________________
શાસનસમ્રાટ્
આ જવામ સાંભળીને સસ્મિત ને લાડ ખેલ્યાઃ ‘‘લાલભાઈ ! હું પણ જાણું છું કેહિન્દુસ્તાનના એક તૃતીયાંશ વ્યાપાર તમારા જૈનોના હાથમાં છે.' (એટલે તમે આ છોદ્વારના ખર્ચ માટે સમ† છે જ, )
શેઠ વીરચંદ દીપચં વિગેરેને પણ થયું કે સારૂં' થયું કે પૂ. મહારાજશ્રીની સૂચનાથી લાલભાઈ શેઠે આવ્યા.
૧૩૦
આવા માહાશ હતા શેઠ લાલભાઈ.
તેમને પૂજ્યશ્રી ઉપર અનન્ય શ્રદ્ધા હતી. પૂજ્યશ્રીને તેઓ પેાતાના ગુરુ માનતા. અને શાસનના તીથૅ સંરક્ષણના દરેક કાર્યો તે પૂજ્યશ્રીની સલાહ-દોરવણી અનુસાર જ કરતા. શ્રી ગિરનાર તી ના વહીવટ પેઢીહસ્તક થયા, તે પૂજ્યશ્રીના કુનેહભર્યાં માગ દશ ન અને શેઠશ્રીની કા દક્ષતાને જ આભારી છે. શ્રી શત્રુ ંજય, સમેતશિખર વગેરે તીર્થાંની રક્ષાવ્યવસ્થા માટે તેમણે ઘણેા જ ભાગ આપ્યા. તેઓ સ. ૧૯૬૮ના જે વદિ પાંચમના દિવસે દિવંગત થયા.
ત્યારપછી પેઢીના પ્રમુખસ્થાને નગર શેઠશ્રી ચીમનભાઈ લાલભાઈ આવ્યા. ફકત બે માસ સુધી તેએ પ્રમુખ તરીકે રહ્યા, અને પેાતાની ૨૮ વર્ષની લઘુ-વયે અવસાન પામ્યા. તેમની તેજસ્વી બુદ્ધિમત્તાને અધિક પરિચય આપણને ન મળી શકયેા.
તેમના પછી નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ પેઢીના પ્રમુખ મન્યા, તેમને પૂજ્યશ્રી ઉપર અવિહડ અને અનન્ય ભક્તિ હતી. કુનેહ અને બુદ્ધિમાં તેઓ અજોડ હતા. પૂજ્યશ્રીમાની સલાહ લીધા વિના–પેઢીનુ’--સંઘનુ કાઈ પણ કાય તે ન કરતાં. પૂજ્યશ્રી જે સલાહ આપે, જે આજ્ઞા ફરમાવે, એ જ અનુસાર આખી પેઢી તથા નગરશેઠ કાય કરતા. અને એટલા જ માટે પ્રસ્તુત–બંધારણની પુનરચનાના પ્રસ ંગે પણ પૂજ્યશ્રીને શ્રીસંઘની વિનતિથી પુનઃ અમદાવાદ પધારવું પડયું હતું. આમ પૂજ્યશ્રી સાચા અર્થમાં શાસનસમ્રાટ અથવા સંધના
ચક હતા.
હવે બંધારણનું કાર્યં શરૂ થયું'. પૂજ્યશ્રીમાન્ સ શ્રષ્ટિવાંને આપવા ચાગ્ય મા દઈન આપતા હતા. અખિલ ભારતમાંથી લગભગ ૧ હજાર જેટલા પ્રતિનિધિએ આવ્યા હતા. નગરશેઠ પ્રેમાભાઈના વડે સંઘપતિ નગરશેઠશ્રી કસ્તૂરભાઈ મણિભાઈના પ્રમુખપણા હેઠળ આ અખિલ ભારતીય શ્રીજૈનસંઘના પ્રતિનિધિઓનુ સ ંમેલન માગશર વદ ૫-૬-૭ (વિ. સ’. ૧૯૬૯) એમ ત્રણ દિવસ સુધી મળ્યું.
એમાં “શેઠ આ.ક.ની મુખ્ય પેઢી જે અમદાવાદ ખાતે છે, તે ત્યાં જ રાખવી” વગેરે અનેક અગત્યની ખાખતના નવા બંધારણીય ઠરાવેા પસાર કરવામાં આવ્યા. જૂના બંધારણના કેટલાક ઠરાવેામાં સુધારા-વધારા કરવામાં આવ્યા. અને ખાકીના ઠેરાવા જુના અંધારણના જ રહેવા દેવામાં આવ્યા.
આમ કુલ ૩ દિવસમાં પેઢીના બંધારણની પુનરચના નિવિજ્ઞપણે સર્વાનુમતે થઈ. આ વખતે કચ્છી જૈન કામને સંઘ-વ્યવહારમાં લઈ લેવાની જે ઇચ્છા શેઠશ્રી મનસુખભાઈના મનમાં હતી, તે ફળીભૂત ન થઈ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org