________________
મહાપ્રયાણ :
ત્યારે—પૂજ્યશ્રીના પટ્ટશિષ્યા-શ્રી ઉયસૂરિ મ., શ્રી ન ંદનસૂરિ મ., અને શ્રી અમૃતસૂરિમ.ની ધ દેશનાના ગભીર-કણું પ્રિય નિર્દોષ પણ માનવ-સમુદ્ર-શા ઉપાશ્રયને ગજવવા લાગ્યા. ભાવિકાની હૃદય-ભૂમિ એ વચનામૃતની વર્ષોથી કૂણી ખની. ભાવિકાના હૈયામાં અને ધરતીમાં અ’કુરા ફુટવા લાગ્યાં,-ધના અને ધાન્યના.
સાધુએ જ્ઞાન-ધ્યાનમાં લીન બન્યાં. ભાવિકા તપ-ત્યાગમાં એતપ્રાંત થયાં. આરાધનાની અનરાધાર હેલી વરસી રહી.
૩૧૫
પર્યુષણા આવ્યાં. જાણે ખાળકને મન દેશાવર ગયેલાં દાદા આવ્યાં.
સંસારના સઘળાં સાવદ્ય યાગીને છાંડીને આરાધકાએ પવરાધન આયુ. તપ-જપપ્રતિક્રમણ-પૌષધ અને પૂજામાં આખા ય સંઘ જોડાઈ ગયા. એક નાનું બાળક પણ આ આરાધનથી વ ંચિત ન રહ્યુ. એક તા મહાપં, તેમાં વળી પૂજ્યશ્રીની પવિત્ર નિશ્રામાં એની આરાધના, આવા બેવડા લાભ લેવાનુ કાણુ ચૂકે ?
એક પછી એક દિવસેા વીતતાં ચાલ્યાં. ચેાથા-કલ્પધરના દિવસ (શ્રા. ૧. ૦))) આળ્યે, આજે એક નવીનતા જોવા મળી. મધ્યાહ્નકાળ પૂરા થયેલા. સૂર્યનારાયણ પશ્ચિમ તરફ ઢળવાની તૈયારી કરતાં હતાં. તેવખતે એકાએક એમની આસપાસ એક પરિવેશ (માંડલું-કુંડાળુ) રચાઈ ગયા. ભૂખશ રંગના એ પરિવેશ હતા. ઘેાડી જ વારમાં ઢળતાં ઢળતાં સૂર્યનારાયણ પૂજ્યશ્રીના રૂમમાં જ્યાં તેએશ્રી પાટ પર બેઠાં હતાં, ત્યાંથી સાફ દેખાય તે રીતે–સામે આવ્યાં. અને સમયની સાથે તેઓ આગળ પણ વધી ગયાં.
જ્યાતિષશાસ્ત્ર કહે છે—આવા સૂર્ય પરિવેશ કાં તા દેશમાં દુકાળ સજે, અને કાં તે દુનિયાને કાઈ મહાન્ પુરુષના વિયેાગ કરાવે.’ આકાશે કુંડું ને મલકનું ભૂંડું’
ઘણાંએ આ મ ંડલ નિહાળ્યું, અને જોયું ન જોયું કરીને સૌ પવરાધનમાં પાવાઈ ગયાં. ખીજા ત્રણ દહાડા વીત્યાં. છેલ્લે કલશ સ્વરૂપ દિવસ આવ્યે-સવત્સરીનેા. આખા દિવસ ચૈત્યપરિપાટી, કલ્પશ્રવણ વગેરે આરાધનામાં વ્યતીત થયેા. સાંજે પ્રતિક્રમણની વેળા થઈ. આખા સંઘ પ્રતિક્રમણ કરવા બેસે, એટલી જગ્યા જ્ઞાનશાળામાં કે ઉપાશ્રયમાં ન હતી. તેથી ગામ મહાર આવેલા વડાની ઉપરની વિશાળ એસરીમાં સકલ સંઘ સંવત્સરી પ્રતિક્રમણ કરતા. એ વંડામાં નીચે મધ્યમાં એક મોટું વડનું ઝાડ હતું. અનેક શાખા-પ્રશાખાઓને કારણે ખાસ્સા ઘેરાવાવાળુ' એ ઝાડ હતું. નિયત સમય પૂર્વે† સેંકડો ભાઈ એ અહી આવી ગયેલાં, અને આ ઝાડ તળે એકત્ર થઈ ને બેઠેલાં.
પૂ. આચાર્ય ભગવ ંત શ્રી ઉદયસૂરિ મ. આદિ મુનિભગવંતા પધારી જતાં, અને પ્રતિક્રમણને સમય થતાં સૌ ઉપર જઈને ઓસરીમાં યથાસ્થાને ગેાઠવાઈ ગયાં. એક પણ વ્યક્તિ હવે બાકી નથી, એમ ખાત્રી થતાં સામાયિકની ક્રિયા પ્રારભાઈ. એ જ વખતે એક ભયાનક કડાકા થયા. એથી ચમકી ઉઠેલા ગૃહસ્થાએ બહાર જઇને જોયુ' તા-પેલાં ઝાડની સૌથી
૧. શ્રી લાવણ્યસૂરિજી મ. અત્યાર સુધી સાથે જ હતાં. પણ જામનગરના સંધની અતિ આગ્રહભરી વિનંતિ થતાં પેાતાની અનિચ્છા છતાં પૂજ્યશ્રીની આજ્ઞાથી તેઓ જામનગર ચોમાસા માટે ગમાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org