________________
૨૬
સાસનસમ્રાટ્
પણ ચાતરફથી માનત્રમેદની ઉમટી પડેલી. અહીથી સામલ-ઘેટી થઈને સંઘ પાલિતાણાના પાદરે પહોંચ્યા. યાત્રિંગણના હૃદયમાં આજે ઉલ્લાસની છેળા ઉછળતી હતી. ગિરિરાજના પુનિત દઈને સૌને પુલકિત બનાવ્યા હતા. આજે મહાવિદ ખીજ હતી. નવ વાગે મંગલપ્રવેશનુ ચાઘડિયુ હાવાથી સ`ઘે ગામ બહાર વિસામા લીધા. ઘેાડી વારમાં આણ ંદજી કલ્યાણજીની પેઢીએથી સામૈયુ ાવી પહાંચતાં સૌ તૈયાર થયા. સમયસર સ્વાગત શરૂ થયું. યાત્રાળુઓ ઉપરાંત ગામના તથા બહારગામથી સંઘના દર્શન માટે આવેલા લાકોની સંખ્યા ચાલીસ હજારના આંક વટાવી ગઈ હુંતી. ખાસ સંઘના દČન માટે મદ્રાસથી પણ સ્પેશ્યલ ટ્રેન આવી હતી.
દિવાન સાહેબ પ્ર૫થી હાજર હતા. ના. ઢાકાર સાહેબ પણ થાડે સુધી આવ્યા હતા. ગામમાં અડાળા વિસ્તારમાં ફરીને સામૈયું સઘના પડાવમાં-મનસુખનારમાં ઉતર્યુ. પછી પૂજ્યશ્રીએ ખુલદસ્વર ધર્માંદેશના ફરમાવી.
સઘવીજીએ ગાન પાટી ચાજીને ના. ઢાકારશ્રીને સપરિવાર નાતર્યાં. તેમાં તેમના પરિવારને વિવિધ પહેરામણીએ આપી.
તી માળારાપણુના મંગલ દિવસ મહાવદિ પાંચમના નિીત કરવામાં આવ્યેા. આ મ’ગલ પ્રસ`ગને નિહાળવા માટે ગામ-પરગામના હજારો જૈનોને એકત્ર થયેલાં જોઈ ને શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીએ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાવેલા સાચાં હીરા અને રત્નાથી ભરપૂર મુગટ-તિલક--હું સ--માજી ધ અને શ્રીફળ વગેરે આભૂષણે માળારોપણના શુભ દિવસે જ દયાળુ દાદાને ચઢાવવાના વિચાર પેઢીના વહીવટદારોએ કર્યાં. એ માટે પૂજ્યશ્રીની સંમતિ મળતાં મહાવિદ ખીજે એક મજબૂત અને સર્વ ખાજુથી સુસંરક્ષિત તબૂમાં એ આભૂષણેા સંઘના દČન માટે ખુલ્લા મુકાયાં. અને એ આભૂષણા પ્રભુજીને પહેરાવવાની ઉછામણી શરૂ કરી. એ બે દિવસ ચાલી. હાદ્ધિ ચેાથે પેઢીના કાય વાહક- શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ પ્રાપસિંહ માહાલાલ, શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, શેઠ ચીમનલાલ લાલભાઈ, શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા વગેરે તથા અન્ય હજારો ભાઈ બહેનેાની હાજરીમાં એ આભૂષણાને આદેશ અપાયા.
મુગટ ચડાવવાનેા આદેશ સુરતવાળા ખરતરગચ્છીય શેઠ ફત્તેહચંદ્ર પ્રેમચંદ ઝવેરીએ રૂ. ૧૫૦૦૧૬ માં લીધા. તિલકના આદેશ શેઠ મયાભાઈ મકરચંદે, હસને આદેશ શેઠ રતિલાલ નાથાલાલ લલ્લુભાઈ એ, શ્રીફળના આદેશ શેઠ ભગુભાઈ ચુનીલાલે, અને બાજુ ધના આદેશ શેઠે ગુલાબચ ંદ નગીનદાસે લીધે. મુગટ ચડાવનારને દાદાની પ્રથમ પૂજાના આદેશ પણ આપવામાં આવ્યે.
આ ઉપરાંત દયાળુ દાદાના જિનાલયના શિખર ઉપર ચડાવવા માટે નવા ચાંદીને કલશ તૈયાર કરાવ્યેા હતા. નવ હજાર ત્રણ સેા અને છ તાલા ચાંદીથી બનેલા એ કલશને ૧૮૭ તેાલા અને ાત વાલ જેટલા શુદ્ધ સેાનાથી રસવામાં આવેલા એ લશની પ્રતિષ્ઠાની ઉછામણી પણ ખેલાઈ. ભારે રસાકસીને અંતે એના આદેશ શેઠ ચીમનલાલ લાલભાઈ એ (હીરાચંદ રતનચંદવાળા) રૂ. ૪૫૦૧૬ માં લીધા. બીજી ઘુમટીઓના કલશેના આદેશ પણ ભાવિકાએ લીધા.
અન્યાન્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org