________________
શાસનસમ્રાટ્
પૂજ્યશ્રીની સૂચનાનુસાર તે બધા કાગળા વાંચી, વિચારીને પોતાની પ્રકૃતિ પ્રમાણે રાત્રે એ વાગે અપીલ લખવા બેઠા, અને સવારે પાંચ વાગતામાં પૂરી કરી, પૂજ્યશ્રીને સાંપીને સૂઈ ગયા.
૧૦૦
પૂજ્યશ્રીએ એ અપીલ શેઠને બતાવી. શેઠ તેા તાજ્જુબ થઈ ગયા. ગોકળદાસભાઇ શેઠના મામા થતા હતા. તેમની આવી માહેાશ–સેાલીસીટરને પણ ટાંપી જાય તેવી લખાણશક્તિ જોઈ ને શેઠ છકક થઈ ગયા.
શેઠે અપીલ વાંચીને એક ફકરા કાઢી નાખવાનું જણાવતાં ગાકળદાસે કહ્યું કે-એ ફકરા ઘણા જ મહત્ત્વના છે, માટે કાઢી ન નાખશે. એવામાં શેઠ લાલભાઇ આવ્યા. તે આ લખાણુ વાંચીને ઘણા જ રાજી થયા. તેમણે આ વિષયમાં પૂજ્યશ્રી જોડે થેડી વિચારણા કરી. છેવટે એ નકકી થયું કે--આ ફકરા ઘણા જ મહત્ત્વના છે, માટે એને કાઢી નાખવા નહિ.
આવી ઘણી ખાખતામાં ગેાકળદાસભાઈ અપીલે તૈયાર કરતા. એ અપીલેાના શબ્દોમાં જ એવું એજ રહેતું, કે જેથી પ્રતિવાદી અને મેજીસ્ટ્રેટ પણ મહાત થઈ જતા. પરિણામે પેઢીના વિજય થતા.
મહુવામાં કાકી પૂનમે શ્રીસિદ્ધગિરિજીના પટ બાંધવાની યોગ્ય જગ્યા નહેાતી. તેથી પૂજ્યશ્રીની સૂચના–અનુસાર ગેાકળદાસે ભાવનગરન! નામદાર મહારાજા શ્રી ભાવસિંહજી ઉપર શ્રીસંઘ વતી સુંદર ભાષામાં એક અરજી ઘડીને મેાકલી. એમાં સ્ટેટ પાસેથી વ્યાજબી કિંમતે ધાર્મિક કાર્ય માટે સાનીની વાવવાળી જગ્યાની માંગણી કરવામાં આવેલી. એ અરજી વાંચીને ના. મહારાજા સાહેબ પ્રસન્ન થઈ ગયા. તેઆએ તરત જ મહુવાના અધિકારીને એ જગ્યા સંઘને આપવા માટે હુકમ કરી દીધા.
ચામાસું પુર્ણ થયા બાદ પૂજ્યશ્રીએ વિહાર કર્યાં. ત્રાપજ પધાર્યાં, ત્યાંથી તેઓશ્રીના પદેશથી શ્રીધરમશી વારૈયાએ છ ‘રી’ પાળતા શ્રીસિદ્ધગિરિરાજના સંઘ કાઢયા, તેની સાથે પધાર્યાં અને ગિરિરાજની યાત્રા કરી.
અહીંયા પૂજ્યશ્રીએ પેાતાના વિદ્વાન્ માલશિષ્ય મુનિવર શ્રી યશેાવિજયજી મહારાજને ‘પ્રવ’ક' પઢવી આપી. ત્યારબાદ પૂજ્યશ્રી પૅડ પ્રદેશના ગામા-ચાક, ખેદાના નેસ, વિ. માં વિચરીને ત્યાંના લેાકેામાં વ્યાપેલા દારૂ, ચારી, હિંસા, વિ. પાપ-વ્યસને ના ઉપદેશ-દાન દ્વારા
ત્યાગ કરાવવા લાગ્યા.
[૨૭]
તીર્થંદ્ધારના શુકનિયાળ શ્રી ગણેશ
શ્રી કદમ્બગિરિ મહાતી.
જેના મહિમા ગાતાં શાસ્ત્રકારો થાકતાં નથી.
જે મહાતી, શ્રી સિદ્ધાચલજીના પાંચ સજીવન શિખામાંનુ એક શિખર છે. શ્રીશત્રુજય માહાત્મ્ય’માં જે મહાતીના મહિમા આ પ્રમાણે વર્ણવ્યા છે:—
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org