________________
૧૦
શાસનસમ્રાટ્
સુંદર તેાડ કાઢી શકતા, સંગઠન સાધી શકતા, અને ખીજાને શાસક તરીકે પૂજ્યભાવ ઉત્પન્ન કરી દોરી શકતા હતા. અત્યારની પ્રવૃત્તિમાં એમને રસ નહાતા. અમારા મહુવાના ભાવી ઇતિહાસમાં મહાન ધર્મગુરુ તરીકે તેમનું સ્થાન અમર છે. રિલાલ મેાનદાસ–નગરશેઠ, મહુવા.
-*
શ્રી મેાતીચંદ ગિરધરલાલ કાપડિયાના પત્ર
૨૫-૧૦-૪૯
અનેક ગુણાલંકૃત—વિજય ઉયસૂરિ મહારાજ આદિ પરિવારની પવિત્ર સેવામાં—શ્રી
મહુવા.
આપને તાર મળ્યે. તે વાંચ્યા પહેલાં એ દિવસથી સમાચાર મળી ગયા હતા. વિજયનેમિસૂરિ સમાધિમાં કાળધર્મ પામ્યા તે વાંચી ખિન્નતા થઈ. તેઓ ખરેખર ગુણુવાત્ જૈન મુનિ હતા. હું તે! તેમના પરિચયમાં દીક્ષાદિનથી આવ્યેા હતા. અને તેઓની મારા પર ખાસ કૃપા હતી. તેઓ જેવા ગુણવાન સાધુની આજે ખાસ જરૂર હતી. તેમનુ શાંત સ્થાન લે તેવું અત્યારે કેાઈ સૂઝતુ નથી. આપે તે યથાશક્તિ તેમને આપ્યુ અને નિઝામણા કરી જીવન કૃતાર્થ કર્યું છે. જૈન કેામના અત્યારના અસરગી મુદ્દાઓમાં તેમની સલાહની જરૂર હતી. તે ખાળબ્રહ્મચારી, સદૈવ જવલત અને પ્રાયે નિષ્પક્ષપાતી હતા. તેમના આત્માને શાંતિ મળે એવું હું અંતરંગથી ઇચ્છું છું. સવ મુનિરાજોને વદણા.
સેવક
મેાતીચંદ્ન ગિરધરલાલ કાપડીઆની વઢણા વાંચશેાજી
Jain Educationa International
વર્તમાનપત્રોમાંથી તારવેલુ (જય હિંદ, તા. ૨૮-૧૦-૪૯)
આચાય સમ્રાટ્ વિજયનેમિસૂરીશ્વરજીની અંતિમ યાત્રા સ્મશાનયાત્રાને મળેલું અભૂતપૂર્વ માન મહુવા તા. ૨૭
તહેવારામાં મહાન તહેવાર દીવાળીની રાત્રે, આચાર્યમાં મહાન આચાય સુરિસમ્રાટ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચારા ગામમાં વાયુવેગે ફરી વળતાં હજારા માણસે તેમના દર્શન માટે ઉતરી પડયા હતાં. રાતથી તે સવાર સુધી સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરમાંથી તેમજ મુખઈમાંથી સંખ્યાબંધ તારા શાપ્રદર્શનના ઉતરી પડયા હતા.
ભાવનગરથી સ્પેશિયલ પેસેન્જર ટ્રાલીમાં તેમના ભક્તો આવી પહેાંચ્યા હતા. સ્મશાનયાત્રા સવારના ૯-૩૦ કલાકે નીકળી હતી. તેમાં જૈને તેમજ જૈનેતર જનતાની હાજરી
For Personal and Private Use Only
www.jainelibrary.org