________________
તી-આશાતનાનું નિવારણ અને પિતાને આત્મ-સંતાષ
મીજી તરફ-રાજકેાટની એ. જી. જી. ની કામાં ચાલી રહેલા કેસમાં આણુંઢજી કલ્યાણજીની પેઢી જીતી ગઇ, ના. મહારાજા હારી ગયા. કેટ તરફથી આશાતના અંધકરવાના તેમને હુકમ મળ્યેા. આ પરાજયથી ના. મહારાજાના ગવ ઉતરી ગયા, અને તેમની મનની મુરાદ મનમાં જ રહી જવા પામી.
આમ-આપણા ચરિત્રનાયકશ્રીની યુક્તિઓ સાંગોપાંગ પાર પડી. શાસનદેવને પ્રભાવ તા હતા જ, એમાં પૂજ્યશ્રીનાં આશીર્વાદ અને માર્ગ-દર્શીન મળ્યાં. જાણે સેાનામાં સુગંધ મળી. પછી ફત્તેહુ જ હાય ને !
સકલસંઘના આનંદના કાઈ પાર ન રહ્યો, હિન્દુસ્તાનના પ્રત્યેક જૈને તે દિવસ પ`દિન તરીકે ઉજન્મ્યા.
૮૧
પાલિતાણાથી વિહાર કરી, ચાક-જેસર થઈ ને પૂજ્યશ્રી છાપરીયાળી પધાર્યાં. આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટવાળી અહીંની પાંજરાપાળની વ્યવસ્થા તેઓશ્રીને ખરાખર ન જણાતાં પાલિતાણાથી મુનિમ દુલભજીભાઈને ખેલાવી, ઉપદેશ આપીને વ્યવસ્થા સુધરાવી.
ત્યાંથી વિહાર કરીને પૂજ્યશ્રી પાતાની જન્મભૂમિ મહુવામાં પધાર્યાં. અહી તેઓશ્રીના સંસારી અવસ્થાના પિતાજી શ્રી લક્ષ્મીચ ટ્ઠભાઈ વયેાવૃદ્ધ થઈ ગયા હતા. તેમને પૂજ્યશ્રીના દન કરી ખૂબ આનંદ થયા. પૂજ્યશ્રીએ ત્યાં થાડા દિવસ સ્થિરતા કરી, અને વ્યાખ્યાનમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજના અષ્ટકજીનુ વાંચન શરૂ કર્યું. લક્ષ્મીચંદભાઈ હમેશાં આવતા અને વ્યાખ્યાન એકાગ્રચિત્તે સાંભળતા. તે પેતે સારા અભ્યાસી હાવાથી પૂજ્યશ્રીના વિદ્વત્તાભર્યાં વ્યાખ્યાનમાં તેમને ખૂબ રસ પડયા. પૂજ્યશ્રીએ દીક્ષા લીધા બાદ તેઓશ્રી પ્રત્યે તેમના મનમાં જે થાડા ઘણા રાષ હતા, તે આવા-વિદ્વત્તાથી ભરપૂર વ્યાખ્યાન સાંભળ્યા ખાદ્ય સંતાષપણે પરિણમ્યા.
શ્રી લક્ષ્મીચંદભાઈ ને થયેલા આ આત્મ-સતેષ તેમણે ૧૯૬૪ની સાલમાં પેાતાના સ્વવાસના મહિના પહેલાં પૂજ્યશ્રી ઉપર ખંભાત મુકામે લખેલા પત્ર ઉપરથી જાણી શકાય છે. આ રહ્યો એ પત્ર ઃ
462111
સ્વસ્તિશ્રી પાર્શ્વ જીન પ્રણમ્ય ખ'ભાત મહાશુભસ્થાને પન્યાસજી નેમવિજયજી ગણી, મહુવાથી લી.
લક્ષ્મીચ'દ દેવચ'ની વઢના ૧૦૦૮ વાર અવધારશે.
•
લખવાનું કે-જે દિવસે તમેાએ ચારિત્ર લીધું તે દ્વિવસે મને દ્વેષ ઘણા ઉત્પન્ન થયા હતા. પણ હવે, તમે સેાળ વરસની ઉમરમાં દીક્ષા લીધી અને સ`સાર ઉપરથી રાગ ઉડાડયા, તેથી મહારૂ અતઃકરણ એમ કહે છે કે તમેા ઘણા પૂના આચાર્યાંના જેવા ગણતરીમાં આવ્યા છે. અને અમારૂ કુળ સફળ કર્યું છે. વળી મારાથી તમારા પ્રત્યે અપ્રીતિ, અવિનય થયા હાય તે તમેને ખમાવુ છું.
મને જે અલ્પજ્ઞાનને બેધ થયા છે તે ઉપરથી અનુમાન કરૂં છું કે પૂર્વના કાઈ પણુ ભવમાં શ્રાવક અથવા સાધુપણું મેં અંગીકાર કરેલું હશે. મારાથી માહરા જ્ઞાનના લાભ
૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org