________________
શંકા-સમાધાન
૧૫૩ હમણાં હમણાં ગવૈયાઓ સ્ત્રી-પુરુષોને દહેરાસર આદિમાં નચાવે છે આ યોગ્ય છે ?
29
૧૫૪ ગૃહજિનાલયમાં બહારથી આવતા પૂજા કરનારા દહેરાસર ખુલ્લુ મૂકે, કૂતરા આદિ આવી અશુદ્ધ કરે તો દોષ કોને લાગે ? ઘરવાળાને કે ખુલ્લુ મૂકનારને ?
૧૫૫ જીર્ણોદ્ધાર બાદ જૂના ધ્વજદંડનું શું કરવું ?
૧૫૬ જિનમંદિરના નિભાવ માટે ખેતર-ઘર વગેરે નવા બનાવી શકાય ?
ધજા સંબંધી શંકા-સમાધાન
૧૫૭ દહેરાસર ઉ૫૨ ધ્વજારોપણનું પ્રયોજન શું ? ધ્વજારોપણ કરનારે ત્યારે શું ચિંતવવું ?
૧૫૮ નવી ધજા ચઢાવ્યા પછી જૂની ધજાનું શું કરવું ? ૧૫૯ ધજાને ઘ૨માં રાખવાથી શું સમાધિ મળે ?
૧૬૦ આપણા ઘર ઉપર દહેરાસરની ધજાનો પડછાયો પડતો હોય તો ચાલે ?
૧૬૧ જિનમંદિરની ધજા તો શુભ છે, તો તેનો પડછાયો અશુભ કેમ ગણાય ?
૧૬૨ કોઇ ગામમાં બહેનને સંતાન ન થતા હોય તો તેના ખોળામાં જૂની ધજા મૂકવામાં આવે છે અને પછી તે બહેન ધજાને પોતાના ઘરે રાખે છે આ યોગ્ય છે ?
૧૬૩ મૂળનાયક સિવાયની દેરીમાં પરિકર સહિત ભગવાન ન હોય તો ધજામાં વચ્ચે સફેદ પટો ચાલે ?
૧૬૪ જિનમંદિરનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવે તો ધજા ચઢાવવાનો અધિકાર કોને મળે ?
૧૬૫ દહેરાસરની સાલગિરિનો વિધિ ટૂંકમાં જણાવવા વિનંતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org