________________
શાસનસમ્રાટું ધી જન એસેસિએશન ઓફ ઈન્ડિયાને ઠરાવ (મુંબઈ)
તા. ૨૪-૧૦-૪૯ પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયદર્શન સૂરીશ્વરજી મહારાજની
સેવામાં-મુ. અમદાવાદ. સવિનય વંદનાપૂર્વક નિવેદન કે-સં. ૨૦૦૫ના દીવાળીની રાત્રિએ પૂજ્યપાદ શાસનસમ્રાટ્ર જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના મહુવા મુકામે સ્વર્ગવાસ થયાના સમાચાર સાંભળી અત્યંત આઘાત થયો છે. તેઓશ્રીના વિરહથી જૈન સમાજને એક મહાન વિદ્વાન, સિદ્ધાંત પ્રવીણ, તીર્થોદ્ધારક, ચારિત્રશીલ, શાસનપ્રભાવક, દેશકાળના જ્ઞાતા, અને અગ્રગણ્ય આચાર્યની ન પૂરાય એવી ખોટ પડી છે. તેઓશ્રીના આત્માને અનંત અને શાશ્વત શાંતિ મળે એવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ.
- લિ. સેવક મેહનલાલ ભગવાનદાસ ઝવેરી
- એ. સે.ની વંદના શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈએ કરેલો ઠરાવ “તા. ૨૧-૧૦-૧૯૪૯ના રોજ મહવામાં. આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી કાળધર્મ પામ્યા તેની આજરોજ મળેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ સખેદ નોંધ લે છે.
શ્રદ્ધા અને ભક્તિના પ્રતીકરૂપ એવા વિદ્વાન આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીની ખોટ આવા વિષમકાળમાં સહેજે પૂરી શકાય તેવી નથી. જેને-શ્રાવકે અને શ્રમણોને આથી મટી એાથ ગઈ છે. ધાર્મિક અને તેને પરિણામે સામાજિક ક્ષેત્ર પર ગુરૂદેવની અદ્દભુત શક્તિ પ્રવર્તતી હતી. તેમની પ્રતિભા, વિદ્યા અને ઉજજવલ ચારિત્ર સઘળા જૈન સમાજ માટે આદરપાત્ર આદર્શ બની રહે એમ ઈચ્છે છે. સૂરીશ્વરજીના શિષ્યગણ અને ભક્તની સાથે આ સમિતિ શેકનું સંવેદન કરે છે, અને સૂરીશ્વરજીના આત્માને પરમ શાંતિ પ્રાર્થે છે.”
___ स्नेहाजली - "आज एक ऐसे ही ज्योतिर्धर को हम स्नेहाञ्जली से तृप्त कर रहे हैं । जो कि युगमें धीर-वीर और गंभोर थे । नाम जिनका विश्वविख्यात सूरिसम्राट् विजयनेमिसूरि था । हमारे वो सच्चे हृदयंगम हृदय के हार थे। जैन जातिके सच्चे शृगार थे। उनका अधतार भूमिभार को हलका करने के लिए था। उन्होंने वो काम कर बतलाए जो कि अशक्य तो नहीं अपितु सामान्य व्यक्तियों के लिए दुःशक्य थे। उनकी तीर्थभक्ति, उनकी शासन दाझ, उनका प्रखर प्रताप और विशुद्ध चारित्र असंख्य ऋषियों मुनियों-के लिए अनुकरणीय था। जब से राजनगर के विशालांगनमें मुनिराजों का एकत्री-भाव हुआ तब
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org