________________
૩૨૦:
શાસનસમ્
ચાક્કસ પધરાવવાની છે.” આ બધી વાર્તા-સૂચનાએ તેમણે ‘તત્તિ' કહેવાપૂર્વક સ્વીકારી.' ચૌદશે સવારથી કાંઈક સ્વસ્થતા જણાતી હતી. તાવ તદ્દન ઉતરી ગયા હતા. ટેમ્પરેચર ૯૫થી વધીને ૯ળા સુધી થયું હતું. બેચેની પણ એછી જણાતી હતી. પણ પરસેવા ઘણા થતા હતા. કેાઈએ શાતા પૂછી, તેા તેના જવાબમાં પૂજ્યશ્રીએ કહ્યુ : “મને ઠીક નથી. આ વખતની દીવાળી સારી નહિ જાય.” આ સાંભળી સૌ ગમગીન બની ગયાં. તે દિવસે મેટાં ડોકટર જયંતિભાઈ ઝવેરી તખિયત તપાસવા આવ્યાં, તેમણે ખારાકમાં કેવળ માસ ખીને રસ વાપરવા સૂચન કર્યુ.
જો કે—પૂજ્યશ્રી છેલ્લાં કેટલાંક દિવસથી દવા અને પ્રવાહી સિવાય બીજો ખારાક નહાતાં લેતાં. પણ ડાકટરે શક્તિ માટે આ સૂચન કરેલુ. એ વખતે પૂજ્યશ્રીએ મંદ સ્વરે કહ્યું : “મારાં જીવનમાં કોઇ વખતે સંતરૂં કે માસ`ખીના રસના મે' ઉપયેગ નથી કર્યાં. તા અત્યારે મને તે વસ્તુ શા માટે વપરાવા છે ?” અસ્વસ્થ અવસ્થામાં પણ આત્મજાગૃતિની અપૂતા આ શબ્દોમાં પ્રત્યક્ષ જણાય છે.
ડોકટર સમજી હતા. પૂજ્યશ્રીનો અનુપમ સંયમ-સાધનામાં સહેજ પણ ઢીલાશ આવે, એવું કરવુ. અચેગ્ય લાગતાં તેમણે કહ્યું કે : જો એમ હોય, તા માસ’બીના રસ આપણે નથી વાપરવા.
આ પછી તરત પૂજ્યશ્રીએ શ્રીનંદનસૂરિજી મ, ને કહ્યુ` કે : “ડોકટર કેવાં ભલાં છે ? મારી ઇચ્છા વિરુદ્ધ કશા આગ્રહ નથી કરતાં
સાંજે ૯૯ ટેમ્પરેચર આવ્યુ. વધતી જતી નખળાઈના સમાચાર અમદાવાદ વ.ના આગે. વાન ગૃહસ્થાને તારટપાલ દ્વારા આપવામાં આવેલા. તેથી ફુલચંદભાઈ તથા ભાવનગર–સંધના શ્રી ખાંતિભાઇ વ. ત્રીસેક ગૃહસ્થા ખાસ ટ્રોલી દ્વારા આજે આવી પહોચ્યાં હતાં.
રાત્રે પક્ષી પ્રતિક્રમણ પૂરી નિરાંતથી અને ઉપયેગપૂર્વક સરસ રીતે કર્યુ. પછી તેઓશ્રી મેલ્યાં કે : “આજ પ્રતિક્રમણ અચ્છી તરહસે થયું છે.' ત્યારબાદ શ્રીખાંતિલાલ અમચંદ વેારા, ઇશ્વરદાસ મૂળચંદ, સારાભાઈ જેશીગભાઈ વગેરે સાથે વાતચીત પણ કરી. બીજે દિવસે દીવાળી હેાવાથી, અને પૂજ્યશ્રીની તખિયત રાજની અપેક્ષાએ સારી જણાવાથી ૧ સં. ૨૦૦૬માં ફાગણ મહિને મહુવામાં તૈયાર થયેલ શ્રી નેમિપા વિહાર તથા શ્રીઋષભશાન્તિ વિહારને અંજનશલાકા – પ્રતિષ્ઠા મહેાત્સવ પૂજ્યશ્રીના શિષ્યરત્નેાના વિશાળ સમુદાયના સાંનિધ્યમાં ઉજવાયા. તેમાં શ્રીનેમિપાર્શ્વવિહારમાં (દેવગુરૂમંદિરમાં – જ્યાં પૂજ્યશ્રીને જન્મ થયેલા) મૂળનાયકજી શ્રીપાર્શ્વનાથ, ભોંયરામાં મૂળનાયક શ્રીનેમિનાથ પ્રભુ, અને ઉપરના મજલે શ્રી આદિનાથ પ્રભુની, તથા શ્રીઋષભ શાન્તિ વિહારમાં મૂળનાયક ૯૧ ઈંચના શ્યામ શ્રી કેસરિયાજી, તેની આજુબાજુ ૮૩ ઈંચના કણાવાળા શ્યામ શ્રી પાર્શ્વનાથ પ્રભુ, – ૧ પૂજ્યશ્રીના પિતા શ્રી લક્ષ્મીચંદભાઈના તથા ૧ પૂજ્યશ્રીના માતુશ્રી દીવાળીબેનના શ્રેયાર્થે, તેમજ ઉપરના મજલે શ્રીશાંતિનાથપ્રભુ (ભોંયણીથી લાવેલ) વગેરે ભિખાની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્યશ્રીએ સૂચવ્યા મુજબ પૂ. મા. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ. તથા પૂ, આ. શ્રીવિજયપદ્મસૂરિજી મ.ના સ’સારી પિતાજીના શ્રેમા પણ એક એક બિંબ ભરાવીને પધરાવવામાં આવ્યાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org