________________
અમદાવાદને આંગણે
પૂર્વ
(૪) શા. ઘેટાલાલ લલ્લુભાઈ ઝવેરી. તેઓ વિદ્યાશાળાના આગેવાન ટ્રસ્ટી હતા. તત્ત્વજ્ઞાનના તેએ ભારે રસિયા અને બહુશ્રુત શ્રાવક હતા. જ્યારે તે વ્યાખ્યાન સાંભળવા આવે, ત્યારે દૂરથી પૂ. મહારાજશ્રીના ગંભીર અવાજ સાંભળીને તેએ બાલી ઉઠતા કે શું ઉપાશ્રયમાં દેવતાઈ વાજા વાગે છે ?'
(૫) ઝવેરી મેાહનલાલ ગાકળદાસ. તેઓ પણ વિદ્યાશાળાના ટ્રસ્ટી હતા. અને કસુંબાવા ડમાં રહેતા હતા. પ્રતિષ્ઠાદ્વિ વિધિવિધાન કરાવવામાં તેએ તથા શ્રી છટાભાઈ ઝવેરી કુશળ
હતા.
આ ઉપરાંત-નગરશેઠ મણીભાઈ પ્રેમાભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ હઠીસિંહ કેસરીસિંહનું આખું કુટુ બ,-શેઠ સારાભાઈ, શેઠ જેસીંગભાઈ વગેરે, તથા શા. ભગુભાઈ વીરચંઢ, (હાજા પટેલની પાળવાળા), ઝવેરી છેોટાલાલ ચાંપશી, શા. જેસીંગભાઈ માણેકચંદ (હાજા પટેલની પાળવાળા) વગેરે ભાવિક અને વિદ્વાન-આગેવાન શ્રેષ્ઠિ શ્રાવકા પૂજ્યશ્રીની વ્યાખ્યાન–સભાના મુખ્ય શ્રેાતા હતા.
શેઠ શ્રી મનસુખભાઈ હુ ંમેશાં પૂજયશ્રીના વ્યાખ્યાનમાં આવતા અને અત્યંત ગ ંભીર વિષયાને પણ અત્યંત સરળતાથી શ્રોતાઓના હૃદયમાં જચાવવાની પૂજ્યશ્રીની વ્યાખ્યાન-શક્તિ જોઈ ને તેમના હૈયામાં પૂજ્યશ્રી તરફ ખહુમાન જાગૃત થતું.
એકવાર તેમની શારીરિક સ્થિતિ કાંઈક નરમ હતી, વ્યાખ્યાનમાં આવી શકાય તેમ ન હતું. પણ માંગલિક સાંભળવાની અભિલાષાથી તેમણે શ્રી ડાહ્યાભાઈ દેવતાને પૂજયશ્રીને મેાલાવી લાવવા માટે માકલ્યા.
અપેારે તાપ થઈ જાય, એટલે પૂજ્યશ્રી સવારના-ઠંડે પહેારે જ પધારી જાય તેા સારુ, એવા આશયથી ડાહ્યાભાઈ એ સવારે જ અગલે પધારવા વિનંતિ કરી. પણ વ્યાખ્યાનના સમય થઈ ગયા હતા એટલે પૂ. મહારાજશ્રીએ કહ્યું કે : “અત્યારે વ્યાખ્યાનનો સમય થયે છે. માટે વ્યાખ્યાન પૂરૂ થયા પછી હું આવી જઈશ.”
વ્યાખ્યાન પૂરૂ થયા પછી પૂજ્યશ્રી શેઠને બંગલે પધાર્યાં, ધર્મોપદેશ સંભળાવીને ખૂબ આશ્વાસન આપ્યુ. ત્યારપછી ઉપાશ્રયે આવીને પચ્ચક્રૃખાણુ પાયું.
F
શ્રી મનસુખભાઈ શેઠના મનમાં આ પ્રસંગના ખૂબ પ્રભાવ પડ્યો. તેમને લાગ્યું કેમહારાજજી કેાઈની ખાટી શેહમાં તણાઈ જાય તેમ નથી. અને લેાકાને ધર્મ પમાડવાની અપૂર્વ ધગશવાળા છે. આથી તેમને પૂજ્યશ્રી ઉપર સવિશેષ ભક્તિભાવ જાગ્યા. અને તે નિરંતર વધતા જ રહ્યો.
આ વખતે અમદાવાદના નગરશેઠ શ્રી મણીભાઇ પ્રેમાભાઈ હતા. તેઓ સાધુએ પ્રત્યે ભક્તિ-બહુમાન ધરાવતા. તેમણે ઉચ્ચ પ્રકારની પાશ્ચાત્ય કેળવણી લીધેલી હાવાથી, તેમજ શ્રી મણીભાઈ ન ભુભાઈ દ્વિવેદી વિગેરેના પરિચયને લીધે વેદાન્તના ગ્રન્થોનું ઉંડું અવલેાકન કયુ હેાવાથી, મનને સતેાષ પમાડે એવું વ્યાખ્યાન તેમને કયાંય દેખાતું નહિ, તેમના મનમાં વ્યાખ્યાન માટે એવા પૂર્વાગ્રહ બંધાઇ ગયેલા કે-વ્યાખ્યાનમાં તા કથા વાર્તા જ આવે
..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org