________________
પેઢીના પૂર્વ-ઇતિહાસ, બંધારણની પુનર્રચના, અને ગુરૂભક્ત શ્રેષ્ઠિ'ને સ્વર્ગવાસ.
થડે દૂર ગયા, ત્યાં તેા વળી એક આશ્ચર્યકારક દૃશ્ય નજરે પડયું. જાણે આજના દિવસ આશ્ચર્ય ને દિવસ જ હતા. ખરાખર માના મધ્યમાં એક નીલવરણા નાગરાજ કુંડલાકારે બેઠા હતા, અને ફણાને છત્રવત્ ફેલાવીને ડાલી રહ્યો હતા.
આ દૃશ્ય જોઈને પૂજ્યશ્રીને થયું કે: “નક્કી આ અધિષ્ઠાયક-દેવને જ પ્રભાવ છે. આપણે ખેાટા રસ્તે ચડી ગયા છીએ, માટે આપણને સત્ય માર્ગ ખતાડવા માટે જ તેઓ આ પ્રમાણે કરે છે.”
આવા વિચાર આવવાથી તેઓશ્રી ત્યાં જ બેઠા. અને હવે પાછા જવુ કે આગળ વધવુ તેની વિચારણા કરવા લાગ્યા. ત્યાં તે
૧૨૭
ફરીવાર આકાશમાં વીજળી ઝબૂકે એમ દિવ્ય-વાણી પ્રગટી; “તમે આ જમણે રસ્તે જાવ, તે રસ્તે એક શ્વેત ખેતર આવશે, તેમાં રહેલી પગદંડીએ ચાલશે। તા તમારા અભીષ્ટ ગામની નજીકમાં જવાશે.”
આ વાણી વિરમ્યા પછી પૂજ્યશ્રીએ પુનઃ પૂર્વવત્ વાણીના વદનારને આહ્વાન કર્યું. પણ પ્રત્યુત્તરમાં શૂન્ય. આથી તેઓશ્રીને દૃઢ નિશ્ચય થઈ ગયા કે-શ્રી શેરીસામહાતી ના જાગૃત અધિષ્ઠાયક દેવના જ આ પ્રભાવ છે અને એમણે જ આકાશવાણી તથા સરૂપ • કરવા દ્વારા આપણને સાચા રસ્તા ખતાવ્યો છે. તરત જ તેઓશ્રી સપરિવાર જમણે રસ્તે ચાલ્યા. થાડે દૂર ગયા તે સાચે જ એક શ્વેત (કપાસનુ) ખેતર આવ્યું. તેમાં કેડી-રસ્તા પણ હતા. એ રસ્તે ચાલ્યા, અને ઘેાડી વારમાં તા ઓગણજ ગામ આવી ગયું.
માગશર સુદ ૧૦ ને એ દિવસ હતા. મહાપુરુષાને દેવા પણ સહાય કરે, તે આનું નામ.
[૩૨]
પેઢીના પર્વ –ઇતિહાસ, અધારણની પુનરચના, અને ગુરૂભકત શ્રેષ્ઠિવના સ્વર્ગવાસ.
મૌન—એકાદશીની મંગળ આરાધના ઓગણજમાં કરીને ખારશના દિવસે પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા. પ્રવેશ-સમયને વાર હાવાથી તેઓશ્રી એલીસબ્રીજ તરફ આવેલા નગરશેઠના ૧રસાલાવાળા બંગલે બિરાજ્યા. અહી' નગરશેઠ કસ્તુરભાઇ, શેઠ મનસુખભાઈ, જમનાભાઈ, પુરુષાતમભાઈ મગનભાઈ, દલપતભાઈ મગનભાઈ, વિગેરે શ્રેષ્ઠિ-શ્રાવકો વંદન માટે
આવ્યા.
તે સમયે પૂજ્યશ્રીએ તેમને બધાંને શેરીસાની વાત જણાવી અને કહ્યુ કેઃ “ફ્કત ૧૫ માઈલ જ દૂર હાવા છતાંય આ તીથની કોઇએ ખખર રાખી નથી, એ ખેદકારક વાત છે. હવે તે આવી આશાતના ન થાય તેવી તકેદારી સૌએ રાખવી જ જોઈ એ.
હવે આ પ્રાચીન મહાતીના ઉદ્ધાર કરવા જેવા છે.”
૧. જ્યાં હાલ સિધ્ધ સંન્યાસાશ્રમ' છે, તે જગ્યાએ નગરશેઠના રસાલાવાળાને બગલા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org