________________
પૂજ્યશ્રી ઃ અનુભવના મહાસાગર
૧૬૭
મનમાં રહેલ શંકા-શલ્યના આજે ઉદ્ધાર થઈ ગયા. તેઓ મેલ્યા કે ઃ મારી પાસે ઘણા વિદ્વાને આવ્યા, પણ કયાંયથી આવા સંતાષકારક ખુલાસા ન મળ્યા. આપ સાહેમને સાહિત્યના આટલા ઊંડા અને અગાધ બેધ છે, તે હું જાણતા ન હતા.
પછી તા–તેએ પ્રતિદ્ધિન પૂજ્યશ્રી પાસે આવીને, વિદ્વìાષ્ઠિ કરીને, પૂજ્યશ્રીના જ્ઞાનના લાભ લેવા લાગ્યા. તેઓ પૂજ્યશ્રીના પરમભક્ત બની ગયા. પૂજ્યશ્રીને બીકાનેરમાં ચાતુર્માસ બિરાજવાના તેમણે ઘણા જ આગ્રહ કર્યાં.
અહી‘-પૂજ્યશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી નંદનવિજયજી મ. ની તિષયત નરમ થઈ. છાતીના દુ:ખાવેા થઈ આવ્યા. આ જોઈ ને જયપુરના રાજવૈદ્ય લક્ષ્મીલાલજીને લઈ ને ચાંદમલજી પૂજયશ્રી પાસે આવ્યા. વૈદ્યરાજે મુનિશ્રીની તખિયત તપાસીને જણાવ્યું કે : આ મહારાજનું હૃદય (Heart) બહુ નખળું છે, માટે હમણાં તેમને બિલકુલ પરિશ્રમ ન કરાવવા. એમને ઢવામાં માણેકભસ્મ વગેરે દ્રવ્યેાની ઔષધિ આપવી પડશે.
શ્રીઢઢ્ઢાજીએ તરત જ એ અંગેની સવ વ્યવસ્થા કરવાની નક્કી કરી, પણ પૂજ્યશ્રીએ એ માટે સથા ના પાડીને કહ્યું કે : આવી ભારે દવા હમણાં નથી કરવી, હમણાં તે આપણી ઘરગથ્થુ દવાના ઉપયાગ કરીએ, પછી જરૂર જણાશે તેા વૈદ્યરાજની દવાને ઉપયાગ કરાશે.
આ પછી પૂજ્યશ્રીએ મુનિશ્રીન દનવિજયજીને આશ્વાસન આપીને યોગ્ય ઉપચારો શરૂ કરાવ્યા. બીકાનેરમાં એક માસ સ્થિરતા કરી. ધીમે ધીમે તપ્રિયતમાં સુધારો થવા લાગ્યા.
એક માસની સ્થિરતા દરમ્યાન આજુબાજુના ગંગાસર, ભીનાસર, વિ. ગામેાના સંઘા પૂજ્યશ્રીના વંદનાર્થે આવતા, અને પૂજા-પ્રભાવના—સ્વામીવાત્સલ્યાદ્વિ ધામધૂમ કરતાં.
માજીમાજીનાં જંગલામાં દરોના ઉપદ્રવ થવા અને વધવા લાગ્યા છે' એવી વાત એક દિવસ પૂજ્યશ્રીના જાણવામાં આવી. અનુભવના ઉદ્ગષિ તેઓશ્રીએ તરત જ કહ્યું કે : “થેાડા સમયમાં જ આ ખાજુની હવા બગડવાના સંભવ છે. અહીં પ્લેગના રાગ થવાના સભવ છે. માટે અમારે હવે અહીથી વિહાર કરવા જોઈ એ.’’
આ સાંભળીને ભાવિક શ્રાવકોએ વિનંતિ કરી કે ઃ સાહેબ ! આપ આવે! ભય શા માટે રાખા છે ? અહીંનું વાતાવરણ તે બિલકુલ સ્વસ્થ અને સ્વચ્છ જ છે. આપ વિહાર
કરવાની ઉતાવળ ન કરો.
પણુ દીર્ઘદ્રષ્ટા પૂજ્યશ્રીએ તા વિહારના નિ ય જાહેર કર્યાં, અને એક વિસે ત્યાંથી વિહાર કરીને ઉદ્દામસર થઇ દેશનેાક પધાર્યાં. અહીં પૂજ્યશ્રીને સમાચાર મળ્યા કે–બીકાનેરની હવા અગડવા લાગી છે, અને અનેક લેાકેા પ્લેગના ભાગ મનવા લાગ્યા છે. સમજી લેાકેા પૂજ્યશ્રીના અનુભવજ્ઞાનની તથા દીર્ઘદૃષ્ટિભર્યાં પગલાંની પ્રશ ંસા કરવા લાગ્યા.
શ્રીઢઢ્ઢાજીએ અહી પણ વૈદ્ય તથા ડોકટરને મુનિશ્રીનૠનવિજયજીની સારવાર માટે મેાકલ્યા. પણ પૂજ્યશ્રીએ તેમની દવા કરવાની સ્પષ્ટ ના જણાવી. કારણ કે–ચાલુ ઉપચારથી વિહાર શાન્તિપૂર્વક અને સારી રીતે કરી શકે એટલે ફાયદો થયા અને થતા હતા.
દેશનાકથી નાગેાર તરફ વિહાર કર્યાં. માર્ગોમાં રાજ્યના મેડિકલ ખાતાના માણસે ખીકાનેર તરફથી આવતા તથા તે તરફ જતા લાકોને અટકાવતા હતા. અથવા તે પ્લેગની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org