________________
૩૬
શાસનસંપ્રાર્
રકમ આપવાનું નક્કી કર્યુ. અને આમ નહિ ધારેલી રીતે પૈસાની વ્યવસ્થા થઇ જવાથી શ્રીસિદ્ધાચલજીની શીતલ છાયામાં એક સાઁસ્કૃત પાઠશાલા સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું. વિ. સ. ૧૯૪૮નું ચામાસુ પૂ. શ્રી દાનવિજયજી મહારાજે પાલીતાણા કર્યું. આ ચામાસામાં ભાદરવા સુદ્ર ૬ ના માંગળ દિવસે સંસ્કૃત પાઠશાળા સ્થાપવામાં આવી. એનુ નામ “શ્રી બુદ્ધિસિંહજી જૈન સંસ્કૃત પાઠશાળા’૧ રાખ્યું. એમાં પૂજ્ય શ્રીઢાનવિજયજી મહારાજની અધ્યક્ષતામાં સાધુઓને વિવિધ-વિષયક અધ્યયન કરાવવાનું કાર્ય શરૂ થયું. શાસ્ત્રીજીને રાકવામાં આવ્યા.
આપણા ચરિત્રનાયકશ્રીનું આ ચામાસું ભાવનગરમાં પૂ. ગુરુદેવની સાથે જ હતુ. તે પણ અહી` શાસ્ત્રીજી પાસે વ્યાકરણ તથા ન્યાયના આગળના ગ્રન્થાનું અધ્યયન કરી રહ્યા હતા.
તેએશ્રીની ભણવાની તમન્ના તથા ભણાવવાની શક્તિ પૂ. શ્રી દાનવિજયજી મહારાજે ખરાખર પારખી લીધેલી. તેમને વિચાર આવ્યેા કે-જે શ્રીનેમવિજયજી અહી આવે તે પાઠશાળા વધારે વ્યવસ્થિત અને પ્રગતિશીલ અને. આવે વિચાર આવતાં જ તેમણે ભાવનગર પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને પત્ર તથા શ્રાવકા દ્વારા વિજ્ઞપ્તિ કરી કે–મુનિ શ્રી નેમવિજયજીને અહી' મેકલવા કૃપા કરે.”
ગુરુદેવે પણ લાભાલાભના વિચાર કરીને પેાતાના વિનયી શિષ્યને પાલિતાણા જવા આજ્ઞા આપી.
પૂ. ગુરુદેવની તખીયત નરમગરમ રહેતી હાવાથી પાલિતાણા જવા માટે પૂજ્યશ્રીનુ મન માનતું નહાતું. પણ “નુત્તઆળાપ ઘો” ગુરુઆજ્ઞાને જ પેાતાનું સર્વસ્વ માનનારા તેઓશ્રી ગુરુદેવની આજ્ઞા થવાથી પાલિતાણા પધાર્યાં. તેમના આવવાથી પૂ. શ્રી દાનવિજયજી મહારાજને ઘણું। આનન્દ થયા. હવે પાઠશાળાની પ્રવૃત્તિને સવિશેષ વેગ મળ્યા.
અહીં –ભાવનગરમાં વૈશાખ માસમાં પૂજ્ય ગુરુદેવની તખીયત એકાએક વધારે અસ્વસ્થ મનતી ગઈ. ‘સાજા'ના વ્યાધિએ ખૂબ જોર પકડયુ હતુ.
ગુરુદેવની સેવામાં સમગ્ર સઘ ખડેપગે તૈયાર હતા. ઔષધાપચારમાં કોઇ કચાશ નહેાતી રખાઇ. પંજાબના સુખયાળ વૈદ્ય, વડેદરાના ચુનીલાલ વૈદ્ય અને ભાવનગરના દરબારી ડૉકટર શિવનાથ—એ ત્રણેય ઔષધાપચાર કરવામાં અવિરત તત્પર બની ગયા.
સાધુ-સાધ્વીએ લગભગ ૫૦ થી વધારે સંખ્યામાં હાજર હતા. પૂ. શ્રીમેાહનલાલજી મહારાજ પણ ત્યાં બિરાજતા હતા. તેઓશ્રી પૂ. ગુરુદેવને શાતા પૂછવા માટે ભાવનગર પધારેલા. આવી માંગી હેાવા છતાંય તેઓશ્રીની શાન્તિ-સમતા અજોડ હતી, અસાધારણ હતી. જાણે તેઓ ઉપશમ-રસમાં સ્નાન કરી રહ્યા હાય, એવું જોનારાઓને લાગતુ. આત્મ-જાગૃતિ પણ એટલી જ હતી. હ ંમેશાં “શ્રીચઉશરણપયન્ના” વિગેરે સૂત્રેાનું તેઓશ્રી શ્રવણ કરતાં, અને એમાં કાઇકવાર પાતે ખેલવા માટે અશકત હાવા છતાંય ચકો નિબધમો જેવી ગાથાઆના અર્થ વિશદ રીતે સમજાવતા. આ ગાથાના અર્થ સમજાવતી વખતે તેઓશ્રીના આહ્લાદ ૧ આજે પણ આ પાઠશાળા ત્યાં પાલિતાણામાં ચાલુ જ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org