________________
ભાલવીયાજીના ગુરુજી
૧૮૧ अन्तमें आचार्यश्री के तपतेजके प्रतापसे सत्य ही की विजय हुई । न्यायाधीशने प्रकट किया कि “इसमें कोई सन्देह नहीं कि यह जैनियों का ही मन्दिर है। दूसरे किसी को भी इसमें हस्तक्षेप करने का किसी भी प्रकार का अधिकार नहीं है।"
वि. सं. १९७५ का माघ शुक्ला ५ को (वसंतपंचमी) शुभ मुहूर्त और शुभलग्नमें आचार्यश्रीके वासक्षेपपूर्वक मूलनायक श्री स्वयंभू पार्श्वनाथ भगवान की मूर्ति (नीलवर्ण) जो पहले से ही विराजमान थी और १७ बिम्ब आचार्यश्री की अनुग्रह कृपासे खभात या अहमदाबाद और पालीसे मंगवाए गये थे, इस प्रकार १८ मूर्तियों (चार मंजिलोंमें १६ तथा मूल गभारे की दो ताकोमें २) की बड़ी समारोह से प्रतिष्ठा करवाई गई। महोत्सव का वर्णन अकथनीय है ।
इस पवित्र तीर्थ के जीर्णोद्धार व पुनः प्रतिष्ठा के कार्यके नायक तो तीर्थोद्धारक जैनाचार्य श्री श्री १००८ श्री विजयनेमिसूरीश्वरजी हैं । आपश्रीने अनेक कठिनाईयों का सामना करते हुए इस कार्य के लिये बद्धपरिकर हो पूर्ण रूपसे प्रेरणा और प्रयत्न कर आशातीत सफलता प्राप्त की। तीर्थके आधुनिक अभ्युदयका प्राथमिक श्रेय आपश्री જો ઈ છે ”
જય કાપરડા ! જય સ્વયંભૂ પાર્શ્વનાથ ! જ્ય શાસનસમ્રાટું !
[૪૦]
માલવીયાજીના ગુરૂજી
શ્રી કાપરડા તીર્થના ઉદ્ધાર અને તેની પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્યશ્રીએ ઘણેરાવના વતની શ્રી કિશનલાલ નામક એક ભાઈને દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી કમળવિજયજી રાખીને પિતાના શિષ્ય મુનિશ્રી રૂપવિજયજીને શિષ્ય કર્યા.
ત્યારબાદ ત્યાંથી વિહાર કરી પાલડી પધાર્યા. અહીં શ્રી અમીચંદજી-ગુલાબચંદજી સંઘવીએ પિતાની ભાવના પ્રમાણે મહત્સવ–સ્વામીવાત્સલ્યાદિ કાર્યો કર્યા.
પાલડીથી આબુતીર્થ થઈને પાલનપુર પધાર્યા. અહીં શેઠશ્રી વેણીચ દ સુરચદ આદિ વંદનાથે આવ્યા.
પાલનપુરથી અનુક્રમે કલ પધારતાં ત્યાં શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ વ વંદન કરવા આવ્યા. આ વખતે શેઠશ્રી સારાભાઈ એ સવિનય પૂછયું કે : સાહેબ ! આપશ્રી મેવાડ - મારવાડની ભૂમિને પવિત્ર કરી આવ્યા, તે શ્રી કેસરીયાજી તીર્થો પણ પધાર્યા હશે ?
પૂજ્યશ્રીએ કહ્યું: તું સંઘ કાઢ, અને સંઘ સાથે અમને શ્રી કેસરીયાજીની યાત્રા કરાવ.
આ સાંભળીને સારાભાઈએ શુકનની ગાંઠ વાળતા કહ્યું ઃ કૃપાળુ ! આપનુ વચન મારે તહત્તિ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org