________________
૨૮
શાસનસમ્રાટ્
આપ્યું. મુહૂત કાળજી માસમાં હતુ, એટલે તેઓશ્રી ગામડામાં વિચરતાં વિચરતાં તળાજા પધાર્યા. ત્યાં તીર્થાંના વહીવટ અંગે થાડા દિવસ રહીને પુનઃ રાજપરા પધાર્યાં.
સû ધણા ઉદ્ભાસથી પ્રતિષ્ઠા-મહાત્સવ પ્રારંભ્યા. મહા વદ તેરશે એ શરૂ થયા. ફ્રા.શુ. પાંચમના મંગલ દિવસે પૂજ્યશ્રીના પવિત્ર સાંનિધ્યમાં એ ત્રણે ખ ંખાને ગાદીનશીન કરવામાં આવ્યા. આઠે દિવસ સંઘજમણુ અને પ્રતિષ્ઠાદિને ગામઝાંપે ચાખાયુકત નવકારશી કરીને સંઘે મહાન્ લાભ લીધેા.
પ્રતિષ્ઠા પછી ત્યાંથી તળાજા પધાર્યા. અવારનવાર ડાકિયાં કરી જતા તાવ અહીં પણ આવ્યા. એને લીધે અહી સ્થિરતા કરી.
ખાટાદના સંઘની વિન ંતિથી સ. ૧૯૯૮ની સાલતુ આવતું ચામાસું ત્યાં કરવાનું સ્વીકાયુ અને તખિયત સ્વસ્થ થતાં વિહાર કરીને બળા આવ્યા. અહી પ્લાટમાં દેરાસર-ધર્મશાળાનું બાંધકામ ચાલી રહ્યું હતું. તેનું નિરીક્ષણ કરી, ચાગ્ય સૂચનાઓ આપીને ત્યાંથી અનુક્રમે ખાટાઇ આવ્યા. અહીંના સધના ઉત્સાહ અપાર હતા. સામૈયું પણ એને અનુરૂપ કર્યું. ગામના ઉપાશ્રયે એ દિવસ રહીને પરામાં આવેલી શા. રતિલાલ હરિલાલ કાન્ટ્રાકટરની જીનના લામાં પધાર્યા. શારીરિક અનુકૂળતાનો દૃષ્ટિએ એ ચામાસું ત્યાં જ રહ્યા. શરૂઆતમાં એક મહિના વ્યાખ્યાન પણ ત્યાં જ વાંચ્યું.
ગ
પૂર્વ–૧૯૮૮ના ચામાસામાં પરામાં રહેતાં સેાસવાસે। જૈન કુટુ એને આરાધના કરાવવાનો લાભ મળે, તેવી ભાવનાથી અને પૂજયશ્રીના ઉપદેશથી દેસાઈ લક્ષ્મીચ'દ ભવાને પરામાં જ એક વિશાળ જમીન લઈ રાખેલી. તેમાં પૂજ્યશ્રીના ઉપદેશાનુસાર પેાતાના વડીલ બધુ મુનિશ્રી હર્ષ વિજયજીના સ્મરણાર્થે શ્રીહર્ષવિજયજી જ્ઞાનશાળા' નામના ઉપાશ્રય તથા શ્રી મહાવીર સ્વામીનું દેરાસર તેઓ ખંધાવી રહ્યા હતા. ઉપાશ્રય તા લગભગ તૈયાર થઈ જવા આવ્યા હતા. પણ તે ઘણા નાના હતેા. એટાદના સમસ્ત સંધ ત્યાં બેસીને વ્યાખ્યાન શ્રવણાદ્વિ કાર્યા કરી શકે તેવા ન હતા. એટલે પૂજ્યશ્રીએ દેસાઈ કુટું બના શ્રીનરેાત્તમદાસ ખીમચંદ, તારાચંદ હિમચંદ, ગિરધરલાલ (હમચંદ્ન, તથા વીરચંદ હિમર્ચ'દ વગેરેને ઉપદેશ આપ્યા હૈં, થાડી વધુ જગ્યા આમાં ઉમેરીને ઉપાશ્રયને વિશાળ બનાવે.
તેઓએ તરત તેના અમલ કર્યાં. ઘેાડીક વધુ જગ્યા એમાં ભેળવીને એ ઉપાશ્રયને એક મહિનામાં જ વિશાળ બનાવી દીધે એ તૈયાર થઇ જતાં ખાકીનું આખું ચામાસુ ત્યાં જ વ્યાખ્યાન વંચાયુ.
દેરાસરનું કામકાજ પણ ચાલુ હતુ. એ માટે પહેલાં લક્ષ્મીચંદભાઇએ અમુક કમ કાઢેલી. પણ શિખરમંધી દેરાસર માટે તે અપૂરતી હતી, એટલે તેમની ઈમ્હા નાનું ઘરદેરાસર કરવાની હતી, પણ પૂજ્યશ્રીએ તેમને તથા આખા દેસાઇ કુટુંબને ઉપદેશ આપતાં દેસાઈ કુટુ એ સારી રકમ કાઢીને શિખરબંધી અને ત્રણ ગભારાવાળા એ દેરાસરનું કામ આગળ ધપાવ્યું.
ગામનું જૂનુ દેરાસર પણ નાનું હતું. અત્યારની વસતિને માટે સાંકડું પડતું હતું. એ સંકડામણુને દૂર કરવા માટે સંઘે પૂજ્યશ્રીનુ માગ દશ ન મેળવીને તે અનુસાર-દેરાસરની આગળના મોટા ઉપાશ્રયના અમુક ભાગ દેરાસર ખાતે લીધા, અને ત્યાં ત્રિભૂમિક પ્રાસાદું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org