________________
૧૮૮
શાસનસમ્રાર્
ભૂષણ છે. જે ભાવિક આવી–સમકિતના ભૂષણુસમી તીર્થયાત્રાને છરી' પાળતા સંઘ કાઢે, તે સંઘવી–સંઘપતિ' પદ્મના ભેાકતા અને. આ પદ ચક્રવતીની કે ઈન્દ્રની પદ્મવી કરતાં અનેક ગણું ઉચ્ચતમ છે. અને આ પદને નિળભાવે ધારણ કરનાર આત્મા સમ્યક્ત્વની શુદ્ધિ મેળવવા સાથે તી કરનામકમપણું ખાંધવાને સમર્થ થાય છે. માટે તમારી ભાવના હોય તે। શ્રી સિદ્ધાચળજી આદિ તી યાત્રાના સંઘ કાઢવાના વિચાર કરો.”
કચેા પુણ્યશાળી જીવ આ અમૃત વચનેાને શિરાધાય ન કરે ? ઉપર્યુ કત ખતે ગૃહસ્થાએ તત્કાલ હ પુલકિત હૈયે આ વચનાને મસ્તકે ચડાવ્યા, અને સઘ કાઢવાના નિર્ધાર કર્યાં, તત્કાલ સ ંઘની તૈયારી આદરી દીધી. એટલું જ નહિ, પણ પૂજ્યશ્રીને પણ સંઘમાં પધારવાની આગ્રહભરી વિનતિ કરી.
તેમની ઉત્કટ-શુભભાવના જોઈ ને પૂજ્યશ્રીએ એના સ્વીકાર કર્યાં, અને એક શુભમુહૂર્ત તેઓશ્રીની પાવનનિશ્રામાં છરી' પાળતા સંધ શ્રીસિદ્ધાચલજી તી તરફ જવા વિદાય થયા.
માર્ગોમાં જીરાવલાજી તીર્થે ૩ દિવસ સ્થિરતા કરીને ધ્વજ-ઈંડારાપણુ મહેાત્સવ ઉજજ્ગ્યા. ત્યાંથી અનુક્રમે આબૂ-અચળગઢની યાત્રા કરીને શ્રીસંધ કુંભારિયાજી તીથે આવ્યા. અહીં ૩ દિવસ સ્થિરતા કરી, અને તે દરમ્યાન-દાંતા મહાજન હસ્તક રહેલા આ તીથ ના વહીવટ શેઠ આ. કે. પેઢીને સોંપાવીને, જીણુ અનેલા આ તી નેા ઉદ્ધાર નવાદિત શિલ્પી– સામપુરા શ્રી પ્રભાશંકર એઘડભાઈ પાસે શરૂ કરાવ્યો.
પૂજ્યશ્રીને વર્ષોથી કાંઈક અંગત કાર્યસેવા ફરમાવવા માટે વિનવતા જાવાલના શ્રીસંઘે આ વખતે પણ તે માટે વિનંતિ કરેલી.
પણ નિઃસ્પૃહ-શેખર પૂજ્યશ્રીએ પેાતાના અંગત કારૂપ તીર્થોદ્ધારમાં યથાશક્તિ ફાળે આપવાને ઉપદેશ આપ્યા. પરિણામે શ્રી કુ ંભારિયાજી તીર્થંના ઉદ્ધારમાં જાવાલ- સંઘે લગભગ ૭૦ હેન્દર રૂ. આપ્યા.
કુંભારીયાજીથી તારંગા–સિદ્ધપુર-મેત્રાણા વ. તીર્થો અને ગામેાની યાત્રા કરતા કરતા સંઘ ચારૂપ તીથે આવ્યા. ચારૂપ તી ભૂમિ હતી. અહીં પ્રાચીન અને અલૌકિક પ્રભુજી હતા. પણ દેરાસર નાનું-ઘર દેરાસર જેવું હતું.
અહીં એક ભવ્ય દેરાસર બંધાવવું, એવી શ્રીસંઘની ભાવના હતી. પણ એ સફળ નહાતી થતી. અને સફળતા આપવા માટે સ ંધ ાઈ મહાપુરુષની રાહમાં હતા. ત્યાં આપણા પૂજ્યશ્રી આ સોંઘ સાથે પધાર્યા. શ્રીસ ંઘે ભેગા થઇને તેઓશ્રીને આ ખાખત વિન ંતિ કરી, આથી પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં એ માટે પ્રેરક ઉપદેશ આપ્યા.
‘દિવસે ચમકેલી વીજળી નિષ્ફળ ન જાય' એમ પૂજ્યશ્રીના ઉપદેશ વચના ય અમેઘ જ બની રહેતા. અહીંયા જિનાલય માટે સુંદર રકમ (ટીપ) થઈ. ત્યારપછી ત્યાંના વહીવટદારાએ ત્યાં શિખરખ ધી જિનાલય ખંધાવ્યું....
ચારૂપથી પાટણ થઈને શ્રીશ ખેશ્વર તીર્થ પધાર્યા. ત્યાં ચારેક દિવસ રહીને સ ંઘે પૂજાપ્રભાવનાદિ કરવાપૂર્વક પ્રભુભકિત કરી. સ ંઘપતિએ પૂજ્યશ્રીના હસ્તે તી માળ પહેરી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org