટનાર જૈનાચાર્યની હરાળમાં સદ્ગત સૂરિસમ્રાટ્ન નામ માખરે આવે છે. તેમણે જણાવ્યુ` હતુ` કે—આજે આપણા પૂજય મુનિવરેશને ભીખ માગવાના અને અળે પાટીસું માંધવાના વખત આવ્યે છે. પણ જો રિસમ્રાટ્ હયાત હ।ત તે તેઓ કહેત કે—ખયાં જેલમાં જાવ અને ત્યાં નવકાર મંત્ર ગણે....હું આ કલ્પનાથી કહું છું. દમગિરિ તીથ
શ્રી મેાહનલાલ દીપચંદ ચાકસીએ જણાવ્યુ` હતુ` કે—શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે તીથ રક્ષા માટે ખજાવેલી સેવા અનુપમ છે. તેમણે ક`ગિરિ તીથ એવા સ્થાનમાં મૂકયુ` છે કે સિદ્ધક્ષેત્રની યાત્રાએ જનાર તેના દર્શન કર્યા વિના રહે નહિ.
તેમણે સૂચના કરી હતી કે આપણે આપણાં તીર્થો--કળાધામા વગેરે જગત્ આગળ મૂકીએ તેા જગત્ જૈન ધર્મ શું છે તે જાણી શકશે.
તેમણે જણાવ્યું હતું કે—આપણે સદ્ગતનું એવું સ્મારક ઘડવું' કે જેની ભવિષ્યમાં ઇતિહાસકારને નોંધ લેવી પડે.
લાખાના લાડીલા
મુનિશ્રી કાન્તિસાગરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે—શ્રી વિજયનેમિસૂરીધરજીમાં અદ્ભુત હૃદયખળ હતું. અને એથી તેએ લાખાના હૃદયમાં સ્થાન ધરાવતા હતા. કાપરડા તી
મુનિશ્રી ગુલાખમુનિએ જણાવ્યુ` હતુ` કે—શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે મારવાડમાં કાપરડા તીર્થના જીર્ણોદ્ધાર કરાવીને જૈન તેમજ જૈનેતરામાં અપૂર્વ નામના મેળવી છે. એક વખત એવા હતા કે-કાપરડાના દેરાસરજીમાં આશાતનાએ થતી હતી. ભૈરવજીની મૂર્તિ આગળ સેંકડા બકરાઓને વધ કરવામાં આવતા. લાહી છંટાતા હતા. પણ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજે જ્યારે આ નજરોનજર જોયુ ત્યારે તેમનુ દિલ હચમચી ઉઠયુ હતુ. તેમણે વિધીઓને પ્રેમથી જીતી લઈને દેરાસરજીમાંથી ભૈરવજીની મૂર્તિ બહાર કઢાવી અને આ તીને જીર્ણોદ્ધાર કરાબ્યા હતા.
જૈનસંઘનુ બહુમાન ક્યુ
પન્યાસજી ભાનુવિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતુ` કે—આજે શાસનને એક મહાન્ સિતારાની ખેાટ પડી છે. એથી આપણે શાકમગ્ન થઈ ગયા છીએ. પણ મને અદા કર્યા ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની ઉત્તમ કરણીએ-આદર્શ વગેરે અપનાવી લઈ એ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org