________________
૨૦૧
અદ્દભુત કુનેહ-દઢ આત્મબલ
શિહોર રહેશને સ્વયંસેવકના પટ્ટા પહેરેલા જેન જુવાનીયાઓ ચોતરફ આંટા મારી રહ્યા છે. જેનોએ યાત્રા બંધ કરવી જોઈએ, કૃપા કરીને એકત્રીશમીની સાંજે પાલિતાણા ખાલી કરજે.” વગેરે આજીજીઓ કરી રહ્યા છે. યાત્રાળુઓની લાગણીમાં દર્દીને પાર નથી. “યાત્રા બંધ' એ એમને મન મૃત્યુ જેવું લાગે છે. પણ રાજાની ગુલામી સ્વીકારી લેવી, એ વાત એમને એથીયે શરમભરેલી છે, એવી સ્વયંસેવકોની દલીલ તેઓ માન્ય રાખે છે.”
ગઈ કાલે સાંજે પણ અમે તળાટી જોઈ હતી. આજે પણ અમે તળાટી જોઈ. એ ખદબદતી માનવતા ક્યાં અને આજની આ સુનસાન સ્થિતિ ક્યાં ? લાડવા વેંચવાની આખી પ્રવૃત્તિ બંધ છે. કોઈ માણસનું મોટું-વેચનારાનું કે લેનારાનું-ત્યાં નથી. પાણીની પરબ નથી કે નાસ્તાની દુકાને નથી. નથી ઓળીવાળા. પેલી કુલ વેચનાર માળ નથી. તળાટીની આખી ભૂમિ આજે ખાવા ધાય છે, સેગન ખાવા એક મનુષ્ય નથી. યાત્રિક કે યાત્રિક ઉપર નભતા કે માનવી બચ્ચે આજે નથી દેખાતો. પાલિતાણાની આજ્ઞા સામે શાંત અસહકાર કરતો પ્રત્યેક માનવ આજે તળાટી છોડી ગયા છે.
ઉડે છે કાગડા આજે થતું.........”
પણ અહીંયા બીજું કાંઈક છે. પીળા ડગલાવાળા પાલિતાણા રાજ્યના સિક્કા ધરાવનાર ચાર પિલિસે અમને જોઈને પિતાના પટ્ટા સમારતા તૈયાર થઈ ગયા. ત્રણ બીજા પટ્ટાવાળા જેવા માણસ અને એક ટિકિટ કલેકટર, આટલા માણસે કઈ ભૂખ્યું જાનવર શિકારની રાહ જેતું બેઠું હોય તેમ આંખો ફાડી બેઠા હતા. પણ અમે તે એમનું ખાજ નહોતા. અમે મુંડકાવેરે આપવાવાળા નહી, અમે તે પાસવાળા. “કેમ ભાઈ, મુંડકવેરાવાળી કેટલી ટિકિટ ચેક કરી ?” “એક પણ નહી” “આવી અમારા જેવી કેટલીક ? આ તમે લાવે છે
એ જ.” રાજ્ય નાખેલે મુંડકાવેરે આમ નાસીપાસ થતા હતા. તેથી જાણે શરમાતા હોય તેમ એ લેક બિચારા જાણે પ્રાર્થના કરતા હોય ને–કઈ આવો–અમારા રાજ્યની આબરૂ બચાવો.”
ડુંગરનાં ડાં પગથીયાં ચડ્યા. હજી તળાટીના માણસે અમારી નજરે પડતા હતા. અમે માનવ સમુદાયની દષ્ટિ–મર્યાદામાં હતા. એ સ્થિતિ ન ટકી. ચઢાવ અને વળાવ પછી તળાટી દેખાતી બંધ થઈ. અમારી એકલતા અમને સાલવા લાગી. નથી ઉપર કઈ દેખાતું, નથી નીચે કોઈ દેખાતું. બધું મનુષ્યહીન સૂનસાન લાગે છે.”
જાણે અમારા અંતરને વિષાદ એક કરાવવા આવ્યું હેય તેમ, હ હ કરતે એક મેરલે, અને ત્રણ ચાર હેલા અમારી બાજુમાંથી નીકળ્યા. બેલાઈ જવાયું : Good we have got some companions at least. પણ નહીં. તેણે પણ ડુંગર ચડવાની ના પાડી. જૈન કેમે શું પશુપંખીઓ ઉપર પણ પિતાની આજ્ઞા છેડી છે? શું તેઓ માત્ર અમને એમ કહેવા આવ્યા હતા કે અમે પણ ચડતા નથી, તમે ચડશે નહીં.” બાપુ મોરલા ! અમે જૈનકેમની આજ્ઞાના દ્રોહી તરીકે નથી આવ્યા. અમે તે અમારી ફરજ બજાવવા-સ્થિતિ નિહાળવા આવ્યા છીએ. અમે આગળ વધ્યા.”
૧. ભાતું આપવાની
२६
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org