________________
મરૂદ્મરમાં ધર્મ-ઉદ્યોત
૧૪૭
સેવામાં ગાળવા.” આ અનુમેાઢનીય નિયમાનુસાર તેઓ દર વધે એ માંગલિક વિસામાં જુદા ખુદા તીર્થોની યાત્રા કરતા. અને જે જે તીથૅ તે જતા, ત્યાં ત્યાં તેઓ ખારીકાઈથી તપાસ કરતાં કે-અહીંયા શાની આવશ્યકતા છે? તે તપાસમાં જે વસ્તુની જરૂરિયાત તે તી'માં તેને લાગે, તે જરૂરિયાત તે પૂરી કરતા. આવી રીતે તેમણે અનેક તીર્થાંમાં ધ શાળાઓ અંધાવી છે. જીર્ણોદ્ધાર તથા ખીજા ખાતાઓને મોટી રકમ આપીને સદ્ધર મનાવ્યા છે. આ શ્રીકુ ભારીયાજી તીર્થાંમાં પણ તેમણે એક ધર્મ શાળા બંધાવેલી.
પૂજ્યશ્રીએ તીથની યાત્રા કરી. તીના યાગ્ય વહીવટના અભાવે દેરાસરો જીણુ બન્યા હતા. તેના ઉદ્ધાર કરવાની ભાવના પૂજ્યશ્રીને થઈ.
અહી અમદાવાદથી પૂજ્યશ્રીના તથા તીના દનાથે શેઠશ્રી પ્રતાપસિંહ મેહેાલાલ, શેઠ ચમનલાલ લાલભાઈ, શેઠ લાલભાઈ ભેાગીલાલ, શેઠ જગાભાઈ ભેગીલાલ, શેડ માણેકલાલ મનસુખભાઈ વિગેરે આગેવાન ગૃહસ્થા આવ્યા.
કુંભારીયાજીથી પૂજ્યશ્રી મેાટી ખરેડી થઈને આબુ-દેલવાડા પધાર્યાં. રસ્તામાં આવતી આરણાની તળાટીએ એક દિવસ સ્થિરતા કરી. અહીં સાધુ-સાધ્વીઓને તથા યાત્રાળુઓને રહેવા માટે ચેાગ્ય સગવડ કે વ્યવસ્થા નહાતી. એ જોઈ ને પૂજ્યશ્રીએ શેઠશ્રી માણેકલાલભાઈ ને ઉપદેશ આપતાં તેઓએ ત્યાં એક ધર્મશાળા બધાવી.
આ વખતે-પૂ. પં. શ્રીનીતિવિજયજી મહારાજ મારવાડથી વિહાર કરીને અમદાવાદ તરફ જતા હતા, તેઓ અહી આણુજી આવ્યા, અને પૂજ્યશ્રીને મળ્યા. તેઓએ અમદાવાદ જવાની પેાતાની ભાવના પૂજ્યશ્રીને જણાવી. એટલે પૂજ્યશ્રીએ કહ્યું : “તમે અમદાવાદ જરૂર જાવ, અને ત્યાં પાંજરાપેાળ ઉપાશ્રયે ઉતરવાનું રાખો, તેમજ ચાતુર્માસ પણ ત્યાં જ કરજો.”
૫. શ્રીનીતિવિજયજી મહારાજે પણ એ વાત સ્વીકારી, અને ત્યારપછી તેઓએ અમદાવાદ–પાંજરાપાળ ઉપાશ્રયે પધારીને સં. ૧૯૭૧ નું ચાતુર્માસ પણ ત્યાં-પાંજરાપોળે જ કર્યુ.
શ્રીભુતી માં આઠેક દિવસ સ્થિરતા કરીને ત્યાંના ભવ્યતમ જિનાલયાની યાત્રા કરવા પૂર્ણાંક—અતિહાસિક તથા દર્શનીય તમામ સ્થાનાનુ` પૂજ્યશ્રીએ અવલેાકન ક્યુ. અચળગઢની પણ યાત્રા કરી. ત્યારપછી અણુાદરાને રસ્તે થઈને તેઓશ્રીએ જોરામગરામાં પ્રવેશ કર્યાં, જોરામગરાના–સિરેાડી, સેંદરથ, પાડીવ, ઊડ, વિ. ગ્રામામાં વિચરીને તેએશ્રી જાવાલ પધાર્યાં. અને જાવાલ–શ્રીસંઘની વિનંતિથી વિ. સ. ૧૯૭૧નું ચાતુર્માસ તેઓશ્રી જાવાલમાં બિરાજ્યા.
આ ચામાસા પૂર્વે, ચામાસામાં, તથા ચૈામાસા પછી પૂજ્યશ્રીએ પેાતાના અમેાઘ ઉપદેશ વડે જાવાલમાં અનેક ધમકાર્યો કરાવ્યા.
જાવાલ–બરલુટ વિ. ૨૭ ગામેાનુ` માટું પંચ હતું. તેમાં મોટા ઝઘડા પેઠા હતા. એના લીધે ધર્માંના દરેક કાર્યમાં શિથિલતા આવી ગયેલી. આ ઝઘડાનું નિવારણ કરવા પૂજ્યશ્રીએ ઊડગામમાં આખું પંચ એકત્ર મેળવ્યું. અને તેમાં તેઓશ્રીએ આ પંચના ઝઘડા દૂર કરવાના ઉપદેશ કર્યાં. પરિણામે ૨૭ ગામેાના પાંચના એ કલેશા દૂર થયા, અને સંપ તથા શાન્તિ સ્થપાયા. કુસંપને નાશ થવાથી ૨૭ ગામાવાળાએ અતિ-ઉલ્લાસપૂર્વક ઊડ ગામમાં પૂજ્યશ્રીની નિશ્રામાં મોટા મહે।ત્સવ ઉજન્મ્યા, અને સ્વામીવાત્સલ્યા કર્યાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org