________________
અનુમેાદનીય યાત્રા સંધ
૨૦૭
છેવટે શારીરિક અનુકૂળતા તથા તીરક્ષા વિ. કારણેા વિચારતાં લાભાલાભની દૃષ્ટિએ પૂજ્યશ્રી ધ્રાંગધ્રામાં વિરાજ્યા, અને સ ંઘે આગળ પ્રયાણ કર્યું.
આ વખતે સંઘમાં ૬૫ મુનિરાજો, ૨૬૭ સાધ્વીજીએ, ૫૮૫ ગાડી-માટરવાળા, ૪૨૮ નાકરચાકરા, ૮૦ ચેકીયાત, ૨૫૦ છ રી’ પાળતા ભાવિકા, ૨૬૦૦ યાત્રિકા, ૪૮૦ ગાડીમેટર–સિગરામ વિ., આ સિવાય રૂપાનું જિનમ ંદિર, તંબૂ-પાલ-શમીયાણા વિ. અનેક સાધનસામગ્રી હતી.
ધ્રાંગધ્રામાં પૂજ્યશ્રીએ ૧ માસ સ્થિરતા કરી. તે દરમ્યાન શ્રીદિવાન સાહેબ સાથે તીર્થના હકા, જૈનોના મૂળ ગરાસિયા રાઇટ વિ. ખાખતામાં ખુલ્લા દિલે વિચારણા થઈ. સચાટ દલીલે અને વ્યાજખી મુદ્દાએ (Points) સમજાવવાથી દિવાન સાહેબ પણ કબુલ થયા કેશ્રાવકની મૂળગરાસિયા સ્ટેટસની માંગણી તદ્દન વ્યાજમી છે.
શેઠ આ. ક. ની તી રક્ષક કમિટિ પણ અહી' બે-ત્રણવાર આવી. સરકાર સાથે સમાધાનીની વાટાઘાટો ચાલુ જ હતી.
ધ્રાંગધ્રાનરેશ નામદાર શ્રીઘનશ્યામસિંહજી અહાદુર પણ પૂજ્યશ્રીના ને તથા વ્યાખ્યાનશ્રવણ માટે ત્રણેક વાર આવ્યા હતા.
એક પ્રસંગે દિવાન સાહેબે પૂજ્યશ્રીને વિનતિ કરી કે ઃ ‘અહી રાજ્યની અનેક જગ્યાએ છે, તે પૈકી જે જગ્યા આપશ્રી પસ ંદ કરો તે જગ્યા ધકા માટે રાજ્ય અપણુ કરે.'
પૂજ્યશ્રીએ આ માટે સ્પષ્ટ ના ફરમાવી.
અમદાવાદમાં શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈના ધર્મ પત્ની શ્રીમાણેકબેનને પાતે કરેલી તપશ્ચર્યા નિમિત્તે ભવ્ય ઉદ્યાપન-મહેાત્સવ ઉજવવા હતા. તેમજ શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ એ નવપદજીની આળી આર ંભેલી. તેમની ભાવના આગામી ચૈત્રી એળી પૂજ્યશ્રીની નિશ્રામાં આરાધવાની હતી. તેથી તેઓ પૂજ્યશ્રીને અમદાવાદ પધારવાની વિનંતિ કરવા આવ્યા.
એમની વિનતિને સ્વીકાર કરીને પૂજ્યશ્રી ધ્રાંગધ્રાથી અમદાવાદ પધાર્યાં. આ વખતે સકલસ'ઘ તેઓશ્રીના સ્વાગતે ઉમટયા હતા. અન્ય સમુદાયના મુનિવરો પણ સામૈયામાં આવ્યા હતા. પૂજ્યશ્રીના દનની તેા પડાપડી થઈ રહી હતી. ઘર આંગણે આવેલી ગ’ગામાં ન્હાવાના લ્હાવા કાણુ જતા કરે ભલા ?
પૂજ્યશ્રી પાંજરાપેાળ–ઉપાશ્રયે બિરાજ્યા. અહીં તેએાશ્રીની સામે શાસનના મહત્ત્વના પ્રશ્નો તથા કાર્યો ખડા થયા. પણ તેઓશ્રીની કુશાગ્ર બુદ્ધિ-કુનેહ એક પછી એક સઘળા પ્રશ્નોને હલ કરવા લાગી, અને સ કાર્યો વ્યવસ્થિત રીતે થવા લાગ્યા.
ચૈત્ર માસમાં પૂજ્યશ્રી માધુભાઈ શેઠના બંગલે પધાર્યાં. ત્યાં તેઓશ્રીના સાંનિધ્યમાં શેઠશ્રી આદિ ઘણા ભવ્યાત્માએ વિધિપૂર્વક શાશ્વતી ઓળી આરાધવા લાગ્યા.
આળી પૂર્ણ થયા પછી શેઠશ્રી જમનાભાઈના ધર્મપત્ની શેઠાણી માણેકબહેને અનેરા ઉત્સાહથી ઉજમણાંની તૈયારી આરંભી, નગરશેઠશ્રી કસ્તૂરભાઇ મણીભાઈ વગેરેએ એ તૈયારીમાં ૧ એજન-પૃ. ૧૮૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org