________________
અનુમેદનીય યાત્રા સંધ
૨૦૩
આમ થવાથી પાલિતાણા રાજ્યની વર્ષાં જૂની અને કાયમની હેરાનગતિ મટતી હતી. લોકા કાયમ પૂર્ણ યાત્રા કરી શક્તા હતા. દીઘ’દૃષ્ટિભર્યા આ વિચારથી પ્રેરાઈ ને પૂજ્યશ્રીએ અગ્રણી શ્રાવકને એ માટે ઉપદેશ ફરમાવતાં તેઓએ એને સહર્ષ સ્વીકાર કર્યાં. અને એ વિચારને અમલી બનાવવાના ચક્રો ગતિમાનૢ થયા. રાધનપુરવાળા શા. કમળશીભાઈ ગુલાબચંદ વગેરેને રાહિશાળા પાગના રસ્તા જોવા તથા ઉપર કનીરામના કુંડ પાસે દેરાસર– ધમ શાળા આદિનુ ખાતમુહૂત કરવું, એ વિચારથી મોકલવામાં આવ્યા. આમ થવાથી ગિરિરાજની યાત્રા માટે કાયમને માટે રાડિશાળાની પાગના માર્ગ નકકી થવાનું વાતાવરણ દેશભરમાં પ્રસરી ગયું.
આમ-આ રસ્તા અંગેની પૂર્ણ તૈયારી કરી રાખવા છતાંય સહિતચિ ંતક પૂજ્ય શ્રીમાની તથા આપણા આગેવાન શ્રેષ્ઠિવĆની ભાવના ખરી કે:--
અને ત્યાં સુધી ઠાકેારશ્રી સાથે સમાધાનને માર્ગ લેવા, જેથી ઠાકારશ્રી અને જૈનો વચ્ચેના સંબંધ કાયમ જળવાઇ રહે. અને એ રીતે જાત્રા ખુલ્લી થાય તે બન્ને પક્ષને આનă મંગળ થાય. અને જો સમાધાનના માગ કોઈ રીતે ન જ નીકળે, તા પછી પાલિતાણાથી યાત્રા બંધ કરવી અને રોહિશાળાથી કાયમી યાત્રાના પ્રબંધ કરવા.
[૪૩]
અનુમેદનીય યાત્રા સંઘ
અહી...–પાટણમાં ચાતુર્માસ પૂર્ણ થયે શેઠશ્રી નગીનદાસ કરમચંદે છરી’ પાળતા સંઘની તૈયારી આદરી. મુંડકાવેશને કારણે શ્રીસિદ્ધગિરિરાજની યાત્રાના ચાલુ વિરહકાળમાં પૂજ્યશ્રીના સદુપદેશથી શ્રીરૈવતાચલ(ગિરનાર) તીથ તથા કચ્છ-ભદ્રેશ્વરતીર્થાંના સંઘ કાઢવાનું નક્કી થયું.
શ્રીગિરનાર એ તીર્થધામ સારઠનુ એક ગરવું તી છે.
શુદ્ધ-બ્રહ્મચર્યાવતાર ભગવાન્ શ્રીઅરિષ્ટનેમિના દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણુ, એ ત્રણ કલ્યાણકારિ કલ્યાણકા આ મહાતીર્થમાં થયા છે.
ભાવિ–ઉત્સર્પિ`ણીકાળના શ્રીપદ્મનાભસ્વામી આદિ ૨૪ તીર્થંકરોની નિર્વાણભૂમિ પણ આ મહાતીર્થં જ છે.
અને આ શ્રીરૈવતાચલતી શ્રીસિદ્ધાચલજીના એક શિખર સ્વરૂપ છે.
એટલે જ–જેના કાંકરે કાંકરે અનંતા આત્મા મુકિતભાજન અન્યા છે, તે શ્રીસિદ્ધાચલજીની સાક્ષાત્ પના-યાત્રા ન થાય, તેા પણ એના અંગભૂત આ તીર્થની યાત્રાના પવિત્ર લાભ મળશે જ, એવી શુભ ભાવનાથી એ તીથ'ની યાત્રાના નિણૅય લેવાયે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org